33 વર્ષની ઉંમરે ગુમ થયેલો પ્રહલાદ 23 વર્ષ બાદ પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થઈ સ્વદેશ પરત ફર્યો, એકબીજાને જોઈ ભાઈઓ રડી પડ્યા

મધ્યપ્રદેશના સાગરથી આશરે 23 વર્ષ અગાઉ ગુમ થયેલા પ્રહલાદ સિંહ રાજપૂત સોમવારે પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થઈ સ્વદેશ પરત ફર્યો છે. સોમવારે સાંજે અમૃતસરની અટારી બોર્ડર પર પાકિસ્તાનની સેનાએ પ્રહલાદની ભારતીય સેનાને સોંપણી કરી હતી. ત્યાર બાદ પ્રહલાદે સાગર પોલીસ અને તેના નાના ભાઈ વીર સિંહે રિસીવ કર્યો હતો. સરહદના કાયદાને લગતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ […]

મધ્યપ્રદેશમાં મહિલા સરપંચ 30 આલીશાન ગાડીની માલિક! એક એકરમાં વૈભવી બંગલો, 4 જગ્યા પર લોકાયુક્તના દરોડામાંથી 10 કરોડની પ્રોપર્ટી મળી

મધ્યપ્રદેશના રીવા લોકાયુક્ત પોલીસે બૈજનાથ ગામની સરપંચ સુધા સિંહના ઘર પર દરોડા પાડ્યા હતા. આવકથી વધુ સંપત્તિ હોવાની ફરિયાદ મળતાં લોકાયુક્તે દરોડા પાડ્યા છે. ટીમ મંગળવારની સવારે 4 ઠેકાણે દરોડા પાડવા પહોંચી છે. મહિલા સરપંચના અત્યારસુધી 2 બંગલા હોવાની જાણ થઈ છે. બૈજનાથ ગામમાં 1 એકરના ક્ષેત્રમાં વૈભવી બંગલો બનાવ્યો છે. એમાં સ્વિમિંગ પૂલ પણ […]

અમદાવાદમાં રિક્ષામાં બેઠેલી સ્વરૂપવાન છોકરીને જોઈને ભરમાઇ ના જતા, મુસાફરોને લૂંટતી ગેંગ ઝડપાઇ

રીક્ષામા બેઠેલી દેખાવાડી યુવતી ને જોઈ ને ભરમાય ન જતા. વાસણા પોલીસે (Vasna Police) એક એવી ગેંગ પકડી છે જે પોતાની ગેંગમાં સામેલ યુવતીઓ ને રીક્ષામાં બેસી મુસાફરો પાસેથી લૂંટ (loot gang) ચલાવતી. અમદાવાદની (Ahmedabad) વાસણા પોલીસે એક યુવતી, એક સગીરા સહિત પાંચ શખ્સોની ધરપકડ કરી 33 ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પુરુષોની કમજોરી એક સ્ત્રી […]

સુરતના કીમ-પિપોદરા નેશનલ હાઈવે પર દારૂડિયાએ મચાવી ધમાલ, ગાડીઓ પર ચડીને કર્યો ટ્રાફિક જામ, જુઓ વીડિયો

સુરતમાં (Surat) એક નશેડી યુવકના આતંકનો (Terror) હચમચાવી નાખતો વીડિયો (Viral Video) સામે આવ્યો છે. કાલે ભરબપોરે નેશનલ હાઇવે 48 પર (National Highway 48) એક નેશડી યુવક આવી ચઢ્યો હતો. આ યુવકે રસ્તા વચ્ચે આતંક મચાવ્યો અને ગાડીઓમાં ટીંગાઈ અને તોડફોડ કરી હતી. રાહદારીઓ આ દૃશ્ય જોઈને ચોંકી ગયા હતા અને લોકોએ તેનો લાઇવ વીડિયો […]

રાજસ્થાનના નાગૌર પાસે ભયાનક અકસ્માત: રામદેવરા અને કરણી માતાનાં દર્શન કરીને ઘરે પરત ફરી રહેલા 11 લોકોનાં મોત, 12 સીટર જીપમાં 18 લોકો સવાર હતા

રાજસ્થાનમાં મંગળવારે સવારે નાગૌર સ્થિત શ્રીબાલાજી પાસે એક ભયાનક અકસ્માતમાં મધ્યપ્રદેશના 11 લોકોનાં મોત થયાં છે, જ્યારે 7 ઇજાગ્રસ્ત લોકોની હાલત ગંભીર છે. નોખા બાયપાસ પર એક તૂફાન જીપ અને ટ્રેલર વચ્ચે ભીષણ અકસ્માત થયો હતો. આ અકસ્માત બાદ હાઇવે પર લાંબો ટ્રાફિકજામ થયો હતો. તમામ મૃતકો MPના ઉજ્જૈન જિલ્લાના ઘટિયા પોલીસ સ્ટેશનના સજ્જન ખેડા […]

સુરતની કરૂણ ઘટના: અંબિકા નદીમાં એક જ પરિવારના પાંચ ડૂબ્યા, સાસુ-વહુનું મોત, ત્રણ લાપતા

સુરત જિલ્લાના મહુવા (Mahuva) તાલુકાના કુમકોતર (Kumkottar) ખાતે અંબિકા નદી (Ambika River)માં ન્હાવા ગયેલ સુરત (Surat)ના એક જ મુસ્લિમ સમુદાયના પરિવાર (Muslim Family)ના પાંચ વ્યક્તિઓ ડૂબી (Drown) જવાનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે. જેમાં બે વ્યક્તિની લાશ મળી છે તો અન્ય ત્રણ લોકોની શોધખોળ ચાલી રહી છે. પોલીસતંત્ર ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ […]

રોજ આ સમયે છાશ પીશો તો શરીરના અનેક રોગો થશે ખતમ, આંતરડા અને પેટ રહેશે એકદમ હેલ્ધી, જાણો અને શેર કરો

ભોજન સાથે છાશનો ઉપયોગ દરેક ઘરમાં થતો જ હોય છે. રોજ છાશ પીવાથી એવા ગજબ ફાયદા મળે છે કે જાણશો તો ચોંકી જશો. ચાલો જાણીએ ક્યારે અને કેવી છાશ પીવી જોઈએ અને તેના ફાયદા શું છે. રોજ બપોરે જ છાશ પીવી જોઈએ ઘણાં લોકો એવા પણ છે જેઓ રોજ છાશ નથી પીતા અથવા તો ઘણાંને […]

આ ગુજરાતીએ ડ્રાઈવરની નોકરી કરી વિદેશ જવા રૂપિયા ભેગા કર્યા, પછી પોરબંદરના નાનકડા ગામમાંથી ઈઝરાયેલ પહોંચ્યા અને આજે ઈટાલીમાં જીવે છે ‘મજ્જાની લાઈફ’

ગુજરાતીઓ મરજી પ્રમાણે ફરવા માટે જાણીતા છે પછી તે વિદેશ ફરવા જવાનું હોય કે ત્યાં જઈને વસવાનું. વિશ્વભરમાં મોટાભાગના દેશોમાં ગુજરાતીઓ વસે છે, ભલે સંખ્યા ઓછી હોય પરંતુ નાના-નાના ગુજરાતી સમુદાયો લગભગ દરેક દેશમાં મળી રહે છે. વિદેશમાં સ્થાયી થવાની પ્રબળ ઈચ્છા અને પ્રયત્નો કરતાં ગુજરાતીઓનું ઉદાહરણ 37 વર્ષીય રાજુ કારાવદરા છે. રાજુ કારાવદરા ધોરણ […]

અમદાવાદમાં દહેજ ભૂખ્યા સાસરિયાઓનો પરિણીતા પર અત્યાચાર, કહ્યું “આયશાની જેમ વીડિયો બનાવી મરી જા”

અમદાવાદ શહેરમાં (Ahmedabad news) આવેલા રિવરફ્રન્ટ પર થોડા સમય પહેલા એક આઘાતજનક અંતિમ વીડિયો (Ayesha suicide case) બનાવી આયશા નામની યુવતીએ નદીમાં ઝંપલાવી આપઘાત (Ayesha jumped into sabarmati river) કર્યો હોવાની દુઃખદ ઘટના બની હતી. ત્યારે હવે આ આયશાની જેમ વીડિયો (Ayesha suicide video) બનાવી આપઘાત કરી કે તેવું કહી ત્રાસ આપનાર સાસરિયાઓ સામે શાહપુરની […]

સુરતમાં બે પાક્કા મિત્રો મીત અને ક્રીશે મરતાં મરતાં પણ 12 વ્યક્તિને નવજીવન આપ્યું, હ્યદય સહિત 13 અંગોનું દાન કર્યું

‘ઈક તેરી યારી કા સાતો જનમ હકદાર હું મેં, તેરા યાર હું મેં…’ મિત્રો માટે લખાયેલું આ ગીત કદાચ સુરતના બે મિત્ર (Surat Friends) ક્રિશ અને મીતને લાગું પડે છે. પહેલાં ધોરણથી સાથે મોટા થયા, સાથે રમ્યા, સાથે ભણ્યા અને મોત પણ સાથે આવ્યું. એક અકસ્માતે બે પરિવારના કૂળદિપકોને ઓલવી નાખ્યા. જોકે, આ બંને પરિવારે […]