હું MBA ભણેલી છું, મારું પણ એક સ્ટેટસ છે, મને ઘરમાં પોતું મારવાનું કહ્યું જ કેમ? પતિ વિરુદ્ધ કેસ કરવા પત્ની પોલીસ સ્ટેશને પહોંચી
આધુનિક સમયમાં મહિલાઓ સશક્ત બને અને આત્મનિર્ભર બને એ માટે તેમનો પરિવાર તેમને ઉચ્ચ શિક્ષણ અપાવતો હોય છે. મહિલાને કોઈપણ જરૂરિયાત પડે ત્યારે તે બિનધાસ્ત ખભેખભો મિલાવીને ચાલી શકે એ માટે પરિવાર તેની પાછળ મહેનત કરતો હોય છે, પરંતુ કેટલીક મહિલાઓને પોતાનો અભ્યાસ અને સ્ટેટસનો કેફ એટલો વધી જાય છે જેનાથી પરિવાર અને સંબંધથી વધારે […]