ડૉક્ટરની સલાહ વિના મેડિકલ સ્ટોર્સથી આડેધડ દવાઓ લઈને ચલાવી લેનારા માટે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો! વલસાડમાં સગા ભાઈ-બહેનનું થયું મોત

આપણામાં અનેક લોકો એવા હોય છે, જેઓ ઘણી વખત શરદી, તાવ, ઝાડા-ઉલ્ટી કે સામાન્ય તાવ જેવી બીમારીઓ વખતે ડોક્ટરની સલાહ લેવાની જગ્યાએ નજીકની દવાની દુકાનમાંથી દવાઓ લાવીને ચલાવી લેતા હોય છે. અનેક દવાઓ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના મેડિકલ સ્ટોર્સ વાળા વેચાતી આપી દેતા હોય છે. જેના કારણે ઘણી વખત દર્દીની તબીયત વધારે કથળી જતી હોય છે. કેટલાક […]

સાવધાન! અતિભારે વરસાદની આગાહી: ગુજરાતમાં 5 દિવસ ભારે!, આ વિસ્તારો માટે અપાયું રેડ એલર્ટ

ગુજરાતમાં ફરી વરસાદી માહોલ સર્જાઈ ચૂક્યો છે. મંગળવારે સાંજના ૮ વાગ્યા સુધીમાં કુલ ૧૨૬ તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ સુરત શહેરમાં ૪ ઈંચ, પલસાણામાં ૩.૭૫ ઈંચ અને વાપીમાં ૩ ઈંચ વરસાદ પડતાં ઠેરઠેર પાણી ભરાયા હતા. આ ઉપરાંત દેડિયાપાડા, કામરેજ, હાલોલ, ઉમરગામ, નવસારી અને જલાલપોર તાલુકામાં બેથી અઢી ઈંચ જેટલો વરસાદ વરસ્યો […]

ચારકોલ પાઉડર પેટ, વાળ અને સ્કિનની સમસ્યાઓને કરી દેશે દૂર, કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ જાણો અને શેર કરો

એક્ટિવેટેડ ચારકોલ ઉપયોગ આજકાલ ખૂબ જ વધી ગયો છે. તો ચાલો જાણીએ તમારી કઈ સમસ્યાઓમાં બેસ્ટ ફાયદા આપે છે આ વસ્તુ. ચારકોલના ફાયદા ચારકોલ કાર્બનનો સૌથી શુદ્ધ ફોર્મ છે. જે સ્કિનમાં રહેલી ગંદકી, ધૂળ વગેરે દૂર કરે છે. એક્ટિવેટેડ ચારકોલ નોર્મલ ચારકોલથી અલગ હોય છે. તમે મેડિકલ શોપ પરથી તેને ખરીદી શકો છો. પાણીને શુદ્ધ […]

સાળીના પ્રેમમાં પાગલ જીજાજીએ સાળીના લગ્ન નક્કી થતાં તેને પામવા માટે મોટો કાંડ કરી નાખ્યો અને પકડાયો

પોતાના લગ્ન થઈ ગયા પછી યુવક તેની સાળીના પ્રેમમાં પડી ગયો હતો, હવે તેણે સાળીને પામવા માટે કાંટો બનેલા તેના પતિ એટલે કે સાઢુને મોતને ઘાટ ઉતારી દીધો છે. આ નિર્મમ હત્યાના ગુનામાં પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી લીધી છે. આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશના મેનપુરી જિલ્લામાં બનેલી […]

અમદાવાદની શરમનજક ઘટના! પતિ જ્યારે નોકરીએ જાય ત્યારે ઘરમાં સાસુની હાજરીમાં જ સસરાં પુત્રવધૂ સાથે શારીરિક અડપલાં કરતાં

અમદાવાદ શહેરના (Ahmedabad city news) વાસણા વિસ્તારમાં (vasana news) રહેતી એક પરિણીતાએ તેના સસરા વિરુદ્ધમાં આક્ષેપ કર્યો છે કે તેના પતિની ગેરહાજરીમાં સસરા તેની (father in law molested daughter in law) સાથે શારીરિક અડપલા કરે છે. આ સાથે પરિણીતાએ સાસરિયાં સામે દહેજને (dowry case) લઈને ત્રાસ આપતા હોવાની (married woman complains against in laws) ફરિયાદ […]

રાજકોટના જસદણમાં વ્યાજખોરના ત્રાસથી વેપારીનો આપઘાત: 8 લાખ વ્યાજે લીધા અને વ્યાજખોર 40 લાખની માગણી કરી માનસિક ટોર્ચર કરતો

વ્યાજખોરના ત્રાસથી ઘણા કુટુંબો બરબાદ થયા છે અને ઘણા વેપારી લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આવી જ એક ઘટના રાજકોટ જિલ્લાના વિરપુરના પીઠડીયા ગામ પાસે ગઇકાલે બની હતી. જસદણના વેપારી ભીખુભાઇ મોલીયા પીઠડિયા ગામે આવીને ઝેરી ટીકડા ખાઈને પોતાનો જીવ આપી દીધો અને તેનું કુટુંબ નોધારું થઇ ગયું છે. મૃતકે તોતિંગ વ્યાજના વિષચક્રમાં ફસાઇને જીવ […]

સુરતમાં મોડેલ તરીકે કામ કરતી યુવતીના માથામાં સિંદૂર પૂરી પત્ની બનાવ્યા બાદ વિધર્મી યુવાને બે વર્ષ સુધી ભોગવીને તરછોડી

રાંદેર વિસ્તારમાં રહેતી ત્યક્તા અને ફેસકટ મોડેલ તરીકે કામ કરતી યુવતીના માથામાં સિંદૂર પૂરી પત્ની બનાવ્યા બાદ વિધર્મી યુવાને બે વર્ષ ભોગવી હતી. બે વર્ષ બાદ આ યુવતી પોતાની બીજી પત્ની હોવાનું અને સાથે રહેતી પ્રથમ પતિની સાત વર્ષીય પુત્રીને ત્યજે તો જ રાખવાની ધમકી આપતાં યુવતીએ પોલીસ મથકે દસ્તક આપી હતી. રાંદેર તાડવાડી વિસ્તારમાં […]

સુરતની ડાયમંડ હોસ્પિટલમાં એક જ દિવસમાં 22 બાળકોનો જન્મ થતાં અનોખો રેકોર્ડ સ્થાપિત થયો, પરિવારની સાથે હોસ્પિટલ દ્વારા ઉજવણી કરવામાં આવી

સુરત ડાયમંડ હોસ્પિટલમાં એક જ દિવસમાં 22 ડિલિવરી(પ્રસૂતિ) કરાવવાનો અનોખો રેકોર્ડ સ્થાપિત થયો છે. જેથી બાળકોના મધુર કલપાન એટલે કે, ખિલખિલાટથી હોસ્પિટલ ગુંજી ઉઠતા ડૉક્ટરોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. છે. હોસ્પિટલના આઠ વર્ષના ઈતિહાસમાં સૌ પ્રથમવાર એક જ દિવસમાં 22 બાળકોનો જન્મ થતાં હરખની છોળો ઉડી હતી.10 દીકરીઓ અને 12 દીકરાના પરિવાર અને […]

ગુજરાતમાં હવે ટુંક સમયમાં ધો- 1 થી 5ના ઑફલાઈન વર્ગો શરૂ થવાની સંભાવના, શિક્ષણમંત્રીએ આપ્યું મોટું નિવેદન

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરની અસર લગભગ ખતમ થઈ રહી છે, ત્યારે સરકાર દ્વારા પણ કેટલીક છૂટછાટો અપાઈ રહી છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તબક્કાવાર સ્કૂલો શરૂ કરવામાં આવી રહી છે, ત્યારે આજે ધોરણ 1 થી 5ના ઓફલાઈન વર્ગો શરૂ કરવા અંગે રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મોટું નિવેદન આપ્યું છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી […]

અમેઠીમાં સ્મૃતિ ઈરાનીએ લસ્સીવાલાને પૂછ્યું, ‘ક્યારેક ગાંધી પરિવારમાંથી કોઈ દુકાન પર આવ્યું’, તો મળ્યો આ જવાબ – જુઓ વીડિયો

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની બે દિવસની અમેઠીની મુલાકાતે હતા. સ્મૃતિ ઈરાની અમેઠીની સાંસદ છે અને તેઓ અહીંના લોકોને પણ મળ્યા હતા. આ પ્રવાસ દરમિયાન તે અમેઠીમાં એક પ્રખ્યાત લસ્સીની દુકાન પર પહોંચી હતી. સ્મૃતિ ઈરાની આ દુકાન પર વીડિયો બનાવી રહી હતી અને દુકાન માલિકને પ્રશ્નો પૂછતી જોવા મળી હતી. આ દુકાનમાંથી સ્મૃતિ ઈરાનીનો વાયરલ […]