બોગસ પાસપોર્ટથી વિદેશ મોકલવાનું કૌભાંડ: ખોટા પાસપોર્ટ બનાવીને 30 પરિવારોને વિદેશ મોકલી રૂ. 72 કરોડ કમાયા

બોગસ પાસપોર્ટ બનાવીને ભારતીય નાગરિકોને વિદેશ મોકલવાના કૌંભાડમાં 4 આરોપીઓની ધરપકડ થઇ છે. આરોપીના ઘરની તપાસ કરતા એક આરોપીના ઘરમાંથી જુદા-જુદા નામના 78 પાસપોર્ટ, 44 આધારકાર્ડ, 13 ઈલેક્શનકાર્ડ, 23 પાનકાર્ડ તથા અન્ય દસ્તાવેજો મળી આવ્યા હતા. જ્યારે બીજા બે આરોપીઓએ ખોટા નામથી બેંકમાં એકાઉન્ટ ખોલાવ્યું હોવાથી તેમની પાસબુક ક્રાઈમ બ્રાંચની ટીમે જપ્ત કરી છે. ડુપ્લિકેટ […]

કોંગ્રેસની સ્થિતિ માલ વગરના ખાલી શૉ રૂમ જેવી, કોંગ્રેસ માત્ર 5 લોકોની પાર્ટી બનીને રહી ગઈ છે: જયરાજસિંહ પરમાર

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંતમાં જ થવા જઈ રહી છે. જો કે તેની પહેલા જ કોંગ્રેસના તૂટવાની પરંપરા શરૂ થઈ ગઈ છે. ગત બુધવારે મહેસાણા જિલ્લાના 150 કોંગ્રેસ કાર્યકર્તાઓ ભાજપમાં સામેલ થયા હતા. જે બાદ બીજા દિવસે ગુરુવારે પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે પણ કોંગ્રેસ છોડવાની જાહેરાત કરી દીધી હતી. કોંગ્રેસમાં જૂથબંધીનો આરોપ લગાવતા […]

Pimplesને કરો ચપટીમાં દૂર, અજમાવો 4 ઘરેલૂ અને સસ્તા ઉપાય, નહીં પડે Pimplesના નિશાન, જાણો અને શેર કરો

Pimplesની સમસ્યા ખાસ કરીને મહિલાઓને વધારે મુશ્કેલીમાં મૂકે છે. તેના પછી ક્યારેક ફેસ પર નિશાન પણ રહી જાય છે. આ સમયે જે લોકોની સ્કીન ઓઈલી છે તેમને તેનાથી વધારે સમસ્યા રહે છે. ધ્યાન રાખો કે તમે પિમ્પલને નેચરલ રીતે હટાવી શકો. જેનાથી તમારા ફેસ પર નિશાન પડશે નહીં , આ સિવાય તમે તેને ફટાફટ ક્યોર […]

બોગસ તબીબની ખુલી પોલ: સુરતમાં બે વર્ષથી MD તરીકે ક્લિનિક ચલાવતો 12 પાસ યુવક 30 લાખની લોન લેવા ગયો, તપાસ કરતાં ડીગ્રી ખોટી નીકળી!

30 લાખની લોન લેવાના ચક્કરમાં નકલી ડોકટરનો ભાંડો ફૂટયો છે. બોગસ એમડીની ડીગ્રી બનાવી ક્લિનિક ચલાવતા સમીર ફિરોઝ મીઠાણીને રાંદેર પોલીસે શુક્રવારે ક્લિનિક પરથી ઝડપ્યો હતો. પોલીસે મોટી માત્રામાં દવા, ઇન્જેકશન, દર્દીઓને આપવાની ફાઇલો, પ્રિસ્ક્રિપ્શનના કોરા લેટર પેડ કબજે કર્યાં હતાં. સમીર મીઠાણી 2 વર્ષથી બોગસ ડીગ્રી આધારે ક્લિનિક ચલાવતો હતો. બોગસ ડોકટર સમીર મીઠાણીએ […]

બર્થ-ડે બમ્પ આપતા લોકો માટે ચેતવણીરૂપ ઘટના: સુરતમાં યુવકે મિત્રના પ્રાઈવેટ પાર્ટમાં હવા ભરી, સારવાર દરમિયાન થયું મોત

સુરત શહેરમાં ક્રાઇમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અવાર નવાર મારામારી, લૂંટ જેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે સુરતમાં મિત્રોની મસ્તીના કારણે એક યુવકનો જીવ ગયો છે. આ ઘટના સુરતના પલસાણા વિસ્તારની છે. 15 દિવસ પહેલા એક કારીગરે તેના સહકર્મચારીના ગુદામાર્ગની અંદર પાઇપ નાખીને હવા ભરી હતી. આ ઘટના યુવકની તબિયત લથડતા તેને […]

ગ્રીષ્મા હત્યા બાદ સુરતમાં પોલીસની કોમ્બિંગ ડ્રાઇવમાં તલવાર, રેમ્બો છરા, ચપ્પુ જેવાં ઘાતક હથિયારો મળ્યાં, 402 લોકો સામે કેસ કરાયા

સુરતમાં ગત શનિવારે ગ્રીષ્મા વેકરિયાની ફેનિલ ગોયાણીએ ઘાતકી હત્યા કરી હતી. આ હત્યાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા, જેથી સુરત પોલીસની કામગીરી પર સવાલો ઊભા થયા હતા, આથી પોલીસ દ્વારા સુરત શહેરમાં કોમ્બિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન શંકાસ્પદ લોકો અને વાહનોને પોલીસ તપાસ હતા, જેમાંથી પોલીસને તલવાર, રેમ્બો છરા, ચપ્પુ જેવાં ઘાતક હથિયારો […]

ગાંધીનગરમાં સુરત જેવી ઘટના! સંજયે સગીરાને લગ્ન માટે દબાણ કર્યુ સગીરાએ ઈનકાર કરતા બળજબરી કરી અને ગળા પર ઉપરાછાપરી કટરના ઘા ઝીંક્યા

ગાંધીનગરના માણસા તાલુકાના લીંબોદરાની સગીર પ્રેમિકાને અમરાપુર નદીનાં કોતરમાં લઈ જઈ બળજબરીથી શારીરિક સંબંધો બાંધી ઠંડા કલેજે પેપર કટર વડે ગળું કાપી હત્યાનો પ્રયાસ કરનાર પ્રેમી પ્રિ-પ્લાનિંગ સાથે તીક્ષ્ણ કટર અગાઉથી જ સાથે લઈને ગયો હતો. હાલમાં માણસા પોલીસ દ્વારા આરોપી પ્રેમીને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. સગીરા ભાગી જવાનું કહેતાં ઉશ્કેરાયેલા […]

વિદેશમાં વસતા ગુજરાતીઓ માટે આંખ ઉઘાડનારો કિસ્સો: મોઝામ્બિકમાં ગુજરાતી વેપારીનું અપહરણ, વેપારીને ઘસડીને ઉઠાવી ગયા

વિદેશમાં વસતા ગુજરાતી પરિવારો માટે ફરી એકવાર ચીંતાજનક સમાચાર સામે આવ્યા છે. મોઝામ્બિકમાં એક ભારતીય મૂળના વેપારીનું ચાલુ બિઝનેશ મીટીંગે અપહરણ કરવામાં આવ્યુ છે. આ અંગેનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં ગુજરાતી વેપારીનું ચાલુ મીટીંગે અપહરણ થયુ છે. ગુજરાતી વ્યક્તિ જ્યાં મીટિંગ કરી રહ્યો હતો તે દુકાનની સામે એક કાર આવીને ઉભી રહી અને […]

આતંકીઓને બચાવવા જમીયતનો હુંકાર- અક્ષરધામ મંદિરના દોષિતોની જેમ જ અમદાવાદ વિસ્ફોટ કેસના દોષિતોને પણ છોડાવીશું: મૌલાના અરશદ મદની

જમિયત ઉલેમા-એ-હિંદનો અધ્યક્ષ મૌલાના અરશદ મદનીએ અમદાવાદ બોમ્બવિસ્ફોટ કેસમાં કોર્ટે આપેલા ચુકાદાને લઈ નારાજગી વ્યક્ત કરી છે. સ્પેશિયલ કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકારવાનો નિર્ણય કર્યો છે. તેણે કહ્યું હતું કે સ્પેશિયલ કોર્ટનો આ ચુકાદો અવિશ્વાસથી ભરેલો છે. મૌલાના અરશદ મદનીએ 38 દોષિતને મોતની સજા અને 11 દોષિતને આજીવન કારાવાસની સજા અંગે આપેલા પોતાના નિવેદનમાં કહ્યું હતું […]

વજન ઘટાડવામાં મદદ કરે છે મગની લીલી દાળ, ડાયાબિટીસને કંટ્રોલ કરીને હાર્ટને રાખે છે મજબૂત, જાણો અને શેર કરો

મગની દાળ અથવા લીલી દાળમાં આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ અને કોપર જેવા ખનિજો હોય છે. તેમાં ફોલેટ, ફાઈબર અને વિટામીન B6 થી ભરપૂર હોવાની સાથે તેમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત પ્રોટીન પણ હોય છે. તેમાં વિટામિન બી હોય છે. જ્યારે અનેક હેલ્થ પ્રોબ્લેમ હોય ત્યારે ડોક્ટરો વારંવાર આ કઠોળનું સેવન કરવાની ભલામણ કરે છે. તે તમારા શરીર માટે […]