વડોદરામાં પતિએ GSTના ‘સાહેબને’ પોતાની પત્ની સાથે બેડરૂમમાં કઢંગી હાલતમાં પકડ્યો, ‘સાહેબે’ લાફા ઝિંક્યા, પતિ પત્ની બંને છે જીએસટી ઇન્સ્પેક્ટર

વડોદરામાં જીએસટી ભવનમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતી પત્નીના બેડરૂમમાંથી GST અધિક્ષકને કઢંગી હાલતમાં પતિએ રંગેહાથ ઝડપી પાડ્યો હતો. નોંધનીય છે કે, પતિ પણ જીએસટી ઇન્સ્પેક્ટર છે. જેપી રોડ પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો GST ઇન્સ્પેક્ટરે સહકર્મી […]

અફઘાનિસ્તાનથી ભારત પહોંચેલા લોકોએ રડતા-રડતા તાલિબાન રાજની ભયનાક સ્થિતિનું કર્યું વર્ણન

અફઘાનિસ્તાનમાં 20 વર્ષ બાદ એકવાર ફરી તાલિબાનનું રાજ સ્થપાઈ ગયું છે. લોકો અફઘાનિસ્તાન છોડીને ભાગી રહ્યા છે. રાષ્ટ્રપતિ અશરફ ગનીએ પહેલા જ દેશ છોડી દીધો છે. અફઘાનિસ્તાનથી નીકળવાના એકમાત્ર રસ્તા કાબુલ એરપોર્ટ પર પણ નાસભાગ મચી છે. ગત રાત્રે એર ઇન્ડિયાની એક ફ્લાઇટ 120 લોકોને લઇને દિલ્હી પહોંચી. ભારત પહોંચેલા લોકોએ અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજની ભયનાક […]

અફઘાનિસ્તાનની સ્થિતિ બની બેકાબૂ, 20 વર્ષ પહેલા જે પરિસ્થિતિ હતી ફરી એક વખત એવી જ સ્થિતિ દેખાવા લાગી છે, જુઓ વિડિયો

અફઘાનિસ્તાનની સ્થિતિ હવે બેકાબૂ બની ગઇ છે. 20 વર્ષ પહેલા જે પરિસ્થિતિ હતી ફરી એક વખત એવી જ સ્થિતિ ફરી દેખાવા લાગી છે. રાજધાની કાબુલના એરપોર્ટ પર એટલી ભીડ એકઠી થઈ છે કે દોડધામ મચી ગઈ છે. સોમવારે સવારે કાબુલ એરપોર્ટ પર અમેરિકન આર્મીના કબજામાં હતું. જે તસવીરો અને વીડિયો સામે આવી રહ્યા છે તે […]

ચોમાસામાં નિયમિત કરો આદુની ચા નું સેવન, અનેક સમસ્યાઓ થશે દૂર, જાણો અને શેર કરો

દરેક વ્યક્તિ દિવસની શરૂઆત ચા સાથે કરે છે. જો તમે તમારી ચામાં થોડોક બદલાવ કરો, તો તમે આખો દિવસ એનર્જીથી ભરપૂર રહેશો. આ ચા પીવાથી તમને ચોમાસા (Monsoon)માં થતી સિઝનલ બીમારીઓ સામે રક્ષણ મળે છે. આવી જ એક ચા વિશે અહીં જણાવવામાં આવ્યું છે. આદુ (Ginger)ની ચા (Tea)માં અનેક ઔષધીય ગુણો રહેલા છે. આદુની ચામાં […]

પ્રેમાળ પતિ મોટો લફરાબાજ નીકળ્યો! પત્નીએ કબાટ સાફ કરતાં મેરેજ સર્ટિફિકેટ મળ્યું, જોયું તો નામ બીજાનું હતું અને પતિનો ભાંડો ફૂટ્યો

પતિ, પત્ની ઔર વોનો એક વિચિત્ર કિસ્સો અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં સામે આવ્યો છે. જેમાં પતિએ બીજા લગ્ન કર્યા અને ઓફિસ કામના નામે બીજી પત્ની સાથે રહવા જતો રહેતો હતો. પીડિત યુવતીના લગ્ન 2013માં યુવક સાથે થયા હતા, લગ્નજીવન દરમિયાન તેણે બે સંતાનને જન્મ આપ્યો. પરંતુ પતિએ તેની સાથે બેવફાઈ કરી જાણ બહાર લગ્નના આઠ […]

પોળો જંગલની નદીમાં ન્હાવા પડેલા એકજ ગામના 2 યુવાનોનાં ડૂબી જવાથી મોત, સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો

હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે. ત્યારે હરવા ફરવાના શોખીન કેટલાંક લોકો આ સિઝનમાં વિવિધ કુદરતી સ્થળે ફરવા જવાનું પસંદ કરતા હોય છે. ક્યારેક આવી જગ્યાએ આવેલા મુસાફરોના મોતના પણ સમાચાર આવાત રહેતા હોય છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં આવેલા વિજયનગરના પોળો જંગલમાં આવેલી નદીમાં ડૂબી જવાથી બે યુવાનોનાં મોત થયા છે. આ બંને યુવાનો નદીમાં […]

પ્રેમમાં અંધ બનેલી બેવફા પત્નીએ પતિને રસ્તામાંથી હટાવી દેવા નશાની ગોળીઓ ખવડાવી પછી પ્રેમીને બોલાવીને હત્યા કરી નાખી

બિહારના અરરિયા જિલ્લાના મહલગામના ચૈનપુર ગામમાં બેવફા પત્નીએ તેના પ્રેમી સાથે મળીને 5 ઓગસ્ટે પતિની હત્યા કરી હતી અને લાશને દફનાવીને ઘટના સ્થળેથી ફરાર થઈ હતી. પોલીસે આ મામલે હત્યાની આરોપી બેવફા પત્ની શમાને તેના પ્રેમી એબાદુલ્લાહ ઉર્ફ મુન્ના સાથે ઝડપી પાડી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને […]

અમદાવાદના વિદ્યાર્થીઓનું ઈનોવેશન! મોબાઈલમાં વપરાતી બેટરીથી પુરપાટ ઝડપે દોડતી ઈ-સાઈકલ બનાવી

પેટ્રોલ, ડીઝલના વધતા જતા ભાવના (petrol diesel price hike) કારણે હવે લોકો વૈકલ્પિક સ્ત્રોત (Alternative source of petrol diesel) તરફ વળી રહ્યા છે. સાથે સાથે હવે ફરી સાઈકલની (cycle) ડિમાન્ડ વધી રહી છે. તેવામાં ઈન્ડ્સ યુનિવર્સિટીના (Indus University) ઓટોમોબાઇલના વિદ્યાર્થીઓએ (Automobile students) ઇ બાયસીકલ ઇનોવેટ (E Bicycle Innovate) કરી છે. આ ઇ બાયસીકલની ખાસિયત એ […]

માથા ફરેલા પ્રેમીએ ગર્લફ્રેન્ડ અને તેની સહેલીને મોતને ઘાટ ઉતારી, આશિકીના ચક્કરમાં દેવાદાર થઈ ગયો તો ગેરવર્તનનો બદલો લેવા માટે કરી હત્યા…

ઉત્તર પ્રદેશના મેરઠમાં બેવડી હત્યાના કારણે સનસનાટી ફેલાઈ ગઈ. અહીં એક માથાના ફરેલા પ્રેમી તેની ગર્લફ્રેન્ડ અને તેની સહેલીને મોતને ઘાટ ઉતારી દીધા. ઘટનાને અંજામ આપતા પહેલા આરોપીએ પોતાના મિત્ર સાથે મળીને બંને યુવતીઓને કલાકો સુધી કારમાં બેસાડી ફેરવી હતી. બાદમાં, ખુન્નસ દૂર કરવા માટે, તેણે પહેલા તેની ગર્લફ્રેન્ડની સહેલીને ગોળી મારી, અને પછી લગભગ […]

અમરેલીમાં સસરો બન્યો શેતાન: નિવૃત PIએ છરીના ઘા ઝીંકી પુત્રવધુને પતાવી દીધી, બનાવને આત્મહત્યામાં ખપવાવનો પ્રયાસ કર્યો

અમરેલીમાં (Amreli) નિવૃત પીઆઈએ (Ex PI) છરીના ઘા જીકી પુત્રવધુની (Murdured Daughter in Law) કરી હત્યા. કાવતરું રચી કરાયેલ હત્યાને આત્મહત્યા (Suicide) બતાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ડોકટરી પુરાવા તેમજ સીસીટીવીએ (CCTV) નિવૃત પીઆઇ તેમજ તેમના પરીવારજનોની પોલ છતી કરી. પોલીસે (Police) આરોપી પીઆઇ તેમજ તેના પરિવારજનોને ઝડપી પાડી હત્યાનો ભેદ ઉકેલ્યો. જોકે, સૌથી વધુ […]