સુરતનો રૂંવાડા ઊભા કરી નાખતો કિસ્સો! ગર્ભવતી મહિલાએ માસુમ પુત્રની હત્યા કરી, બિલ્ડીંગની છત પરથી લગાવી મોતની છલાંગ

સુરત જિલ્લાના (Surat) પલસાણા તાલુકાના કડોદરા (Kadodara) નજીક શ્રી નિવાસ ગ્રીન સીટી (Shri Niwas Green city)માં પરિણીતાએ આત્મહત્યા (Suicide) કરી હતી. જોકે પરિણીતા આત્મહત્યા પેહલાં પોતાના (Killed Son) બે બાળક પેકી એક બાળક નું મોત નિપજાવી પોતે આત્મહત્યા કરતા ચકચાર મચી હતી. જોકે, આ મહિલાએ આત્મહત્યા કરતાં પહેલા પોતાની નણંદને ફોન કર્યો અને કહ્યું હતું […]

સુરતમાં કિન્નરે આત્મનિર્ભર બનીને સમાજને નવો રાહ ચીંધ્યો, સમાજનો ધિક્કાર સહન કરવાની સાથે પરિવારનો સાથ પણ છુટયો હતો, વાંચો સંઘર્ષની કહાની

આપણા સમાજમાં કિન્નરોને અર્ધનારેસ્વરનું સ્વરૂપ માનવામાં આવે છે. પરંતુ પાછળથી છક્કા-હિજડા કે બાયલા કહીને તેનું અપમાન પણ કરીએ છીએ. પરંતુ આજે સુરતના એક એવા કિન્નરની વાત કરીશું કે, જેણે કિન્નર સમાજને એક નવી રાહ ચીંધી છે. દાપૂ માંગીને નહીં પરંતુ કિન્નર આત્મ નિર્ભર બની કિન્નર સમાજને એક નવો રસ્તો દેખાડ્યો છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન […]

અફઘાનિસ્તાનમાં તાલીબાની રાજમાં મહિલા માટે બનાવાયા છે આ 10 નિયમ, પાલન નહીં કરનારા મહિલાઓને અપાય છે ક્રૂર સજા, જાણો વિગતે

તાલીબાની રાજ (Taliban Rule)માં મહિલાઓ માટે ખૂબ જ કડક કાયદા (talibani rules for girls) બનાવવામાં આવે છે. જે માનવઅધિકારનો ભંગ છે. શરિયા કાયદા અનુસાર મહિલાઓના તમામ અધિકાર છીનવાઈ જાય છે. વર્ષ 2001માં જ્યારે અફઘાનિસ્તાનમાં તાલીબાનનું (Afghanistan taliban) શાસન હતું, તે સમયે મહિલાઓ (Afghan women)એ ખૂબ જ સહન કર્યું છે. હવેથી ફરીથી રોજબરોજના જીવનમાં મહિલાઓએ (taliban […]

બનાસકાંઠામાં સગા સાળાઓએ છરીના ઉપરાછાપરી ઘા ઝીંકીને બનેવીની હત્યા કરી નાખી, આવી રીતે ખુલ્યો હત્યાનો ભેદ!

બનાસકાંઠા (Banaskantha district)ના સરહદી વિસ્તાર બેણપ ગામ (Benav Village)માં બે મહિના પહેલા ગુમ થયેલા યુવકની હત્યા (Murder) કરાઈ હોવાનું બહાર આવ્યું છે. જેમાં સગા બે સાળાઓએ જ બનેવીને છરીના ઘા મારી હત્યા કરાઈ હોવાનું બહાર આવતાં જ થરાદ પોલીસે (Tharad police) મૃતકના અસ્થિને પીએમ અર્થે ખસેડી એફ.એસ.એલ.ની મદદથી વધુ તપાસ હાથ ધરી છે. લેટેસ્ટ ન્યૂઝ […]

બનાસકાંઠામાં ગઢ-મડાણા રોડ ઉપર મોડી રાત્રે બેફામ બનેલી ઈકો કારે સાત રાહદારીઓને અડફેટે લીધા, બે યુવકોનાં મોત

બનાસકાંઠામાં (banasknatha news) ગઢ- મડાણા રોડ પર મોડી રાત્રે બેફામ બનેલા એક ઇકો કારના ચાલકે સાત (eco car accident) જેટલા રાહદારીઓને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં સારવાર દરમિયાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત બે યુવકોના કરૂણ મોત (two boy died in Accident) નિપજ્યા હતા. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને […]

‘ક્યાંક તમારા ઘરે ભેળસેળ વાળું દૂધ તો નથી આવતું ને?’ રાજકોટમાંથી નકલી દૂધનો કારોબાર ઝડપાયો, 10 હજાર લિટર દૂધ દરરોજ ઘુસાડવાનું સામે આવ્યું

આપણે બાળકોને હંમેશા દૂધ પીવડાવવાનો આગ્રહ રાખીએ છીએ. પરંતુ આ હેલ્ધી દૂધમાંજ જો મિલાવટ હોય તો તે આપના સ્વાસ્થ્ય માટે ઝેર સમાન સાબિત થઇ શકે છે. ત્યારે વધુ એકવાર નકલી દૂધ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો ઉપલેટાના ઢાંક વિસ્તારમાં ઠલવાતું હતું […]

વડોદરાના દેથાણ ગામમાં ઘાસ કાપવા ગયેલી મહિલા પર 6 નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચરી ગળે ટૂંપો દઈને મહિલાને મોતને ઘાટ ઉતારી

વડોદરા LCBએ ગણતરીના કલાકોમાં જ તમામ 6 આરોપીની ધરપકડ કરી વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના દેથાણ ગામમાં 6 નરાધમે સામૂહિક દુષ્કર્મ કર્યા બાદ મહિલાની હત્યા કરતાં ચકચાર મચી ગઈ છે. હત્યા કર્યા બાદ હત્યારાઓએ મહિલાની લાશ ખેતરમાં જ ફેંકી દીધી હતી. વડોદરા જિલ્લા પોલીસનો ડોગ એક આરોપી પાસે જઈને ભસતાં પોલીસે સમગ્ર કેસનો પર્દાફાશ કર્યો હતો. […]

હરસ-મસાની સમસ્યાથી છુટકારો મેળવવા ઘરે જ કરો આ દેશી ઉપચાર, ઓપરેશન વિના જ દૂર થઈ જશે તકલીફ

અત્યારે ચોમાસુ અને ઉનાળો એમ ડબલ સીધન ચાલી રહી છે. એવામાં ઘણાં લોકોને પેટ સંબંધી સમસ્યાઓ વધવાને કારણે પાઈલ્સ એટલે કે હરસ-મસાની સમસ્યા પણ વધે છે. તેના માટે દેશી ઉપાય જાણો. જો પાઈલ્સનો પ્રોબ્લેમ હોય તો ઘરે જ કરો ઈલાજ પાઇલ્સ અથવા હરસ એવી બીમારી છે જેમાં મળદ્વારની અંદર અથવા બહારની તરફ મસા થાય છે. […]

ગુજરાત પોલીસનો ભાવુક કિસ્સો સામે આવ્યો: જૂનાગઢમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા માતાએ Dysp પુત્રને સેલ્યૂટ કરી

ગુજરાત પોલીસમાં (Gujarat Police)ફરજ દરમિયાન માતા અને પુત્રનો ભાવુક કિસ્સો સામે આવ્યો છે. સામાન્ય રીતે પુત્ર માતાને સલામ કરતો હોય છે. જોકે ફરજમાં હોવાની કારણે માતાએ પુત્રને સેલ્યૂટ આપી છે. ફરજ બજાવતા મહિલા એ. એસ. આઈએ પોતાના Dysp પુત્રને સેલ્યૂટ આપી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક […]

સમાજ સેવાનું અનોખું ઉદાહરણ: જૂનાગઢમાં મિલ્કમેન દ્વારા ચાલતી ગરીબો માટેની મિલ્કબેન્ક, દરરોજ 25 લિટરથી વધુ દૂધનું થાય છે નિઃશુલ્ક વિતરણ

આપણાં સમાજમાં અનેક એવી સમાજ સેવી સંસ્થાઓ અને સમાજ સેવી વ્યક્તિઓને આપણે સરાહનીય સેવાકીય પ્રવૃત્તિ કરતાં જોયા હશે! પરંતુ આજે અમે તમને એક એવા વ્યક્તિથી વાકેફ કરાવીશું, જે જૂનાગઢમાં છેલ્લાં 13 વર્ષથી જરૂરિયાતમંદ ગરીબ લોકો માટે દૂધ એકત્ર કરીને તેઓના ઘર સુધી પહોંચાડીને સમાજસેવાનું એક અનોખું ઉદાહરણ બન્યાં છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી […]