નાળિયેર ખાવાથી વધશે રોગ પ્રતિકારક શક્તિ, વજન પણ રહેશે કંટ્રોલમાં, નાળિયેરના છે આટલા બધા ફાયદા, જાણો એક ક્લિક પર

નાળિયેર પોષક તત્વો અને એન્ટી ઓક્સિડન્ટ ગુણધર્મોથી ભરપૂર છે. તેનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પાચન સારું રહે છે. આ સાથે વજનને નિયંત્રિત કરવા માટે નાળિયેર ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તમે ઘણીવાર નાળિયેર પાણી પીવાના ફાયદાઓ વિશે સાંભળ્યું હશે. પરંતુ તેની ખાવાથી પણ સ્વાસ્થ્યને અજોડ લાભ મળે છે. નિષ્ણાતોના મતે, દરરોજ કાચા નાળિયેરની […]

હચમચાવી નાખતી ઘટના: અરવલ્લીમાં પતિએ ઘરકંકાસથી કંટાળીને ત્રણ બાળકોને મારીને ડેમમાં નાંખી દીધા પછી પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો

અરવલ્લી: મેઘરજ (meghraj) તાલુકામાં એક હચમચાવી નાંખતો કિસ્સો સામે આવ્યો છે. અરવલ્લી જિલ્લાના મેઘરજના વૈડી ડેમમાંથી ત્રણ બાળકોના મૃતદેહ (three kids dead body) મળી આવી હતી. તેમાં ઘટસ્ફોટ થયો છે કે, ઘરકંકાસમાં કંટાળેલા પિતાએ (father kills three kids) જ ત્રણેય બાળકોને મારી નાંખીને પછી ડેમમાં નાંખી દીધા હતા. જે બાદ પોલીસે પિતાને પૂછપરછ માટે બોલાવ્યા […]

રૂંવાડા ઉભા કરી દે એવી કરપીણ હત્યા! સુરતમાં પરિણીત યુવકે પ્રેમિકાને નંદુબાર લઈ જઈ કરી હત્યા, ગળું કાપ્યું, ટુકડા કર્યા, મોંઢાની ચામડી પણ કાઢી નાખી

લગ્નેત્તર સંબંધોનો (extra marital affair) કેવું ભયાનક પરિણામ આવે છે એવો ચોંકાવનારો કિસ્સો સુરતમાં (surat crime news) પ્રકાશમાં આવ્યો છે. બે વર્ષથી મહિલાના પ્રેમમાં પડેલા (married man loved with girl) યુવકને મહિલા લગ્ન માટે દબાણ કરતી હતી અને પોતે પરિવાર નો હોવાને લઇને જો મહિલાને તરછોડે તો મહિલા બળાત્કારની ફરિયાદ (raped complaint) કરે તે બીકે […]

વિંગડીયા ગામના યુવાને કચ્છનું ગૌરવ વધાર્યું: બે વર્ષ સોશ્યલ મીડિયાથી દૂર રહી સખત મહેનત કરીને સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંકે આવી બન્યો નાયબ કલેક્ટર

જીપીએસસીની પરિક્ષામાં માંડવી તાલુકાના છેવાડાના વિંગડીયા ગામના જયવિરદાન ભરતદાન ગઢવીએ સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંકે ઉતીણ થઈને ચારણ ગઢવી સમાજ સહિત સમગ્ર કચ્છનું ગૌરવ વધાર્યું છે. નાયબ ક્લેકટર વર્ગ-૧માં કુલ ૫૩૦.૭૫ ગુણાંક સાથે જયવિરે સમગ્ર રાજયમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો ૧૦૦ જણથી […]

શિક્ષક દિને જ શિક્ષકનો આપઘાત: ‘હું નોકરી અને ઉચ્ચ અધિકારીઓથી કંટાળી ગયો છું, હવે જીવવું નથી..’ શિક્ષકે શાળામાં જ ગળાફાંસો ખાધો

શિક્ષક દિને જ ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના થોરડી ગામએ શાળામાં જ એક શિક્ષકએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધાની કરૂણ ઘટના બની હોવાનું સામે આવતા શિક્ષકગણોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ તપાસ હાથ ધરતા એક સુસાઇડ નોટ મળી આવી છે. જેમાં મૃતક શિક્ષકએ બે ટીપીઓ(તાલુકા પ્રાથમીક શિક્ષણ […]

શામળાજી હેન્ડગ્રેનેડ બ્લાસ્ટની તપાસ માટે લઈ ગયેલ મૃતકના ભાઇ પર પોલીસનું તાલિબાની દમન, ગુદા માર્ગે લાકડી ખોસી, પોલીસ પર આક્ષેલ લગાવી આત્મહત્યા કરી લીધી

શામળાજીના ગોઢકુલ્લા ગામે થયેલ હેન્ડગ્રેનેડ બ્લાસ્ટની તપાસ માટે લઈ ગયેલ બ્લાસ્ટમાં મૃત્યુ પામનાર રમેશ ફણુંજાના ભાઈ કાંતિ ફણુંજાએ ડુંગરના ઝાડ પર આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. પોલીસ દ્વારા તપાસ દરમિયાન તાલિબાની દમન ગુજાર્યો હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો ગત […]

રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર સરાજાહેર પથ્થરના ઘા મારી યુવકનું માથું છૂંદી નાંખી મોતને ઘાટ ઉતાર્યો

રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર યુવકને પથ્થરના ઘા મારી કરપીણ હત્યાની ઘટના સામે આવી છે. જેમા સરાજાહેર ધમધમતા રોડ ફૂટપાથ પાસે પથ્થરના ઘા મારી યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. રાજકોટના માલવીયા નગર પોલીસ મથકમાં ફોન આવ્યો હતો. જેમા 150 ફૂટ રિંગરોડ આવેલ ફૂટપાથ પર અજાણ્યા યુવકનો મૃતદેહ પડ્યો છે. જોકે પોલીસ ઘટના […]

અયોધ્યાના સંતે આપ્યું વિવાદિત નિવેદન, કહ્યું, આ લોકોની નાગરિકતા રદ કરો, ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરો

વિવાદાસ્પદ નિવેદનોથી હંમેશા ચર્ચામાં રહેતા અયોધ્યાના સ્વામી પરમહંસ દાસ ફરી ચર્ચામાં આવ્યા છે. પરમહંસ દાસે આ વખતે યુપીની રાજધાની લખનૌની બાજુમાં આવેલા બારાબંકીની ભૂમિમાંથી મુસ્લિમો વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું અને અસદુદ્દીન ઓવૈસી પર પણ ઉગ્ર નિશાન સાધ્યું છે. સ્વામી પરમહંસ દાસે હિન્દુ રાષ્ટ્રની પણ વાત કરી અને તાલિબાનને ટેકો આપનારાઓ પર આકરા પ્રહાર કર્યા. […]

હનુમાન ફળમાં છુપાયેલા છે આયુર્વેદિક ગુણ, તેના ફાયદા જાણીને ચોંકી જશો, અલ્સર સહિત કેન્સર જેવી બીમારીથી કરી શકશો બચાવ

ભગવાન હનુમાન વિશે દરેક વ્યક્તિએ જાણતા હશે પરંતુ શું તમે ક્યારેય હનુમાન ફળ વિશે સાંભળ્યું છે. જો આવા ઘણા ફળો હોય તો તે બજારમાં ભાગ્યે જ જોવા મળે છે, તેમાંથી એક હનુમાન ફળ છે. આયુર્વેદિક ગુણધર્મોથી સમૃદ્ધ, હનુમાન ફળને અંગ્રેજીમાં સોર્સપ ફળ અથવા લક્ષ્મણ ફળ પણ કહેવામાં આવે છે, જે મોટાભાગે દક્ષિણ ભારતમાં જોવા મળે […]

અમદાવાદમાં 25 તોલા સોનું અને કિલો મોઢે ચાંદી દહેજમાં લીધા પછી પણ લાલચુ સાસરિયાનો પરિણીત પર ત્રાસ, કહ્યું: ‘કોઈ કામ આવડતું નથી, તારા માતા-પિતાએ ડોબું ભટકાડી દીધું અમને’

છેલ્લા ઘણાં સમયથી સપ્તાહમાં અનેક પરિણીતાઓની ફરિયાદ પોલીસ સમક્ષ આવી રહી છે. મોટાભાગે કાયદા અંગેની સમજણ વધતાં અને અન્યાય સામે ચુપ ન બેસી રહેવાની હિંમત વધતાં નવી પેઢીની ઘણી પરિણીતાઓ ખુલીને પોતાના સાસરિયાઓના દહેજ તેમજ અન્ય બાબતે ત્રાસ અંગે સામે આવી રહી છે. આવો જ એક વધુ કિસ્સો અમદાવાદના વાસણામાં જોવા મળ્યો છે. જેમાં પરિણીતાએ […]