સો દર્દની એક દવા ‘કંટોલા’, ઔષધિય ગુણોથી ભરપૂર કંટોલાના ફાયદાઓ જાણીને વિશ્વાસ નહીં આવે, જાણો અને શેર કરો

શાકભાજી આરોગ્ય માટે ફાયદાકારક હોય છે. તેથી ઘણા પ્રકારની શાકભાજી તમે પોતાના ડાયટમાં સામેલ કરી શકો છો. જેમાંથી અમુક શાકભાજી વિશે તમે માહિતગાર હશો અને અમુક વિશે નહીં. આવી એક શાકભાજીનું નામ કંટોલા છે, જેના વિશે ખૂબ જ ઓછા લોકો જાણે છે. જેની ફક્ત શાકભાજી જ નહીં, પરંતુ તેના પાંદડા પણ ઔષધિય ગુણોથી ભરપૂર છે. […]

તમારી સાથે કોઈ અકસ્માત કરી બબાલ કરે તો ધ્યાન રાખજો, અમદાવાદ માથી અકસ્માતના નામે લૂંટ કરતી ગેંગનો પર્દાફાશ

અઠવાડિયા પહેલા એલિસબ્રિજ વિસ્તારમાં થયેલી આંગડિયા લૂંટનો ભેદ (Angadiya robbery Case) ઉકેલાયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે (Ahmedabad Crime Branch) 14 લાખ રોકડ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. જોકે પુછપરછમાં ખુલાસો થયો કે અન્ય રાજ્યોમાંથી આરોપી બોલાવી લૂંટને અંજામ આપ્યો હતો. જેથી પોલીસની ટીમો (Police Team) અન્ય રાજ્ય મા તપાસ કરી રહી છે. પાંજરાપોળ પાસે […]

ગાંધીનગર નવજાત બાળકીનો કેસ પોલીસે ઉકેલ્યો: ફોઈના દીકરાએ બહેન પર આચર્યું દુષ્કર્મ, ગર્ભ રહી જતાં આરોપીની પત્નીએ કરાવી ડિલિવરી

ગાંધીનગરના ઉનાલી ગામે ત્રણેક દિવસ અગાઉ એક નવજાત બાળકી મળી આવી હતી. આ કેસ મામલે પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પોલીસે નવજાત બાળકીની ત્યજીને જતી રહેનાર સગીરાને શોધી કાઢી હતી. જે બાદ સગીરાની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, ફોઈના દીકરાએ સગીર બહેન પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. અને જે બાદ તેને ગર્ભ રહી ગયો હતો […]

ACBની ટીમે મહુવા તાલુકા પંચાયતના સિનીયર કલાર્કને રૂ 10 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો

ભાવનગરના મહુવા તાલુકા પંચાયતનો સિનીયર કલાર્ક રૂ 10 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો હતો. મહુવા તાલુકાના ભાદ્રોડ ગામના ફરીયાદીએ પોતાનો બહુહેતુક પ્લોટ N.A.કરાવ્યો હોવાથી તેમાં ઔદ્યોગિક બાંધકામ કરવા માટે ફરીયાદીએ અરજી કરી હતી. જેના અભિપ્રાય માટે મહુવા પંચાયતના વહીવટ શાખાના વર્ગ-3ના કર્મચારી સિનિયર કલાર્ક કાળુભાઇ ઉર્ફે જય ચતુરભાઇ મેરએ રૂ. 10,000ની લાંચ માંગી હતી. […]

વિદેશમાં ભણેલા ડોકટરો ભારતમાં ફેલ: ડિસેમ્બર 2020માં 14 હજારથી વધુ મેડિકલ સ્ટુડન્ટ દેશમાં નાપાસ; ફેલ થયા હોય તે ભારતમાં પ્રેક્ટિસ ન કરી શકે

યુક્રેનમાં રશિયા સતત હુમલો કરી રહ્યું છે, એવામાં મેડિકલનો અભ્યાસ કરવા ગયેલા ભારતીય સ્ટુડન્ટ્સ યુક્રેનમાં ફસાઈ ગયા છે. ભારતના લગભગ 20 હજાર વિદ્યાર્થીઓ ત્યાં ભણવા ગયા હતા. સવાલ એ થાય છે કે ભારતીય વિદ્યાર્થીઓ MBBSનો અભ્યાસ કરવા માટે યુક્રેન કેમ જાય છે? શું વિદેશી ડીગ્રી લેવા માટે ભારતમાં દરેક પ્રેક્ટિસ કરી શકે છે? કેન્દ્ર સરકારના […]

સેવા પરમો ધર્મના સુત્રને સાર્થક કરતા આ ભારતીય ડોક્ટર યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓની મદદ કરવા માટે જીવના જોખમે કીવમાં રોકાઈ ગયા

ભારત સરકાર દ્વારા યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પાછા લાવવા માટે કવાયત હાથ ધરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓ કોઈ પણ રીતે સરહદ સુધી પહોંચવા મથી રહ્યા છે. આ સ્થિતિમાં મૂળ કલકત્તાના ડોક્ટર પૃથ્વી રાજ ઘોષ જીવના જોખમે કીવમાં રહીને લોકોને મદદ કરી રહ્યા છે. ભારતીય વિદ્યાર્થીઓને બોર્ડર સુધી પહોંચાડવા માટે ડોક્ટર ઘોષ દિવસ રાત એક કરી રહ્યા […]

વિદ્યાર્થીઓને લેવા રોમાનિયા ગયેલા મંત્રી સિંધિયાને ત્યાંના મેયરે તતડાવ્યા: કહ્યું વિદ્યાર્થીઓની રહેવા અને જમવાની વ્યવસ્થા અમારી સરકારે કરી છે તમારી સરકારે નહી

ઓપરેશન ગંગા હેઠળ રોમાનિયા ગયેલા ભારત સરકારના ઉડ્ડયન મંત્રી જયોતિરાદિત્યને પોતાની જ સરકારની વાહવાહી કરવાનું ભારે પડી ગયું હતું. રોમાનિઆના મેયરે અધવચ્ચેથી અટકાવીને સિંધિયાની રીતસરના તતડાવી નાંખ્યા હતા અને કહ્યું હતું કે તમારા વિદ્યાર્થીઓની રહેવા અને જમવાની વ્યવસ્થા અમારી સરકારે કરી છે તમારી સરકારે નહી. કોંગ્રેસે આમાં પણ રાજકારણ શોધીને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ […]

સુરતની સોસાયટી બહાર લાગ્યા વિધર્મીઓ વિરૂદ્ધના બેનરો:- સાવધાન! વિધર્મી લોકોને મકાન કે દુકાન ભાડે ન આપવા માટે અપીલ કરાઈ

સુરત શહેર (Surat City)ના વરાછા વિસ્તારમાં બેનરો લાગ્યા છે જેમાં વિધર્મી લોકોને વસવાટ અને વ્યવસાય માટે મકાનો ન આપવા માટે અપીલ કરાઈ છે. આ બેનરો (લગાડવા પાછળ એવું પણ તર્ક આપવામાં આવ્યું છે કે, વિધર્મી (Heretical) લોકો દ્વારા યુવતીઓને ભગાડવાની ઘટનાઓ લઈને બેનરો લગાવ્યા છે. સુરત શહેર (Surat City)ના વરાછા વિસ્તારમાં બેનરો લાગ્યા છે જેમાં […]

શું તમે પથરીની સમસ્યાથી પીડાવ છો?, તો ભૂલથી પણ આ ચીજોનું સેવન ના કરતા નહીં તો…. જાણો અને શેર કરો

આજ કાલ પથરી એક સામાન્ય સમસ્યા થઇ ગઇ છે. દેશમાં તેના દર્દીઓની સંખ્યા સતત વધતી જઇ રહી છે. ત્યારે પથરીની સમસ્યાથી પીડાતા દર્દીઓએ ભૂલથી પણ કેટલીક ચીજવસ્તુઓનું સેવન ના કરવું જોઇએ નહીં તો મોટી સમસ્યા સર્જાઇ શકે છે. પથરી થવાનું મુખ્ય કારણ ખાનપાન અને ખરાબ લાઇફસ્ટાઇલ છે. કિડની કે પિત્તાશયમાં પથરી પીડાની સાથે ઘણી સમસ્યાઓને […]

મિઝોરમની ટ્રાફિક જામની તસ્વીર ખૂબ જ પ્રેરણાદાયી: ‘તને ખબર છે મારો બાપ કોણ છે…’ એવું કહેનારા એક વાર આ તસવીર જોઈ લે, ખરેખર શીખવા જેવુ છે

ટ્રાફિકના નિયમો અંગે અવાર-નવાર એવુ કહેવામાં આવે છે કે ટ્રાફિક નિયમોના પાલનને લઇને કોઈ પણ સ્થળના લોકોની ગંભીરતા ત્યાંના નાગરિક હોવાનુ સૌથી મોટું ઉદાહરણ આનંદ મહિન્દ્રાએ એક ટ્રાફિક જામની તસ્વીર રિટ્વિટ કરી છે અને આ સાથે લખ્યું છે, શું શાનદાર તસ્વીર છે. એક પણ વાહન રસ્તાના ડિવાઈડરની બીજુ બાજુ નથી. આ પ્રેરણાદાયી છે અને આ […]