આકાશમાંથી એક સેકન્ડમાં આવ્યું ‘મોત’, ખેતરમાં ઘાસ ચરતાં 500 ઘેટાં પર વીજળી પડતાં મોત, પશુપાલકના માથે આભ તૂટી પડયું

ખેડૂત (Farmers) માટે ખેતર (Farm) અને તેના પશુ (Cattle) ખૂબ જ કિંમતી હોય છે. તેના માધ્યમથી જ તે પોતાની રોજીરોટી કમાઈને કુટુંબનું ગુજરાન ચલાવે છે. એવામાં જો કોઈ ખેડૂતને ખબર પડે કે એક સેકન્ડમાં જ તેના 500 ઘેટાં મરી (500 Sheeps Died In Thunderstorm) ગયા છે, તો આ તેના માટે ઘેરા આઘાત સમાન છે. સાઉથ […]

પાણીપુરીના શોખીન જોઈ લો આ વીડિયો! પકોડી વાળાની ગંદી કરતુત, પાણીમાં યૂરિન ભેળવીને લોકોને પકોડી ખવરાવી

કેટલાક લોકો માણસાઇના નામે કલંકથી ઓછા નથી હોતા. ત્યારે પકોડી ખાવાના શોખીન લોકો તો ઘેલા બનીને પકોડીને આરોગતા હોય છે. પરંતુ પકોડી ખાવાના શોખીનો સાથે જો ષડયંત્ર થઇ જાય તો ખુબ જ શરમજનક વાત છે. સોશિયલ મીડિયામાં હાલ ગુવાહાટીનો એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેને જોઇ તમારૂં માથું શરમથી ઢળી જશે અને તમે […]

નખત્રાણામાં 99 વર્ષના બહેને 97 વર્ષના ભાઈને રાખડી બાંધી પવિત્ર પ્રેમના તહેવાર રક્ષા બંધનની કરી ઉજવણી

હિન્દૂ સંસ્કૃતિમાં વૈદિક રીતે ઉજવાતું પર્વ એટેલ રક્ષા બંધન જેના ધાર્મિક પુરાણોમાં અનેક ઉદાહરણો આવેલા છે. એવા શ્રાવણ સુદ પૂનમની તિથિએ ઉજવાતા ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષા બંધનની સમગ્ર દેશ સાથે કચ્છમાં પણ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં નખત્રાણા ખાતે આજે 99 વર્ષના બહેને 97 વર્ષના ભાઈના ઘરે જઈ રાખડી બાંધતા પરિવારજનોએ […]

સુરતમાં બેનરો લાગ્યા: ‘ભાજપ’ની આશીર્વાદ લેવાની યાત્રા નીકળે તો આશીર્વાદ આપવા વાળા ગણેશજીની પણ યાત્રા નીકળવી જ જોઈએ

ભારતીય જનતા પાર્ટી દ્વારા જન આશીર્વાદ યાત્રા કાઢવામાં આવી રહી છે. જેમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ રહ્યા છે. જ્યારે બીજી તરફ ભક્તો ગણેશ સ્થાપના માટે પરમિશન માંગવા જાય તો કોરોના ગાઈડલાઈન્સ આગળ ધરી દેવાતા લોકોમાં રોષ ભભૂકી રહ્યો છે. દરમિયાન સુરત શહેરના ગોલવાડ વિસ્તારમાં આશીર્વાદ લેવાની યાત્રા નીકળે તો આશીર્વાદ આપવા વાળા ગણેશજીની યાત્રા […]

સુરતમાં હચમચાવી નાખતો સામૂહિક આપઘાત! ડૉ.દીકરીએ માતા-બહેનને ઉંઘના ઇન્જેક્શન આપી જાતે પણ 26 ગોળીઓ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો

સુરતના ચોકબજાર વિસ્તારમાં સામૂહિક (surat Chowk Bazar Mother Daughter Mass Suicide) આપઘાતની ઘટનામાં માતા-પુત્રીના કરુણ મોત થયા છે જ્યારે અન્ય એક ડોક્ટર પુત્રી સારવાર અર્થે હોસ્પિટલમાં બિછાને છે. જીવનથી કંટાળેલી ડોક્ટર પુત્રીએ રાત્રી દરમિયાન માતા અને તેની બહેનને ઊંઘના ઇન્જેક્શનનો (Sleeping Injections) વધુ પડતો ડોઝ આપી પોતે પણ 26 જેટલી ઊંઘની ગોળીઓ ખાઈ સામુહિક આપઘાત […]

રક્ષાબંધનના દિવસે ભાઈને રાખડી બાંધી ફરજ પર જતા જેતપુર પોલીસ સ્ટેશનના મહિલા કોન્સ્ટેબલને બાઈકે અડફેટે લેતા મોત

રવિવારે રક્ષાબંધનનો (Rakshabandhan) પવિત્ર તહેવાર હતો. ત્યારે સવારથી જ બહેનો પોતાના ભાઈઓને રાખડી (rakhi) બાંધવા માટે નીકળી હતી. અને ઉત્સાહભેર રાખડી બાંધીને રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો હતો. જોકે, આ ખુશીના તહેવાર વચ્ચે ક્યાંક માતમના પણ સમાચાર મળી રહ્યા છે. ગુજરાતમાં (Gujarati news) કેટલીક જગ્યાએ માર્ગ અકસ્માતની (road accident) ઘટનાઓ બની હતી. જેમાં કેટલાક લોકોના મોત પણ […]

ચોમાસામાં ફૂડ પોઈઝનિંગ કે પાચન સંબંધી કોઈપણ સમસ્યા થાય તો તરત જ કરો આ 5 ઉપાય, દવાઓ વિના મટી જશે, જાણો અને શેર કરો

ચોમાસામાં ઈન્યૂન સિસ્ટમ અને પાચનતંત્ર નબળું થવા લાગે છે. આ મોસમમાં અપચો, ફૂડ પોઈઝનિંગ, ડાયેરિયા જેવી સમસ્યાઓ વધુ થાય છે. તેનાથી બચવા કરો આ ઉપાય. આ સીઝનમાં ફૂડ પોઈઝનિંગ થાય તો કરો આ ઉપાય ચોમાસામાં મોટાભાગે ઈન્ફેક્શનને કારણે પેટ સંબંધી સમસ્યાઓ થતી હોય છે. પણ જો થોડી સાવધાની રાખવામાં આવે તો આ સમસ્યાઓથી બચી શકાય […]

અમદાવાદમાં યુવતીએ પોતાનાથી નાના યુવક સાથે કર્યા પ્રેમલગ્ન, પછી થયું એવું કે યુવતીએ નોંધાવી પતિ સામે પોલીસ ફરિયાદ

અમદાવાદ શહેરમાં (Ahmedabad) રહેતી 28 વર્ષીય યુવતીને તેનાથી ઓછી ઉંમરવાળા યુવક સાથે પ્રેમલગ્ન (gusband wife dispute after love marriage) કરવાનું ભારે પડ્યું છે. યુવતી જ્યારે કોમ્પ્યુટર કલાસીસ ચલાવતી હતી ત્યારે ત્યાં આ યુવક આવતો હતો. બાદમાં બને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. બાદમાં બંનેએ પરિવારની વિરુદ્ધ જઈને આ લગ્ન કર્યા હતા. યુવતી સાસરે રહેવા ગઈ […]

વડોદરાના સાવલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા GRD જવાને કેનાલ પાસે પ્રેમી સાથે બેઠેલી સગીરાને ધમકાવી આચર્યું દુષ્કર્મ, 4ની ધરપકડ

વડોદરાના (Vadodara) સાવલીમાં પોલીસ સ્ટેશનના (Savali Police station) ત્રણ જીઆરડી જવાનોએ (GRD Jawan) પોલીસની ઓળખ આપી અને એક યુવક અને સગીરાને (Minor) ખાખરીયા કેનાલ (Khakhariya Canal) પાસે પકડ્યા હતા. દરમિયાન તેમણે આ સગીરાને અને યુવકને ધમકાવી અને પહેલાં રૂપિયા પડાવ્યા બાદમાં જીઆરડી જવાન અનિલ ગોહિલ (GRD Anil Godhil) સગીરાને પોતાની ગાડીમાં બેસાડીને લઈ ગયો અને […]

દીકરીની બહેનપણીને પિતા ભગાડી ગયો: પહેલા જ 2 લગ્ન કરી ચૂકેલો આધેડ 9માં ધોરણમાં ભણતી 14 વર્ષની કિશોરીને લઈને ફરાર થયો

રાજસ્થાનના પાલી શહેરમાં ટ્રાન્સપોર્ટ નગર પોલીસ સ્ટેશનમાં 9મા ઘોરણમાં ભણી રહેલી કિશોરીને તેનો પાડોશી લઈને ભાગી ગયો છે. પરિવારને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તરત જ તેમણે ટ્રાન્સપોર્ટ નગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. આરોપીની પોતાની એક 12 વર્ષીય દીકરી અને 8 વર્ષનો દીકરો છે. તે ડ્રાઈવરનું કામ કરે છે, જે બીજા લગ્ન કરીને […]