રાજકોટના ઉપલેટા નજીક જન્માષ્ટમીએ ફરવા નીકળેલા લોકોની કારને નડ્યો ગમખ્વાર અકસ્માત, લગ્ન પહેલા જ ભાવિ દંપતીનું મોત, 2ને ગંભીર ઇજા

રાજકોટ જિલ્લાના ઉપલેટા નજીક ગમખ્વાર અકસ્માત થયો છે. પૂરપાટ ઝડપે આવી રહેલી ઇકો કારનું અચાનક જ ટાયર ફાટતા પલ્ટી મારી ઢસડાઇ હતી અને કારનો એક બાજુનો આખો ભાગ જ ચીરાઇ ગયો હતો. પોરબંદર હાઈવેથી ઉપલેટા તરફ ઇકો કાર આવી રહી હતી અને તેમાં પાંચ લોકો સવાર હતા. આ દુર્ઘટનામાં ફરવા નીકળેલું ભાવિ દંપતી લિખિતાબેન કમલેશભાઈ […]

બનાસકાંઠાના ‘સુલતાન’ની અનોખી સેવા: પોતાના મોતની પરવા કર્યા વિના બચાવે છે ડૂબતા લોકોના જીવ, અત્યાર સુધી 200થી વધુ લોકોના જીવ બચાવી ચૂક્યાં છે

આજના આ ઘોર કળિયુગમાં પણ કેટલાક સેવાકર્મીઓ પોતાના સેવાકાર્ય થકી લોકોને મદદરૂપ થવાનું કાર્ય કરતા હોય છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારનો એક એવો સેવાકર્મી કે જે પોતાના મોતની પરવા કર્યા વિના લોકોના જીવ બચાવવા મોતની છલાંગ લગાવતા લોકોના જીવ બચવવા તો મૃત પામેલા લોકોના મૃતદેહોને શોધી કાઢવા અનોખું સેવાકાર્ય ચલાવી રહ્યો છે. લેટેસ્ટ ન્યૂઝ […]

હવામાન વિભાગની આગાહી, બંગાળની ખાડીમાં બનેલી લો પ્રેશર સિસ્ટમ ગુજરાત તરફ, 1 સપ્ટેમ્બરથી મેઘરાજા ગુજરાતને ઘમરોળશે

રાજ્યમાં વરસાદ જોઈએ તેટલો હજુ સુધી પડ્યો નથી. જેથી રાજ્યના ખેડૂતો ચિંતિત થયા છે. ચોમાસાની શરૂઆતમાં રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડયો હતો. તો કેટલીક જગ્યાએ પુર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું અને ત્યારબાદ સવા મહિના જેટલો સમય વરસાદ ખેંચાયો હતો. લોકોને આશા હતી કે, ઓગસ્ટ મહિનામાં સારો વરસાદ પડી શકે છે પરંતુ ઓગસ્ટ […]

શું તમને જમ્યા પછી પિત્તની બીમારી થઇ જાય છે તો કરો આ ઇલાજ, અચૂક મળશે રાહત, જાણો અને શેર કરો

જીરાનો ઉપયોગ ઘરમાં ભોજન બનાવવા માટે કરવામાં આવે છે. પરંતુ સાથે જ તેનો ઉપયોગ તમારા સ્વાસ્થ્ય માટે પણ કરવામાં આવે છે. આ કેટલીક બીમારીઓને દૂર કરે છે. ખાસ કરીને 40 વર્ષની ઉંમરના લોકોને પિત્તની (Bile Disease) બીમારી થતી હોય છે. મોંમાંથી નીકળતી લાળને પિત્ત અને નાકથી નીકળનારી લાળને કફ કહે છે. કેટલીક વખત પિત્તના કારણે […]

PUBGના રવાડે ચઢેલા છોકરાએ મમ્મીનાં અકાઉન્ટમાંથી રુ. 10 લાખ ઉડાવી માર્યા, પોતાની ભૂલનો અહેસાસ થતાં ઘર છોડીને ભાગી ગયો

આખો દિવસ મોબાઈલમાં જ લાગેલા રહેતા બાળકો ક્યારેક પોતાની સાથે મા-બાપને પણ મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે. આવા જ એક કિસ્સામાં પબ્જીના રવાડે ચઢેલા 16 વર્ષના એક છોકરાએ ગેમ રમવા પાછળ મમ્મીના બેંક અકાઉન્ટમાંથી 10 લાખ રુપિયા ઉડાવી માર્યા હોવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યારે તેને પોતાની આ ભૂલનો અહેસાસ થયો ત્યારે પોતે […]

બનાસકાંઠામાં પત્ની સાથે આડા સંબંધોની શંકામાં નાનાભાઈએ પાવડાથી મોટાભાઈની હત્યા કરી નાખી

બનાસકાંઠા જિલ્લાના (Banaskatha) શેરગઢ ગામે પત્ની સાથે આડા સંબંધોની શંકા (love affair)માં નાનાભાઈએ મોટાભાઈની કરપીણ હત્યા (Murder) કરી હોવાની ઘટના સામે આવી છે. હત્યાના પગલે દાંતીવાડા (Datiwada) મામલતદાર અને એફએસએલ (FSL)ના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જ્યારે દાંતીવાડા પોલીસ સ્ટેશન (Datiwada Police Station) મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી હત્યારા ભાઈની શોધખોળ હાથ ધરી […]

હિન્દુ નામથી ઢોંસાની દુકાન ચલાવનાર મુસ્લિમ શખ્સને ટોળાએ ફટકાર્યો, શ્રીનાથ લખેલું બોર્ડ હટાવી દીધી, મુસ્લિમ સંચાલકને આપી ગંભીર ધમકી

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) મથુરામાં (Mathura) ઢોંસા વેચનાર એક દુકાનદારે આરોપ લગાવ્યો છે કે કેટલાક સ્થાનિક લોકોએ તેની દુકાન પર તોડફોડ (Mathura Shop Vandalized) કરી છે. આ મામલાને લઈ મથુરા પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. FIR મુજબ, ઢોંસાની દુકાન એક મુસ્લિમ (Muslim man running Dosa stand) ચલાવે છે. તેણે પોતાની દુકાનનું નામ ‘શ્રીનાથ’ રાખ્યું […]

લગ્નના 3 મહિના બાદ જ પ્રેમી સાથે ફરાર થઈ યુવતી, પિયર આવી અને શોપિંગના બહાને માતા સાથે માર્કેટમાં ગઈ, તક મળતાં જ થઈ રફુચક્કર

લગ્ન બાદ કોઈ દુલ્હન (Bride) ભાગી ગઈ હોય તેવા દૃશ્યો અનેક ફિલ્મોમાં જોવા મળતા હોય છે, ક્યારેક આવા કિસ્સામાં સમાચારોમાં પણ આવતા હોય છે. આવો જ એક કિસ્સો બિહારમાં (Bihar) સામે આવ્યો છે, જ્યાં લગ્નના માત્ર ત્રણ મહિના બાદ જ એક યુવતી પોતાના પરિવાર અને સાસરિયા બંને પક્ષોના આંખમાં ધૂળ નાખીને ફરાર થઈ ગઈ છે. […]

બોરસદનો ત્રણ વર્ષનો વેદાંત સામાન્ય જ્ઞાનનો અસામાન્ય માલિક: અનેક રાષ્ટ્રો, તેની રાજધાની અને મહત્વના સ્થળોના નામો કડકડાટ બોલે છે

બુદ્ધિ ચાતુર્ય, યાદશક્તિ અને સામાન્ય જ્ઞાન (જનરલ નૉલેજ) યુવાનો કે મોટા લોકોની જ તિવ્ર હોય એવું નથી બોરસદમાં ત્રણ વર્ષની આયુ ધરાવતો બાળક મોટા લોકોને પણ ટપી જાય તેવો કુશાગ્ર છે. કોઇપણ વસ્તુ એક વાર બતાવ્યા બાદ તેની ઓળખ કરવી તેના માટે રમતની વાત છે. અનેક દેશોના રાષ્ટ્રધ્વજ, વિવિધ રાષ્ટ્રોની રાજધાની, નદીઓ, પર્વતોના નામ હોય […]

જૂનાગઢના ખીજડીયામાં શ્રાવણિયો જુગાર રમવા જતા જુવાનજોધ યુવકને મળ્યું મોત! પોલીસના દરોડામાં ભાગેલા યુવકને કરન્ટ લાગતા મૃત્યુ

હાલમાં શ્રાવણ (Shravan) અને સાતમ-આઠમના તહેવાર હોવાથી (Janmashtami) સૌરાષ્ટ્રમાં (Saurashtra) ઠેર ઠેર જુગટું ખેલાઈ રહ્યુ છે. ધર્મ અને આસ્થા સાથે પણ જોડાયેલો આ જુગાર પોલીસની (Police) નજરે તો ગુનો જ છે અને તેથી પોલીસ આવા શ્રાવણિયા જુગારને પણ બક્ષતી નથી અને દરોડા (Rain in Gamble) પાડી ખેલીઓને ઝડપી પાડતી હોય છે. જોકે, આ દરોડા ક્યારેક […]