નારિયેળ ખાધા બાદ કાચલી-છાલને કચરો સમજી ફેંકી દેતા નહી, પણ આ રીતે ઉપયોગ કરી શકાય, જાણો અને શેર કરો
ભારતમાં નારિયેળ (Coconut)નો વ્યાપક ઉપયોગ થાય છે. ધાર્મિક વિધિઓથી લઈ ભોજનનો સ્વાદ વધારવા માટે નારિયેળ વપરાય છે. ઘણા લોકોને નારિયેળ ભાવે છે તો કેટલાક લોકો નારિયેળ પાણી પીવે છે. પણ નારિયેળ ખાધા-પીધા બાદ તેના તેની છાલ (Coconut Peels)ને ફેંકી દેવામાં આવે છે. મોટી ફેક્ટરીઓમાં નાળિયેરની છાલથી દોરડું, જ્યુટની થેલીઓ, સાદડીઓ જેવી વસ્તુઓ બનાવવામાં આવે છે. […]