દિલ્હી હાઈકોર્ટનો ચુકાદો: વહુની કચકચથી સાસુ સસરાની જો શાંતિ હણાતી હોય તો, વહુને ઘરમાંથી કાઢી મુકાય, સાસુ સસરાને શાંતિથી જીવવાનો અધિકાર

દિલ્હી હાઈકોર્ટે એ વૃદ્ધોને મોટી રાહત આપી છે, જેમની શાંતિપૂર્ણ જીંદગીમાં દિકરા અને વહુની કચકચથી શાંતિ હણાઈ ગઈ છે. હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, દિકરા અને વહુમાં ઝઘડો થતાં રહે તો, વૃદ્ધ મા-બાપનો અધિકાર છે કે તે વહુને ઘરમાંથી બહાર કાઢી શકે. દિલ્હી હાઈકોર્ટે એ વૃદ્ધોને મોટી રાહત આપી છે, જેમની શાંતિપૂર્ણ જીંદગીમાં દિકરા અને […]

BAPS પહોંચ્યું યુક્રેન-પોલેન્ડ સરહદ પર: સ્વયંસેવકો સેવામાં લાગ્યા, મોબાઇલ કિચન વાનથી 1000 ભારતીયને ભોજન પીરસ્યું, રહેવાની વ્યવસ્થા પણ કરી

રશિયાના આક્રમણને કારણે ત્રસ્ત યુક્રેનમાંથી જીવ બચાવીને પોલેન્ડમાં આવી ચૂકેલા ભારતીયોની સેવામાં બી.એ.પી.એસ. (સ્વામિનારાયણ સંસ્થા)ના સ્વયંસેવકો દિવસ-રાત જોયા વિના જોડાઈ ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરમ દિવસે મધ્યરાત્રિએ પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીને ફોન કરીને યુક્રેન-પોલેન્ડની સરહદ પર ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની સંભાળ લેવા માટે BAPSએ જણાવ્યું હતું. સંસ્થાના આધ્યાત્મિક વડા મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી તાત્કાલિક ધોરણે ચક્રો […]

બીલીમોરાના ભાજપના નેતા પર જાહેર રસ્તા પર 5થી 6 ઈસમોએ હુમલો કર્યો, ગમે તેમ માર્યા

રાજ્યમાં ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે. જાણે આરોપીના મનમાં પોલીસ કે, પછી કાયદાનો કોઇ પણ પ્રકારનો ડર ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે બીલીમોરાના ભાજપના જ શાસક પક્ષના નેતા પર જીવલેણ હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. નગરપાલિકાના ભાજપના શાસક પક્ષના નેતા જ્યારે પોતાના કામથી રસ્તા પર જઈ રહ્યા હતા ત્યારે કેટલાક […]

યુક્રેનમાં ત્રિરંગાની તાકાત: ચારેબાજુ ગોળીબારની વચ્ચે ત્રિરંગાના સહારે પાકિસ્તાની અને તુર્કિશ વિદ્યાર્થીઓ બહાર નીકળી શક્યા, ગર્વથી માથું ઉંચુ થઇ જશે

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં ઘણા વિદેશી લોકો ત્યાં ફસાઈ ગયા છે. તેમના માટે અત્યારે દેશની બહાર નીકળવું પડકારજનક થઈ ગયું છે. આ દરમિયાન યુક્રેનમાં વિવિધ દેશોના નાગરિકની સાથે ભારતના લોકો પણ ત્યાં ફસાઈ ગયા છે. અત્યારે આ બધા યુક્રેનથી હેમખેમ બહાર આવવા પ્રયાસો કરી રહ્યા છે. તેવામાં ભારત સરકાર ત્યાં ફસાયેલા ભારતીયોને નીકાળવા માટે […]

યુક્રેનમાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનુ મોત, 22 વર્ષીય ચંદન જિંદલનું બીમારીને કારણે નિધન

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે બુધવારના રોજ પણ એક મોટી ખરાબ ન્યૂઝ સામે આવી છે. રિપોર્ટ મુજબ યુક્રેનમાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. આ વિદ્યાર્થીનું મોત બીમારીને કારણે થયું હોવાનું કહેવાય છે. પંજાબના એક વિદ્યાર્થીનું યુક્રેનમાં યુદ્ધ દરમિયાન મોત થયું છે. ગઇકાલે પણ નવીન નામના વિદ્યાર્થીનું ખારકીવમાં મોત થયું હતું, પણ એ નિધન હુમલાને કારણે […]

રાજકોટના ઉદ્યોગપતિનો આપઘાત: યુવી ક્લબના ચેરમેન મહેન્દ્ર ફળદુએ દવા પીને ગળેફાંસો ખાધો, સુસાઇડ નોટમાં લખ્યું- ઓઝોન ગ્રુપ જવાબદાર, મારી 33 કરોડની સંપત્તિના દસ્તાવેજ ન કર્યા

રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને સૌરાષ્ટ્રની જાણીતી કડવા પાટીદાર સમાજની સંસ્થા યુવી ક્લબના ચેરમેન મહેન્દ્ર ફળદુએ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. મહેન્દ્ર ફળદુએ આપઘાત કરતાં પહેલાં એક સુસાઇડ નોટ પણ લખી રાખી હતી અને એ દરેક અખબારમાં મોકલવામાં આવી હતી. બાદમાં 150 ફૂટ રિંગ રોડ પર આવેલી પોતાની ઓફિસમાં ઝેરી દવા પી તેમજ ગળેફાંસો […]

ઉંધા ચાલવાના છે ઘણા ફાયદા, દરરોજ ફક્ત 20 મિનિટ ઉંધા ચાલો, છુમંતર થઈ જશે આટલી બધી બીમારીઓ

પાછળની બાજુ ચાલવું એક સારૂ કાર્ડિયો વર્કઆઉટ છે જે ન ફક્ત શરીરને ફિટ રાખે છે પરંતુ નિયમિત અભ્યાસ કરવાથી તમારા માનસિક સ્વાસ્થ્યમાં પણ સુધાર આવે છે. નિયમિત રીતે વ્યાયામ અને યોગ અભ્યાસ કરવાથી નિરોગી રહેવાય છે. યોગ અને એક્સરસાઈઝ ઉપરાંત રોજ ચાલવું અથવા ટહેલવું ખૂબ જ ફાયદાકારક છે. એ તો તમે પણ જાણતા હશો કે […]

સુરતમાં કંપનીના મેનેજરે મહિલાની માંગમાં સિંદૂર ભરી શરીરસંબંધ બાંધ્યા પછી ભાગી ગયો, મહિલાએ નોંધાવેલી ફરિયાદ

સુરત (Surat News)ના ગોડાદરા વિસ્તારમાં રહેતી અને સચિન જીઆઇડીસી (Sachin GIDC)ની કંપનીના મેનેજરે મહિલાને લગ્નની લાલચ આપી છેલ્લા ઘણા સમયથી બળાત્કાર (Rape case in Surat) ગુજારતો હતો. જોકે આ મહિલાએ લગ્નની વાત કરતાં જ આ મેનેજર તેને છોડી ફરાર થઈ ગયો હતો. જેને લઇને અનેક વર્ષો સુધી સંબંધ બાંધીને પોતાનો ઉપયોગ કરનાર મેનેજર વિરુદ્ધ મહિલાએ […]

ઓછા ટકાએ સરળ પ્રવેશ અને ઓછી ફીના લીધે વિદેશ જવાનું ચલણ: ગુજરાતમાં MBBS માટે 5 વર્ષની ફી 1 કરોડ, યુક્રેનમાં હોસ્ટેલ ફી સહિત 22 લાખનો ખર્ચ

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લીધે કારણે ત્યાં એમબીબીએસ કરવા ગયેલા તમામ વિદ્યાર્થીઓ ગુજરાત પરત આવી રહ્યા છે પરંતુ વિદ્યાર્થીઓ મેડિકલનું ભણવા શા માટે યુક્રેન જેવા દેશમાં જાય છે? એ જાણવા માટે ‘દિવ્ય ભાસ્કરે’ યુક્રેનથી આવેલા કેટલાક વિદ્યાર્થીઓ, મેડિકલ ક્ષેત્રના નિષ્ણાંતો સાથે વાત કરતા બહાર આવ્યું કે ગુજરાતમાં એમબીબીએસ કરવું ખુબ મોંઘુ છે […]

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના PIની ગુંડાગીરી, અરજદાર અને વકીલને ફટકાર્યા, આખો મામલો ઉચ્ચ અધિકારી સમક્ષ પહોંચ્યો

ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ સત્તાના મદમાં કેવા છાકટાં થઈ જાય છે અને હાઈકોર્ટ સુદ્ધાંના આદેશને ફંગોળી કોઈની પણ સાથે ક્રૂરતા આચરવામાં ખચકાતાં નથી તેનો વધુ એક પુરાવો ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ દર્શનસિંહ બારડે આપ્યો હતો. છેતરપિંડીના એક કેસમાં પોતાના અરજદારનું પોલીસ નિવેદન લેવા વકીલને સાથે રાખવાના હાઈકોર્ટના હુકમ સાથે એક વકીલ યુવકને લઈ જ્યારે ક્રાઈમ બ્રાન્ચની ઓફિસે […]