રાજકોટમાં બનશે આર્મ્સ ફેકટરી: મશીન ટુલ્સ ક્ષેત્રે હબ ગણાતા રાજકોટના ઉદ્યોગ વિકાસમાં નવુ પીછુ ઉમેરાશે, રિવોલ્વર, પિસ્તોલ, રાયફલ, એન્ટી-એરક્રાફટ ગનનું ઉત્પાદન થશે

દેશવિદેશમાં મહત્વનુ નામ-સ્થાન ધરાવતા રાજકોટના મશીન ટુલ્સ ઉદ્યોગમાં હવે નવું પીછુ ઉમેરાયું છે. રાજકોટમાં હવે રીવોલ્વર, પિસ્તોલ, રાયફલ તથા એન્ટી-એરક્રાફટ (વિમાન વિરોધી) ગનનું ઉત્પાદન થશે. વર્ષના અંત સુધીમાં ફેકટરી ધમધમતી થઇ જશે.રાજકોટ સ્થિત રેસ્પીયન એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લીમીટેડ નામની કંપનીએ હથિયારોના ઉત્પાદન ફેકટરી માટે કુવાડવા રોડ પરના સાતડા ગામે જમીન ખરીદી લીધી છે જ્યાં જુદા-જુદા હથિયારોનું […]

500 કરોડ તો શું 5 કરોડનું પણ કૌભાંડ આચર્યું નથી, કોઇ પણ તપાસ માટે તૈયાર: પૂર્વ CM રૂપાણી

રાજકોટની આસપાસમાં 20 કિલોમીટરના વિસ્તારમાં આવેલા અલગ અલગ સરવે નંબરની 2031 સુધી હેતુફેર ન થઈ શકે તેવા કેટલાક સરવે નંબરની કિંમતી જમીનના ઝોન ચેન્જ (હેતુફેર) કરાવી ગુજરાતના માજી મુખ્યમંત્રી અને રાજકોટ-2ના ધારાસભ્ય વિજયભાઈ રૂપાણી તેમજ સુપર સીએમ તરીકે ઓળખાતા નીતિન ભારદ્વાજ સહિતના ભાજપના નેતાઓએ 500 કરોડથી વધુનું કૌભાંડ આચર્યાનો આક્ષેપ વિધાનસભા વિરોધ પક્ષના નેતા સુખરામ […]

બિલ્ડરના વાંકે છતે ઘરે ઘર વિહોણાઃ સુરતના બિલ્ડરે પ્રોજેક્ટ લોન ન ભરતાં એપાર્ટમેન્ટના 27 ફ્લેટ સીલ, લોકો રસ્તા પર આવી ગયા, મહિલાઓ રડી પડી

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા પરમ એપાર્ટમેન્ટના રહીશો રસ્તા પર આવી ગયા છે. પોતે લોન લઈને ફ્લેટ ખરીદ્યા હતા. ફ્લેટના હપતા રહીશો દ્વારા ભરવામાં આવી રહ્યા છે. ત્યારે શ્રી ડેવલપર્સ બિલ્ડરના ભોગે રહીશોએ હેરાન થવાનો વખત આવ્યો છે. પરમ એપાર્ટમેન્ટના 27 ફ્લેટ બેંક દ્વારા સીલ મારી દેવામાં આવ્યા છે. નાનાં બાળકો સહિત પરિવારના સભ્યો રોડ પર […]

માતા બાવા સાથે ભાગી જતાં સગીર પુત્રે વિરહમાં કરી લીધો આપઘાત, સૂસાઇડ નોટમાં કર્યો મોટો ધડાકો? જાણો વિગત

કામરેજ તાલુકાના ખોલવડ ગામમાં એક 13 વર્ષના કિશોરે આપઘાત કરી લેવાની ઘટનાએ ચકચાર મચાવી છે. મોતને વહાલું કરનાર આ બાળકે આપઘાત કરતા પહેલાં એક સ્યૂસાઇડ નોટ લખી હતી જેમાં માતાને ભગાડી જનાર એક બાવાનો ઉલ્લેખ છે. બાળક ઘણાં સમયથી માતાના વિરહમાં ઝૂરતો હતો અને તેને લાગ્યું કે હવે માતા સાથે મુલાકાત નહીં થાય એટલે અંતિમ […]

શું તમને ખબર છે? કોણીમાં વાગે ત્યારે કરંટ જેવો ઝટકો કેમ લાગે છે? તેના પાછળનું કારણ જાણો અને શેર કરો

તમારી સાથે ઘણી વખત એવુ થયુ હશે જ્યારે તમારી કોણી કોઈ વસ્તુ સાથે અથડાઈ હોય અને એક ઝટકો વાગ્યો હોય. પરંતુ આવું કેમ થાય છે જાણો છો? કોણી કોઈ પણ વસ્તુ સાથે અથડાય ત્યારે અચાનક કરંટ જેવો અનુભવ થાય છે. એવું કેમ થાય છે વિચાર્યું ક્યારેય? નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર આ હાડકાને સામાન્ય ભાષામાં ફની બોન્સ […]

લગ્ન પહેલા દુલ્હનને શા માટે લગાવવામાં આવે છે મહેંદી? તેનું સાચું કારણ જાણો અને શેર કરો

મહેંદી એટલે હિના (Importance Of Heena)થી હાથ પર વિવિધ પ્રકારની ડિઝાઇન બનાવવી. મહેંદી ફક્ત હાથમાં જ નથી લગાવવામાં આવે છે પરંતુ ઘણા લોકો તેને વાળમાં પણ લગાવે છે. તેનો ઉપયોગ કુદરતી રંગ માટે થાય છે. મહેંદી લગભગ તમામ ધર્મોમાં પવિત્ર માનવામાં આવે છે. લગ્નમાં, મહેંદી ચોક્કસપણે વર અને કન્યાના હાથમાં બનાવવા (Mehandi In Marriage)માં આવે […]

શિવાજી વિશે અભદ્ર ટીપ્પણી કરવાનર અને ‘હિન્દુઓ ભાગી જાવ’ કહેનાર રાજકોટનો વિધર્મી વકીલ ‘પાકિસ્તાન પ્રેમી’ નીકળ્યો!

તાજેતરમાં ધંધુકામાં કિશન ભરવાડ નામના યુવકની વિધર્મીઓ દ્વારા હત્યા કરવામાં આવ્યા બાદ કોઇપણ જ્ઞાતિ કે ધર્મ વિષે સોશિયલ મીડિયામાં અભદ્ર ટીપ્પણી નહી કરવા પોલીસે અપીલ કરી છે. આમ છતાં રાજકોટના મુંજકા નજીક હાઉશિંગ ટાઉનશીપમાં રહેલા વિધર્મી વકીલ દ્વારા શિવાજી અને હિન્દુઓ વિશે વાંધાજનક ટિપ્પણી કરવામાં આવતા, પોલીસે તેની ધરપકડ કરી હતી. વિધર્મી વકીલની પૂછપરછમાં તેનું […]

સફેદ વાળથી છૂટકારો જોઈએ છે તો આ છે સસ્તા અને ઘરેલૂ ઉપાયો, જાણો અને શેર કરો

આજકાલની ફાસ્ટ લાઈફમાં લોકોને સ્કીન અને હેર સંબંધી અનેક સમસ્યાઓ જોવા મળે છે. આ સાથે જ પ્રદૂષણ અને ખાવા પીવાની ખરાબ આદતોના કારણે તેઓ સ્ટ્રેસ પણ અનુભવે છે. આ સ્ટ્રેસના કારણે તેઓ નાની ઉંમરે જ સફેદ વાળની સમસ્યામાં પણ ફસાઈ જાય છે. કેમિકલ્સ કરે છે વાળને નુકસાન માનસિક તણાવ અને અનહેલ્ધી લાઈફના કારણે સફેદ વાળને […]

રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક: ધોળાદિવસે લુખ્ખાગીરીનો વિડિયો વાયરલ, હાથમાં તલવાર-ધોકો લઈને સોસાયટીને બાનમાં લીધી

રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની (Rajkot) સ્થિતિ કથળી ગઈ હોય તે એક બાદ એક અસામાજિક તત્વોના આતંકના બનાવ સામે આવી રહ્યા છે. રાધે કૃષ્ણ સોસાયટીમાં માફિયાઓના આતંકનો બનાવ હજુ શમ્યો નથી ત્યાં વધુ બે બનાવ રાજકોટ શહેરમાં બન્યા હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેરના પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન (Pradhyuman nagar Police Station) વિસ્તારમાં કારચાલક અને […]

સુરતમાં વધુ એક કરૂણાંતિકા: પરિણીતાએ રોમિયોના ત્રાસથી અગ્નિસ્નાન કરી જિંદગી ટૂંકવી

સુરતમાં ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ (Grishma Vekariya Murder Case) જે પાસોદરા (Pasodara)માં બન્યો એ જ પાસોદરમાં વધુ એક કરૂણાંતિકા સામે આવી છે. કામરેજના પાસોદરામાં એક પરિણીતાએ ગામડે રહેતા રોમિયોના ત્રાસથી કંટાળી જિંદગી હોમી દીધી છે (Married Woman Ended Life in Pasodara) પરિણીતાએ મરણપથારીએ નિવેદન આપ્યું છે કે જયદિપ નામનો શખ્સ તેની પજવણી કરતો હતો અવારનવાર […]