કાયદાનો અભ્યાસ કરતા 19 વર્ષના પુત્રે હાઇકોર્ટમાં કહ્યું: ‘મારી માતા 3 પુરુષ સાથે લીવ ઇનમાં છે છતાં પિતા પાસેથી 18 વર્ષથી ભરણપોષણ લે છે, એ બંધ કરાવો’
19 વર્ષના કાયદાનો અભ્યાસ કરતા વિદ્યાર્થીએ હાઇકોર્ટ સમક્ષ કહ્યું હતું કે મારી માતા 3 અલગ પુરુષ સાથે લીવ ઇન રિલેશનશિપમાં રહે છે. પિતા પાસેથી 18 વર્ષથી ભરણપોષણ મેળવે છે. એ ભરણપોષણ બંધ કરવા અરજી કરાઈ છે. કોઈપણ ભોગે પતિને છૂટાછેડા નહીં આપવા માટે તેણે કરેલા તમામ કાનૂની દાવપેચ વિશે પણ તેને જાણ છે. કોર્ટે દીકરાને […]