પાલનપુરના દુકાનદારની અનોખી ઑફર: કાશ્મીર ફાઈલ્સની ટિકિટ લઇ આવનારને મળશે 1-1 ડીશ ફાફડા જલેબી

પાલનપુર શહેરમાં દિલ્હીગેટ વિસ્તારમાં આવેલા એક ફાફડા અને જલેબીના દુકાનદારે અનોખો દેશપ્રેમ બતાવ્યો છે. આ વેપારીએ “ધ કાશ્મીર ફાઈલ્સ” ફિલ્મ જોઈ આવનાર લોકોને ટિકિટ બતાવી મફતમાં ફાફડા અને જલેબી ખાઈ જવાની જાહેરાત કરી છે. ભારત દેશની આ ધરતી પર જન્મ લીધા બાદ આ ધરતી પર જ સૌનું બાળપણ અને જવાની પણ વીતતી હોય છે. પોતાના […]

કેનેડામાં ભયાનક કાર અકસ્માતમાં 5 ભારતીય વિદ્યાર્થીઓના મોત, બે ઘાયલ, ભારતીય દૂતાવાસ ઘાયલ થયેલા વિદ્યાર્થીઓના મિત્રોના સંપર્કમાં

કેનેડામાં શનિવારે એક ભયાનક કાર અકસ્માતમાં ઓછામાં ઓછા પાંચ ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા હતા. કેનેડામાં ભારતીય હાઈ કમિશનર અજય બિસારિયાએ ઘટનાની પુષ્ટિ કરી અને કહ્યું કે અન્ય બે વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. જેમની સારવાર ચાલી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના 13 માર્ચે ટોરન્ટો પાસે ઘટી હતી. ટોરોન્ટોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ અકસ્માતમાં […]

અનિદ્રાથી પીડાતા લોકો માટે કામની ખબર: સુતા પહેલા છાતી પર રાખી દેજો આ ચીજ, ગાઢ ઊંઘ આવી જશે, જાણો અને શેર કરો

સુતા પહેલા છાતી પર 15 મિનિટ બર્ફ રાખવાથી ઘસઘસાટ ઊંઘી આવી જાય છે તેવો નુસખો ડોક્ટર એલન મેન્ડલે આપ્યો છે. ડૉ. એલન મેન્ડેલ આપ્યો આ નુસખો અનિદ્રા આજના સમયની મોટી સમસ્યા છે. તણાવ, ચિંતા અને કાર્યસ્થળ અને તેમના અંગત જીવન વચ્ચે સંતુલન ન હોવાને કારણે ઘણા લોકોની રાત કાળી બની રહેતી હોય છે. આવી સ્થિતિમાં, […]

અમદાવાદમાં પરિણીતાએ પતિને પરસ્ત્રી સાથે આડા સંબંધ રાખવાની મનાઈ કરી તો કહ્યું ‘હું એને ઘરમાં બેસાડવાનો છું, અને તને કાઢી મૂકવાની છે’

અમદાવાદ નજીક આવેલા બગોદરામાં પતિ-પત્ની ઔર વોનો કિસ્સો (Pati, Patni aur woh) સામે આવ્યો છે. પતિના પરસ્ત્રી સાથેના સંબંધોની જાણ ફરિયાદીને થતાં જ તેનો વિરોધ કરવો ભારે પડ્યો છે. પરિણીતાએ પતિને પરસ્ત્રી સાથે આડા સંબંધ (Husband affair) રાખવાની મનાઈ કરી તો તેનો પતિ અને સાસરિયાં તેને શારીરિક અને માનસિક (mentally harassment) ત્રાસ આપતા હતા. બગોદરામાં […]

પતિ, પત્ની ઔર વો: માઉન્ટ આબુ ફરીને આવ્યો પતિ, ફોનમાં નીળક્યા અન્ય યુવતીના ફોટા, પછી થઈ જોવા જેવી

અત્યારના સમયમાં લગ્નેત્તર સંબંધો (extra marital affair) બંધાવવા સામાન્ય બાબત બની ગઈ છે. અને લગ્નેત્તર સંબંધોથી પતિ-પત્ની (husband wife) વચ્ચેના સંસારમાં તિરાડ પડતી હોય છે. સમાજમાં આવા અનેક કિસ્સાઓ છાસવારે બનતા રહે છે અને પ્રકાશમાં પણ આવતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદમાં બન્યો હતો. અહીં એક પતિ માઉન્ટ આબુ (mount abu) ફરવા […]

વલસાડ જિલ્લામાં તાંત્રિકે ઘરમાં ભૂત, પ્રેત અને ડાકણનો હોવાનું કહી મેનેજર પાસે પડડાવ્યા રૂ. 21 લાખ, તાંત્રિક ઝડપાયો

કોરોના કાળમાં (coronavirus time) પરિવારમાં થયેલા મોત કોઈ રોગને કારણે નહીં પરંતુ ઘરમાં વસતા ભૂત પ્રેત અને મેલી આત્માને કારણે થયાં હોવાનો ડર બતાવી એક ઠગ તાંત્રિક ટોળકીએ (tantrik gang) વાપીમાં એક કારના શોરૂમના મેનેજર (Car showroom manager) પાસેથી સાડા 21 લાખ રૂપિયાથી બધું પડાવી લીધા હોવાનો ચોંકાવનાર બનાવ પ્રકાશમાં આવ્યો છે. જોકે ભોગ બનેલાએ […]

ગુજરાતમાં મંત્રીનું સેક્સ સ્કેન્ડલ ભાજપ માટે માથાનો દુખાવો, સરકાર પોતાના મંત્રીની સામે પગલાં ના ભરી શકતા ઘુંટણિયે

ભાજપના મંત્રીનું સેક્સ સ્કેન્ડલ ભાજપ માટે માથાનાં દુખાવા સમાન બની ગયું છે. કોઈ પણ ચમરબંધીને નહિ છોડવાની નેમ ધરાવતી ગુજરાત સરકાર પોતાના મંત્રીની સામે પગલાં ના ભરી શકતાં ઘુંટણિયે પડી ગઈ હોય તેમ લાગે છે. અંદરખાને મંત્રીનું આ સેક્સ સ્કેન્ડલ પાર્ટી માટે માથાનાં દુખાવા સમાન અમદાવાદની એક મહિલા દ્વારા આક્ષેપ કરાયો છે કે રાજ્ય સરકારના […]

ભાવનગરના હીરા કારખાનેદાર આખા સ્ટાફને કાશ્મીર ફાઇલ્સ જોવા લઇ ગયા, જાણો વિગતે..

વર્ષ 1990માં જમ્મૂ-કશ્મીરમાં કાશ્મીરી પંડિતો પર કરવામાં આવેલા અત્યાચાર અને તેમને કાઢી મુકવાની પીડા દર્શાવતી ફિલ્મ કાશ્મીર ફાઇલ્સ સોશિયલ મીડિયા પર જબરદસ્ત ચર્ચામાં છે અને 11 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થયા પછી પણ વધારે ચર્ચામાં આવી છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ખાસ્સી વાયરલ થઇ રહી હતી જેમાં લખ્યું છે કે દરેક કારીગર ભાઇઓને જણાવવાનું કે […]

ડાયાબિટીસના દર્દીઓ માટે દવા જેવુ કામ કરે છે વરિયાળી, આ રીતે કરો સેવન, જાણો અને શેર કરો

ડાયાબિટીસ એક સામાન્ય પરંતુ ગંભીર બિમારી છે. ડાયાબિટીસના દર્દીઓને બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવુ ખૂબ જ જરૂરી છે. જો તેને કંટ્રોલ ના કરવામાં આવે તો તેનાથી શરીરના અલગ-અલગ અંગો પર ખરાબ અસર થાય છે. સામાન્ય રીતે ડાયાબિટીસને અંકુશમાં રાખવા માટે દર્દીઓ દવાનો સહારો લેતા હોય છે. પરંતુ આ સિવાય જો તમે ઈચ્છો તો પ્રાકૃતિક રીતે […]

પ્રેમી હતો લોહીલુહાણ, પ્રેમિકાએ ઘરેથી ભાગીને ફિલ્મી ઢબે પ્રેમીનો બચાવ્યો જીવ

મધ્યપ્રદેશના (Madhya Pradesh) દમોહમાં શુક્રવારે રાત્રે ગર્લફ્રેન્ડે જે કર્યું તે કોઈ ફિલ્મી વાર્તાથી ઓછું ન હતું. ઈજાગ્રસ્ત બોયફ્રેન્ડને બચાવવા પ્રેમિકા મધરાતે પરિવારજનોને જાણ કર્યા વિના ઘરેથી ભાગી ગઈ હતી. કોઇ ફિલ્મી સીનની જેમ છોકરી તેના ઘાયલ પ્રેમી પાસે પહોંચી તેના શરીરમાંથી છરી કાઢી અને પોતાના દુપટ્ટાનો છેડો ફાડીને ઇજા પર બાંધી દીધો. ત્યાર બાદ છોકરી […]