રાજકોટમાં બે મિત્રોના આપઘાતની રૂવાંડા ઊભા કરી નાખતી ઘટના! પરિવારે વ્હાલસોયા ગુમાવ્યા

વર્ષ 1991માં સોદાગર નામની બોલિવૂડની સુપરડુપર હિટ ફિલ્મ આવી હતી. આ ફિલ્મમાં દિલીપકુમાર વીરુના રોલમાં હતા જ્યારે કે રાજકુમાર રાજેશ્વર સિંઘના રોલમાં હતા. આ ફિલ્મમાં મનીષા કોઈરાલા રાધા નામનું પાત્ર ભજવ્યું હતું જ્યારે કે વિવેક નામના અભિનેતાએ વસુ નામનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મ દિલીપકુમાર રાજકુમાર દ્વારા યોજવામાં આવેલ પાત્રોના કારણે પણ હિટ રહી હતી. […]

રાજકોટમાં પતિના આડા સંબંધના કારણે પરિણીતાએ ઘોળ્યું વખ, બે સંતાનો માતાની છત્રછાયા વિહોણા બન્યા

રાજકોટ શહેરમા વધુ એક પરણિતાએ પોતાના પતિના આડા સંબંધોના કારણે પોતાનુ જુવન ટુંકાવ્યુ હોવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે પરિણીતાએ આપઘાત (Woman Suicide) કરી લેતા બે માસુમ સંતાનોને માતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે. રાજકોટ શહેર (Rajkot City) આમ તો રંગીલુ શહેર તરીકે ઓળખાઈ છે. પરંતુ રાજકોટ શહેર અને જિલ્લો અવાર નવાર ગુનાહિત કૃત્યો માટે […]

વડોદરામાં બૂટલેગરનો વીડિયો વાઇરલ: મારે ત્યાં બિન્દાસ દારૂ લેવા આવો, તમને કોઈ નહીં પકડે, PIનો પણ 50% ભાગ છે, પોલીસમાં ખળભળાટ

વડોદરાના કારેલીબાગ બાળ રિમાન્ડ હોમ પાછળ વિશ્વામિત્રી નદીના કચરામાં નામચીન બૂટલેગર હુસૈન સિંધીએ છુપાવેલી દારૂની બોટલો પોલીસે જપ્ત કરી હતી અને તેને વોન્ટેડ જાહેર કરીને તેની શોધખોળ શરૂ કરી હતી. પોતાનો દારૂ પકડાતાં સમસમી ઊઠેલા હુસેને પોલીસ પર આરોપ લગાવ્યા હતા કે ‘મારે ત્યાં બિનધાસ્ત દારૂ લેવા આવો, તમને કોઈ નહીં પકડે, પીઆઇની પણ 50 […]

મોટા સમાચાર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું, પાર્ટીનો આભાર માન્યો, કહ્યું- ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું માર્ગદર્શન મળ્યું’

સંવત્સરીના બીજા જ દિવસે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપીને સહુ કોઈને ચોંકાવી દીધા છે. આ પગલે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી વહેલી યોજાય તેવી પણ અટકળો ચાલી રહી છે. આજે રૂપાણી સાથે ભાજપના પ્રદેશ તથા રાષ્ટ્રીય સ્તરના નેતાઓ પહોંચ્યા હતા અને કમલમ ખાતે બેઠકોનો દોર શરૂ કર્યો છે. જ્યારે અમદાવાદમાં વૈષ્ણોવદેવી સર્કલ સ્થિત સરદારભવનના લોકાર્પણ બાદ […]

ચીનની એક ફેક્ટરી દર અઠવાડિયે પેદા કરે છે 2 કરોડ ‘સજ્જન મચ્છર’, જાણો કેમ?

ચીનમાં એક એવી ફેક્ટરી છે જે દર અઠવાડિયે 2 કરોડ ‘સજ્જન’ એટલે કે સારા મચ્છરોનું ઉત્પાદન કરે છે. આ મચ્છરો બાદમાં જંગલો અને અન્ય બીજી જગ્યાઓએ છોડી દેવામાં આવે છે. આ મચ્છરોનું કામ છે અન્ય મચ્છરો સામે લડીને બીમારીઓને રોકવાનું છે. જાણો આ બધું કેવી રીતે થાય છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા […]

ડબ્બા ટ્રેડિંગમાં PI-PSI એ 50 લાખનો તોડ કર્યાનો વિવાદ, ઉચ્ચ અધિકારીએ બોલાવીને ખખડાવ્યા તો પણ 18 લાખ તો પાસે જ રાખ્યા

જાંબાઝ ક્રાઇમ બ્રાન્ચમાં વરરાજાની જેમ જ સજીધજીને ફરતા એક પીઆઇ અને પીએસઆઇએ થોડા સમય પહેલા ડબ્બા ટ્રેડીંગ કૌભાંડ પકડીને રૃ. ૫૦ લાખનો તોડ કર્યો હતો. જો કે, પીઆઇ અને પીએસઆઇ રૃપિયા લીધા બાદ આરોપીઓની શરત ન માનતા અંતે તોડ પ્રકરણ બહાર આવ્યું હતુ. ઉચ્ચ અધિકારીએ PI-PSIને ખખડાવતા અંતે રૃ.૩૨ લાખ પરત આપ્યા હતા. બાકીના ૧૮ લાખ […]

ફ્લેટ ખરીદતા પહેલા સાવધાન! ચેક કરી લેજો કે રેરા એપ્રૂવલ મળેલું છે કે નહીં, શિવાલિક ગ્રૂપને 10 લાખનો દંડ

શિવાલિક પરમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એલએલપી ( શિવાલિક ગ્રૂપ) દ્વારા તેના પ્રોજેક્ટમાં ફેરફાર કર્યા બાદ, ગુજરાત રીઅલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીની મંજૂરી મેળવ્યા વગર ફ્લેટનુ વેચાણ કરતાં, રેરાએ શિવાલિક ગ્રૂપને રૃ. ૧૦ લાખનો દંડ ફટકાર્યો છે. રેરાએ હુકમ કર્યો છે કે, શિવાલિક ગ્રૂપે ૧૫ દિવસમાં આ દંડ ભરી દેવો. રેરાના ધ્યાન પર આવ્યું હતુ કે, આઈઆઈએમએ રોડ પર […]

આ કંપની ગુજરાત અને ચેન્નાઈમાં બંધ કરશે પોતાની ફેક્ટરી, હજારો લોકો ગુમાવશે નોકરી

લગભગ બે અબજ ડૉલરનું નુકસાન ઉઠાવ્યા પછી અમેરિકન કાર કંપની ફોર્ડની ભારતીય સહયોગી ફોર્ડ ઈન્ડિયાએ પોતાના પ્લાન્ટ બંધ કરવાનો નિર્ણય લીધો છે. ફોર્ડ ઈન્ડિયાએ પોતાના સ્ટાફને આ વાતની જાણકારી આપી છે કે તેઓ ભારતમાં કાર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બંધ કરવા જઇ રહી છે. ફોર્ડ ઈન્ડિયાના આ નિર્ણયથી 4000થી વધારે સ્ટાફની નોકરી જતી રહેશે. લેટેસ્ટ ન્યૂઝ તમારા […]

સ્નાયુના દુઃખાવાથી પરેશાન છો અને તેનાથી છુટકારો મેળવવા માંગો છો, તો અપનાવો આ ઘરેલુ ઉપાયો

સ્નાયુઓમાં દુઃખાવો એ એક એવી સમસ્યા છે જે કોઈપણ ઉંમરના વ્યક્તિને થઈ શકે છે. ભારે વસ્તુઓ ઉપાડવા અને લાંબા સમય સુધી કામ કરવાને કારણે સ્નાયુઓમાં તાણ આવે છે. ખાસ કરીને કોરોના સમયગાળા દરમિયાન, વર્ક ફ્રોમ હોમ દરમિયાન, લાંબા સમય સુધી એક જ મુદ્રામાં બેસવાથી પણ સ્નાયુઓમાં તાણ આવે છે. આ કારણે, સ્નાયુઓમાં દુઃખાવો થાય છે. […]

રાજકોટ: પડધરી બાયપાસ પાસે અચાનક રોડ પર દોડી રહેલી ઈકો કારે મારી પલટી, જુઓ વીડિયો

રાજકોટ શહેર તેમજ જિલ્લામાં બુધવારના રોજ વરસાદી (Saurashtra rain) માહોલ જોવા મળ્યો હતો. ત્યારે વરસાદના કારણે રાજકોટ-સોમનાથ હાઇવે (Rajkot-Somnath highway) પર વિઝીબિલીટી ઓછી હોવાના કારણે વાહનચાલકોને વાહનો ધીમી હાંકવાની ફરજ પડી હતી. વરસાદના કારણે અનેક જગ્યાએ રોડ રસ્તાને પણ નુકસાન થવા પામ્યું છે, અનેક જગ્યાએ વીજળી (Lightning) પડવાના બનાવ પણ સામે આવ્યા છે. વીજળી પડવાના […]