અમદાવાદમાં મૃતકે લખેલી સ્યુસાઇડ નોટ મળી: ‘મારે મરવું નથી પણ આપઘાત કરું છું, મોતનું કારણ ઘરવાળી છે, મને ન્યાય અને એને સજા આપજો’

અમદાવાદ શહેરના (Ahmedabad) વાસણા વિસ્તારમાં ગત જૂન માસમાં એક પરિણીત પુરુષે (married man suicide) આપઘાત કર્યો હતો. આ કેસમાં હવે પુરાવાના આધારે ગુનો નોંધાયો છે. મૃતકે આપઘાત કર્યા બાદ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. બાદમાં તપાસ દરમિયાન પોલીસને એક ચિઠ્ઠી અને મૃતકની પુત્રીના ચોપડામાં તેની આપવીતી લખેલી મળી આવી હતી. જેના આધારે પોલીસે મૃતકની […]

નીતિન પટેલની બેટિંગ, ‘હું નહીં ભલભલા રહી ગયા;મારૂ સ્થાન જતું નથી રહ્યું, મારૂ સ્થાન મતદારોના દિલમાં છે

શનિવારે રાજ્યના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીએ રાજીનામું ધરી દીધું હતું (Cm vijay rupani resigns). દરમિયાન ત્યારબાદથી નવા મુખ્યમંત્રીના (New CM of Gujarat) નામોની અટકળો ચાલી રહી હતી. દરમિયાન ગાંધીનગરના કોબા ખાતે આવેલી ભારતીય જનતા પાર્ટીની વડી કચેરી (BJP Head Quarter Kamlam) ખાતે ગુજરાતના નવા મુખ્યમંત્રીની જાહેરાત માટે ભાજપના ધારાસભ્યોની બેઠક (Gujarat MLA Meeting)માં નામ જાહેર […]

મિત્રએ જ કરી મિત્રની હત્યા: મિત્રની પત્નીને શારીરિક સંબંધ માટે કરતો હતો દબાણ, ભાંડો ફૂટી જતાં ગુમાવવો પડ્યો જીવ

ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લા (Bareilly district)માં હચમચાવી દેતો એક બનાવ સામે આવ્યો છે. અહીં એક મિત્રએ બીજા મિત્રની ગળું દબાવીને હત્યા (Man killed by friend) કરી નાખી હતી. શીશગઢ પોલીસે મહફૂઝ હત્યાકાંડાનો ખુલાસો કરતા શમશુલ નામના આરોપીની ધરપકડ કરી છે. આ હત્યા આડા સંબંધને (Extramarital affair) પગલે થઈ હતી. આરોપીએ પોતાનો ગુનો કબૂલ કરી લીધો […]

સૌથી મોટા સમાચાર: ભૂપેન્દ્ર પટેલ બન્યાં ગુજરાતના નવા મુખ્યમંત્રી, વિજય રૂપાણી અને નિતિન પટેલના આશીર્વાદ લીધા

વિજય રૂપાણીના મુખ્યમંત્રી પદેથી અચાનક રાજીનામાં બાદ આજે નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. આ પહેલા કોર કમિટીની બેઠક પૂરી થઈ ગઈ છે. હવે ધારાસભ્ય દળની બેઠકમાં રાજ્યના નવા મુખ્ય મંત્રીનું નામ જાહેર કરાયું હતું. મુખ્યમંત્રી નક્કી કરવા માટે કેન્દ્રમાંથી બે નિરીક્ષક મોકલવામાં આવ્યા હતા. જેમાં આજે સવારે કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ […]

સંબંધ મરી પરવાર્યા! વડોદરામાં પિતાએ જ કરી યુવાન પુત્રની હત્યા, કારણ છે ચોંકાવનારું, હત્યાનું દ્રશ્ય પત્નીએ જોતા તેણે જ ફરિયાદ કરી

વડોદરા જિલ્લાના વાઘોડિયા (Waghodia) તાલુકાના કોટંબી ગામમાં પિતાએ જ પુત્રની નિર્મમ હત્યા (Father kills Son) કરી દીધી છે. નવી નગરીમાં જમવા બાબતે પિતા પુત્ર વચ્ચે ઝઘડો થયા બાદ પિતાએ સૂતેલા 25 વર્ષના પુત્રને કુહાડીના ઉપરાછાપરી કુહાહીના ઘા મારીને હત્યા કરી હતી. આ અંગે વાઘોડિયા પોલીસે (Waghodia Police) હત્યારા પિતાની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. […]

રાજકોટના માધાપરમાં ઘીંગાણાનો વિડિયો આવ્યો સામે: ટ્રક ધીમો હાંકવાનું કેતા યુવકની ‘હત્યાનો પ્રયાસ’

રાજકોટ (Rajkot) શહેર આમ તો રંગીલું શહેર તરીકે જાણીતું છે. પરંતુ વારંવાર રાજકોટ શહેર તેમજ જિલ્લો ગુનાખોરી (Rajkot Crime) મામલે ચર્ચામાં આવતો રહેતો હોય છે. ત્યારે માધાપર ગામે સશસ્ત્ર મારામારીની (Group Clash) ઘટના બની હોવાનું સામે આવ્યું છે. જે સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં (CCTV Video of Madhapar fight) કેદ અથવા પણ પામી છે. તો ગાંધીગ્રામ […]

સંબંધને લજવતો કિસ્સો આવ્યો સામે: 60 વર્ષની કાકીના પ્રેમમાં પડ્યો 25 વર્ષનો ભત્રીજો, અભયમની ટીમ આ રીતે શાન ઠેકાણે લાવી

પ્રેમ માટે કહેવાય છે કે તે ઉંમર અને નાત-જાતના સિમાડા નથી જોતો જોકે ઘણીવાર એવા બે વ્યક્તિ વચ્ચે પ્રેમ પાંગરે છે જે સામાજીક રીતે ક્યારેય સ્વિકાર્ય નથી હોતો. આવો જ એક કિસ્સો ખેડા તાલુકાના એક ગામમાં કાકી-ભત્રીજાના પ્રેમ સબંધને લઈને એક કિસ્સો સામે આવ્યો છે. અહીં 25 વર્ષીય પરિણીત ભત્રીજો 60 વર્ષના કાકીના પ્રેમમા પડ્યો, […]

સુરતમાં જીવન ભારતી શાળાનો પરિપત્ર વાઇરલ થતાં વિવાદ: હિંદુ સિવાયના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિના લાભ મળશે

સુરતની જીવન ભારતી શાળાએ હિંદુ સિવાયના કેટલાક ધર્મ-જાતિના લોકોને જ શિષ્યવૃત્તિના લાભ મળશે એવો પરિપત્ર વાઈરલ થતા વિવાદ સર્જાયો છે. વાઇરલ થયેલા આ પરિપત્ર બાદ કેટલાક સમાજ સેવકોએ આ પરિપત્રનો વિરોધ કરી હિંદુઓની લાગણી દુભાવતો પરિપત્ર ગણાવ્યો છે. વિદ્યાર્થીઓ માટેની સ્કોલરશીપએ કેન્દ્ર સરકારની યોજનાનો એક ભાગ છે અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મળે એ એમનો હક્ક છે. […]

છેલ્લી વખતે તો છેતરી જ્યાં તા: કોઈ પેંડા વેંચવાની હાલમાં ઉતાવળ ના કરતા હજુ હું છું, સોશિયલ મીડિયા પર વિવિધ જોક્સ અને મીમ ફરતાં થયા

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામા પછી સોશિયલ મીડિયા પર લોકો જાતજાતના રિએક્શન આપી રહ્યા છે. વિજય રૂપાણી સત્તા પર હતા એ દરમિયાન તેમનું હિન્દી, સરકારી કામ વિશે પોતાને જાણ નથી એવા જવાબો, પાટીલને પૂછો એવા જવાબો વગેરે કોમેડીના વિષયો બનતાં રહેતા હતા. હવે રૂપાણીના રાજીનામા પછી સોશિયલ મીડિયા પર વિવિધ જોક્સ અને મીમ ફરતાં થયા […]

સામાન્ય લોકોને લાગશે વધુ એક ઝટકો! આવતા મહિને CNGના ભાવમાં થઈ શકે છે 10-11 ટકાનો વધારો

ઓક્ટોબર મહિનામાં સામાન્ય માણસને મોટો આંચકો લાગી શકે છે. ઓક્ટોબરમાં દિલ્હી (Delhi) અને મુંબઈ (Mumbai) જેવા શહેરોમાં CNG અને PNGના ભાવમાં 10-11 ટકાનો વધારો થઈ શકે છે. આ અંદાજ બ્રોકરેજ કંપની ICICI સિક્યોરિટીઝના એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સરકાર દ્વારા નક્કી કરાયેલા ગેસના ભાવમાં લગભગ 76 ટકાનો વધારો થવા જઈ […]