પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો સંવેદનશીલ નિર્ણય: સુરતમાં ભેટમાં મળેલી 354 વસ્તુઓ હરાજી માટે મુકાઈ, તેનાથી થનારી આવક કન્યા કેળવણીમાં અપાશે
સુરતના સાયન્સ સેન્ટર ખાતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને તેમના કાર્યકાળ દરમિયાન ભેટમાં મળેલી ચીજવસ્તુઓનું પ્રદર્શન સાથે હરાજીનું આયોજન કરવામાં આવ્યું છે. બે દિવસીય પ્રદર્શન કમ હરાજીમાં તલવાર, પાઘડી. ચાંદીના ઘોડાવાળા રથ સહિતની 354 વસ્તુઓ મૂકવામાં આવી છે. આ તમામ ચીજવસ્તુઓના વેચાણ થકી મળનારી રકમ કન્યા કેળવણીમાં આપી દેવાનો નિર્ણય ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કરવામાં […]