અમદાવાદના સાણંદનો કિસ્સો: પ્રેમ લગ્ન કરનાર બહેન-બનેવીને સરાજાહેરામાં રહેંસી નાખનાર ભાઈને અદાલતે ફાંસીની સજા ફટકારી

અમદાવાદના સાણંદ (Sanand Ahmedabad) પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત 2018ની વર્ષમાં એક એવી ઘટના બની હતી જેમાં 2 લોકોની જાહેરમાં હત્યા (Murder) કરી દેવામાં આવી હતી.આરોપીએ છરીના ઘા મારીને 2 લોકોને મોતના (શહી્ાી) ઘાટ ઉતારી દીધેલ જેમાં આરોપીએ પોતાની સગી બહેન (Sister) અને બનેવીને (Brother in Law) હત્યા કરી નાખી હતી અને ત્યારથી ફરાર થઇ ગયો […]

ભાવનગરમાં વિધર્મીઓની દાદાગીરી: 15 ફ્લેટધારકોને ‘ફ્લેટ અમને વેચાણથી આપી દ્યો, નહીં તો જીવવું મુશ્કેલ બનાવી દેશું’ એમ કહી ધમકી આપી

ભાવનગર શહેરના ઘોઘારોડ, મોખડાજી સર્કલ ખાતે એક કોમ્પલેક્ષના 15 જેટલા ફલેટધારકોને વિધર્મીના ટોળાએ બળજબરી કરી તેમના ફલેટ વેંચી દેવા ધાક-ધમકી આપતા ભયનું વાતાવરણ ઉભુ થયુ છે. આ વિસ્તારમાં ભાજપના હોદ્દેદારોએ હેતુફેરના નામે મોટી રકમ લઇ એક યોજનાને મંજુરી આપી હોવાનો આ વિસ્તારના લોકોએ આક્ષેપ કરી આ પ્રોજેકટમાં વિધર્મીઓ રહેવા આવવાના હોવાથી હવે આજુબાજુની જગ્યા પણ […]

The Kashmir Files ફિલ્મ પર ફારુક અબ્દુલાએ તોડ્યું મૌન, કહ્યું: કાશ્મીરમાં જે પણ થયું, તે કેવી રીતે થયું? આ કોણે કર્યું? તેની તપાસ થવી જોઈએ

કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચાર પર બનેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ બોક્સ ઓફિસ પર દરરોજ નવા નવા રેકોર્ડ બનાવી રહી છે. આ દરમિયાન, જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લાએ આ ફિલ્મ પર પોતાનું મૌન તોડ્યું છે. દરેક ફિલ્મ સાચી હોય, તે જરૂરી નથી ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે દરેક ફિલ્મની પોતાની વાર્તા હોય છે અને જરૂરી નથી […]

રાજકોટના સિનેમા ઘરોમાં ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ રિલીઝ, સંચાલકોએ ટોકિઝની બહાર બેનર લગાવવાનું ટાળ્યું, છતાં લોકો ફિલ્મ જોવા ઉમટ્યા

ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ ગુજરાતમાં ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે. ત્યારે રાજકોટમાં સિનેમાઘરોમાં આ ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે. પરંતુ સિનેમાઘરોના સંચાલકો દ્વારા ફિલ્મનું બેનર લગાવવામાં આવ્યું નથી. આથી ફિલ્મ રિલીઝ વચ્ચે બેનર ન લગાવતા ક્યાંક ડરનો માહોલ પણ હોય તેવી ચર્ચા લોકોમાં ઉઠી છે. તેમ છતાં મોટી સંખ્યામાં આ ફિલ્મ જોવા માટે ઉમટી […]

શરમજનક હાર બાદ કપિલ સિબ્બલે કહ્યું: હવે બહુ થયું, ગાંધી પરિવાર કોંગ્રેસ છોડો અને બીજા નેતાને તક આપો

પાંચ રાજ્યોમાં શરમજનક હાર અને નેતાઓના પલાયન સહિતના અનેક મુદ્દાઓ પર કોંગ્રેસના સિનિયર નેતાઓ દુઃખી થઇ રહ્યા છે. કોંગ્રેસના લગભગ 130 વર્ષના ઇતિહાસમાં આટલું પતન ક્યારેય જોવા મળ્યું નથી. કોંગ્રેસના પતનથી જુના નેતાઓ ચિંતિત છે અને નેતૃત્વ પરિવર્તનની માગ કરી રહ્યા છે. કોંગ્રેસમાં સુધારાની માંગ કરનારા ગ્રુપ 23ના નેતાઓમાં કપિલ સિબ્બલ પહેલા એવા નેતા છે […]

તમને પણ છે નખ ખાવાની આદત? આટલું કરશો તો છુટી જશે આદત

નખને ચાવવાની આદત મોટાભાગના લોકોને હોય છે. સામાન્ય રીતે આ આદત ક્યારેક ક્યારેક સ્ટ્રેસનું કારણ પણ બની રહે છે. ઘણા લોકોને આ આદત બાળપણથી હોય છે તો ઘણા લોકોને આ સ્ટ્રેસ થવાના કારણે લાગી હોય છે. એવામાં અમે તમારા માટે અમુક ઘરગથ્થુ ઉપયો લઈને આવ્યા છીએ જેનાથી નખ ચાવવાની આદતથી છુટકારો મળી શકે છે. આ […]

મોડાસામાં ચાલુ ક્લાસમાંથી ‘તારે બહાર જવાનું હોવાથી તારા ઘરેથી અમને લેવા મોકલ્યા છે’, કહી 15 વર્ષની સગીરાને ઉઠાવી ગયા, એકતરફી પ્રેમમાં પાગલ યુવકનું ષડયંત્ર

ગ્રીષ્મા વેકરિયાની હત્યા બાદ ગુજરાતમાં એકતરફી પ્રેમીના એક બાદ એક ચોંકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તેવામાં તાજેતરમાં અરવલ્લીના મોડાસા (Modasa) તાલુકામાંથી એકતરફી પ્રેમીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ધોરણ 11માં ભણતી વિદ્યાર્થિનીનો પીછો કરી રહેલાં યુવકે પોતાના બે સાથીઓની મદદથી ચાલુ ક્લાસમાંથી સગીરાનું અપહરણ કર્યું હતું. યુવકના બે મિત્રોએ સ્કૂલે જઈને સગીરાને કહ્યું હતું […]

8માં ધોરણમાં ભણતી વિદ્યાર્થિની ઘરેથી ભાગી, WhatsAppની બ્લોક લિસ્ટમાં મળ્યાં 36 છોકરાઓનાં નંબર! પોલીસ પણ ચકરાવે ચઢી ગઇ

ઉત્તર પ્રદેશનાં મહરાજગંજમાં ચોવિસ કલાકથી ગૂમ આઠમાં ધોરણની વિદ્યાર્થિનીને શોધવામાં પોલીસ તે સમયે ચકરાવે ચઢી ગઇ જ્યારે તેનાં ફોન કોલ ડિટેલ્સની જાણકારી મળી. CDRથી જે વાતો સામે આવી છે તે મુજબ, વિદ્યાર્થિની 36 યુવકોથી મોડી રાત સુધી લાંબી ચેટ કરી તેમને બ્લોક કરી ચૂકી છે. કોણ તેને ભોળવીને લઇ ગયું, અત્યાર સુધી પોલીસ એટલાં યુવકોને […]

ડાંગના આહવામાં પોલીસ કર્મચારીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, પત્ની ડિલિવરી માટે પિયર ગઈ હતી

ડાંગ જિલ્લાના (Dang) સાપુતારા પોલીસ મથકે (saputara police station) ફરજ બજાવતા 30 વર્ષીય દીપકભાઈ કાશીરામ ભાઈ જગતાપ અગમ્ય કારણોસર આહવાના ટીમ્બર ડેપો નજીક આવેલા જંગલમાં ગળે ફાસો (suicide)ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઈ જવા પામી છે. મળતી માહિતી મુજબ સાપુતારા પોલીસ મથકે ફરજ બજાવતા દીપકભાઈ જગતાપની પત્ની પિયરમાં ડિલિવરીએ ગઈ હોય તેઓ એકલા આહવા ખાતે […]

BJPથી નારાજ પટેલ નેતાને CMનો ચહેરો બનાવવા AAPની નીતિ, ગુજરાતમાં પંજાબ મોડલ લાગુ કરવા પ્રયાસ

પંજાબમાંથી આમ આદમી પાર્ટીને વિધાનસભાની ચૂંટણીમાં અસાધારણ સફળતા મળી છે. એ પછી હવે ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી ભાજપને ટક્કર આપવા માટે તનતોડ મહેનત કરી રહી છે. હાલમાં તો આમ આદમી પાર્ટી ગુજરાતમાં ‘માન’ જેવા કદાવર નેતાની શોધમાં છે. ભાજપથી નારાજ પટેલ દિગ્ગજ નેતાને મુખ્યમંત્રીનો ચહેરો બનાવીને ગુજરાતમાં આમ આદમી પાર્ટી એન્ટ્રી લઈ શકે છે. […]