યોગીના શપથ પહેલા જ ગુનેગારોમાં ખૌફ, એન્કાઉન્ટરના ભયથી સરેન્ડર કરવા લાગ્યા હિસ્ટ્રીશીટર

ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ ફરીથી મુખ્યમંત્રી પદના શપથ લે, તે પહેલા જ ગુનેગારો ગુનો ના કરવાની કસમ ખાવા લાગ્યા છે. યોગી સરકારના પ્રથમ કાર્યકાળમાં પણ એક પછી એક ગુનેગારોના થયેલા એન્કાઉન્ટર બાદ એક વખત ફરીથી હિસ્ટ્રીશીટરો વિરુદ્ધ સરકારના સખ્ત પગલા લેવાની સંભાવનાને લઈને ગુનેગારોએ સરેન્ડર કરવાનું શરૂ કરી દીધુ છે. છેલ્લા 2-3 દિવસોમાં ઉત્તર પ્રદેશના […]

વાળ ખરતા અને તૂટતા અટકાવવા માટે કરી લો 1 ઉપાય, મોશ્ચરાઈઝિંગ અને કંડીશનિંગમાં કરે છે મદદ, જાણો અને શેર કરો

આજકાલ તમામ મહિલાઓને વાળની ​​અનેક પ્રકારની સમસ્યા હોય છે. પાણીમાં ફેરફાર, ખરાબ જીવનશૈલી, પૌષ્ટિક આહાર ન લેવો, વાળને યોગ્ય જડીબુટ્ટીઓ ન આપવા જેવા ઘણા કારણોથી વાળની ​​સમસ્યા થાય છે. વાળ તૂટવા, વાળ ખરવા, વહેલા સફેદ થવા, ડેન્ડ્રફ આ બધી સામાન્ય સમસ્યાઓ બની ગઈ છે, પરંતુ તેઓ કહે છે કે ચહેરાની ચમક વાળથી જ નથી આવતી. […]

બહારના ‘ફૂડ’નો ચટાકો ભારે પડશે: અમદાવાદમાં આ રેસ્ટોરન્ટમાં નારિયેળની ચટણીમાંથી મરેલો વંદો નીકળ્યો, અનેક કિસ્સા છતાં મ્યુનિ. તંત્ર નિષ્ક્રિય

દર રવિવાર અને વાર-તહેવારે ઘરે ના ખાય અને હોટેલ-રેસ્ટોરાંની બહાર કલાક વેઈટિંગમાં ઊભો રહે એ અમદાવાદી. પરંતુ હવે તમે અમદાવાદની કોઈપણ હોટલ કે રેસ્ટોરાંમાં સ્વાદના ચટાકા માણવા જાવ તો ધ્યાન રાખજો. ખાવાની વસ્તુ જોઈને તૂટી ના પડતાં. બે વાર ચમચી ફેરવીને બરાબર જોજો અને જાતે ચકાસી લેજો. નહિતર ગમેત્યારે વંદા-વંદી કે કોઈ મરેલું કે જીવતું […]

સુરતમાં બન્યો દેશનો પ્રથમ સ્ટીલનો રોડ, ક્યારેય નહીં પડે ખાડા! જુઓ કેવો છે રોડ અને તેની ખાસિયત

સુરતમાં બન્યો દેશનો પ્રથમ સ્ટીલનો રોડ, કપચીને બદલે 100 ટકા પ્રોસેસ સ્ટીલ એગ્રીગેટ અને 100 ટકા સબસ્ટિટ્યુટ નેચરલ એગ્રીગેટનો વપરાશ ચોમાસુ આવે એટલે ઠેર ઠેર પાણી ભરાઇ જાય. ખખડધજ રોડ રસ્તાથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠે. પ્રાથમિક જીવન જરુરિયાતની વસ્તુઓમાં પ્રજાને સારા રોડ રસ્તા પુરા પાડવાની પણ જવાબદારી આવે. પરંતુ રોડ રસ્તાની કામગીરીમાં તો ભ્રષ્ટાચારના ગાબડા […]

ભાજપ સિવાયની તમામ પાર્ટીઓ રાજકારણ કરે છે ભાજપ સેવાકરણ કરે છે: સી.આર.પાટીલ

અમરેલી જિલ્લા ભાજપ પરિવાર અને અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયા દ્વારા આયોજિત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબનો રક્તતુલા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સી.આર.પાટીલે જણાવ્યુ કે, ભારતીય જનતા પાર્ટી સિવાયની તમામ પાર્ટીઓ રાજકારણ કરે છે અને ભારતીય જનતા પાર્ટી દરેક કાર્યને સેવાની સાથે જોડી સેવાકરણ કરે છે અને માટે જ ખેસ સાથે નીકળેલા કાર્યકર્તાને એક […]

અમેરિકાનું બેવડું વલણ, રશિયા પાસેથી તેલ ખરીદવા પર ભારતને ‘ધમકી’, જર્મની પર મૌન

યૂક્રેન યુદ્ધ વચ્ચે રશિયા પાસેથી સસ્તા તેલની ખરીદીને લઈને અમેરિકા અને ભારત વચ્ચે તણાવ વધતો જણાઈ રહ્યો છે. અમેરિકાએ કહ્યું છે કે ભારત રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદીને અમેરિકન પ્રતિબંધોનું ઉલ્લંઘન ન કરે. સાથે જ અમેરિકાએ ચેતવણી પણ આપી છે કે ભારતનું આ પગલું વિશ્વની સૌથી મોટી લોકશાહીને ‘ઈતિહાસની ખોટી બાજુએ’ મૂકી દેશે. અમેરિકાનું આ […]

અમદાવાદમાં બાપુનગરના મહિલા PSI પર કોર્ટમાં 100 લોકોએ હુમલો કર્યો, લોકોના ટોળા સામે ગુનો દાખલ

અમદાવાદ મેટ્રો કોર્ટમાં ગુંડાગીરી કરીને વકિલોએ મહિલા PSI પર હુમલો કર્યો હતો. જેમાં પીએસઆઇ આરોપીને લઇને કોર્ટમાં આવતા વકિલોએ તેઓને ફટકાર્યા હતા. જેમાં નવ દિવસ બાદ મહિલા PSIએ 10 વકિલ સહિત 100ના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે. તેમાં બાપુનગરના મહિલા પીએસઆઇ જાદવ પર મેટ્રો કોર્ટમાં 100થી વધુ વકિલોએ તેમની પર હુમલો કર્યો હતો. 10 વકિલ […]

ફિલ્મને બદલે પેટ્રોલ ટેક્સ ફ્રી કરવાથી લોકોને વધારે ફાયદો થશેઃ જયંત ચૌધરી

1990માં કાશ્મીરી પંડિતોની હિજરતને લઈને દેશભરમાં ચર્ચા છેડાઈ છે. ચર્ચાનું એપિ સેન્ટર છે, ધ કશ્મીર ફાઇલ્સ ફિલ્મ. સોશિયલ મીડિયામાં આ ફિલ્મ વિશે ધમાસાણ મચેલું છે. ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યમાં આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવામાં આવી છે. રાષ્ટ્રીય લોક દળના નેતા જયંત ચૌધરીએ ટ્વીટ કરી છે કે ફિલ્મને બદલે પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ […]

શરીર ઉતારવા માટેનો સરળ ઉપાય! રાગીનું કરો સેવન, રોગોને રાખે છે દૂર, ફાયદાઓ એટલા કે ગણ્યા નહી ગણી શકાય, જાણો અને શેર કરો

રાગી આપણા સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. જાણો રાગીથી ક્યા ક્યા ફાયદાઓ થાય છે ​​​​​ રાગી આપણા સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. તે પોષકતત્વોથી ભરપૂર હોય છે અને ઘણી ગંભીર બીમારીઓનાં ઇલાજમાં પણ મદદ કરે છે. રાગીના બીજને ફિગર મિલેટ, આફ્રિકન મિલેટ અથવા નાચણી તરીકે પણ ઓળખવામાં આવે છે. તે આફ્રિકા અને એશિયાના વિસ્તારમાં વ્યાપક […]

સુરતમાં અસમાજીક તત્વોનો આતંક: કાપોદ્રા વિસ્તારમાં ઘરમાં ઘૂસી મહિલાનું ગળું કાપી કરપીણ હત્યા, સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ

સુરત (Surat news)માં એક પછી એક હત્યા (Murder case)નો બનાવ બની રહ્યા છે ત્યારે વધુ એક હત્યાનો બનાવ પ્રકાશમાં આવતા સુરત પોલીસ (Surat Police) દોડતી થઈ ગઈ હતી. હત્યા, ચોરી, લૂટફાટની ઘટનાઓ ધોળા દિવસે બની રહી છે. સુરતમાં કાપોદ્રા (Kapodra area murder case)માં ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. જેમાં એક મહિલાનું ગળું કાપી હત્યા […]