ખેતર વેચી પત્નીના ખાતામાં 39 લાખ રૂપિયા જમા કર્યા, ખાતામાં ખાલી 11 રૂપિયા મૂકી પાડોશી સાથે ભાગી ગઈ પત્ની
બિહારમાં એક પત્ની પર 39 લાખ રૂપિયા લઇ ફરાર થવાનો આરોપ છે. આ રૂપિયા તેના પતિએ પત્નીના ખાતામાં જમીન વેચીને જમા કરાવ્યા હતા. આરોપ છે કે પત્નીએ ખાતામાં માત્ર 11 રૂપિયા બાકી રાખ્યા અને પોતાના પાડોશી સાથે ફરાર થઇ ગઇ. ઘટના પટનાના બિહટાની છે. ફરાર મહિલા બે બાળકોની માતા છે. પતિએ શહેરમાં જમીન લેવા માટે […]