અમદાવાદમાં જન્મના બારમા દિવસે બાળકીનું મોત થતાં પતિએ પત્નીને ગણાવી અપશુકનિયાળ, પિયર જઈ મારઝૂડ કર્યા બાદ માગ્યા ડિવોર્સ
અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં રહેતી 33 વર્ષીય મહિલાએ શનિવાર પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મહિલાનો આરોપ છે કે તેમના બાળકનું જન્મના 12મા દિવસે અવસાન થતાં પતિએ તેને માર માર્યો અને બાદમાં તરછોડી દીધી હતી. વેજલપુર પોલીસ (Vejalpur Police Station) પાસે નોંધાયેલી FIR પ્રમાણે, મહિલા માધવપુરમાં આવેલી સરકાર સંચાલિત હોસ્પિટલમાં કામ કરે છે અને તેનો […]