ગુજરાતના ઇતિહાસમાં કયારેય ના થયું હોય તેવું અમદાવાદના બાલાજી અગોરા ગ્રુપના બિલ્ડર્સ દ્વારા 400 કરોડનું કૌભાંડ, ડો.કનુ કલસરિયાનો આક્ષેપ

બાલાજી અગોરા ગ્રુપના બિલ્ડર આશિષ શાહ અને તેમની પત્ની તથા કંપનીના ડાયરેકટરો અને પરિવારજનોએ lic હાઉસીંગ ફાયનાન્સીયલ લી. કંપનીના અધિકારીઓ સાથે મળીને છેતરપિંડી કરવાના ઇરાદે ગેરકાયદે ગાંધીનગરના અગોરા મોલના બાંધકામને ૪૫ યુનિટ તરીકે દર્શાવ્યા હતા. જેમાં મોલના હયાત બાંધકામ કરતા ત્રણથી ચાર ગણું વધારે એટલે કે ૭૨ હજાર ચોરસ મીટર બાંધકામ બતાવી ટાઇટલ મેળવીને મોર્ગેજ […]

સુરતમાં પત્નીએ પતિના મિત્ર સાથે શરીર સંબંધ બાંધ્યો, પતિને ખબર પડતા પત્નીએ પ્રેમી પર કર્યો એસિડ અટેક

સુરત શહેરના (Surat) ગોડાદરા વિસ્તારમાં પરિણીતાએ પતિ (husband wife) સાથે મળી લબરમૂછીયા પ્રેમી (Acid attack of lover) પર એસિડ એટેક કરતા તે આંખ અને કાનમાં ગંભીર રીતે દાઝી ગયો હતો. લબરમુછીયો પ્રેમિકાની દુકાનમાં બેઠો હતો ત્યારે જ પ્રેમિકાએ (married woman affair) હુમલો કરતા યુવાન સાથે પતિ પણ દાઝી ગયો હતો.. ગોડાદરા પોલીસે પ્રિન્સની ફરિયાદના આધારે […]

સુરતમાં ભાજપ કાર્યકર સામે દુષ્કર્મ કેસની પીડિત વિદ્યાર્થિનીએ ઝેરી દવા પીધી, દુષ્કર્મનો કેસ પાછો ખેંચી લેવા માતા-પિતા અને ભાઈને મારી નાખવાની ધમકી અપાઈ હતી

સુરતમાં ઉધનામાં રહેતી અને ધો.12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી ભાજપના કાર્યકરે અશ્લિલ ફોટા પાડી બ્લેકમેલ કરી વારંવાર દુષ્કર્મ આચરવાના પ્રકરણમાં પીડિત યુવતીને કેસ પાછો ખેંચી લેવા ધમકી મળતા ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. નોકરી કરતી પીડિત સગીરાનો પીછો કરી માતા-પિતા અને ભાઈને મારી નાખવાની ધમકી અપાઈ રહી હોવાનું […]

કોરોનાકાળમાં મસીહા બનેલા સોનુ સૂદની ઓફિસ પર ITની ટીમ ત્રાટકી, અકાઉન્ટ બુકમાં ગડબડ કરી હોવાના આરોપો બાદ પ્રોપ્રર્ટી સર્વે કર્યો

સોનુ સૂદની ઓફિસ પર ઇન્કમ ટેક્સ વિભાગે સર્ચ-ઓપરેશન હાથ ધર્યું છે. રિપોર્ટ પ્રમાણે, સોનુની પ્રોપ્રર્ટીની અકાઉન્ટ બુકમાં ગડબડ થઈ હોવાના આરોપો બાદ ટીમ પ્રોપ્રર્ટીનો સર્વે કરે છે. ITની ટીમે સોનુ સૂદ તથા તેની કંપનીઓ સાથે જોડાયેલી છ જગ્યા પર સર્વે હાથ ધર્યો હતો. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને […]

ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત 25 સભ્યનું મંત્રીમંડળ રચાયું, 10 કેબિનેટ, 5 સ્વતંત્ર અને 9 રાજ્યકક્ષાના મંત્રીઓ

ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળની શપથવિધિ આજે રાજભવન ખાતે યોજાઈ હતી, જેમાં નો-રિપીટ થિયરી સાથે તમામ નવા સભ્યોને મંત્રીપદ આપવામાં આવ્યાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળનું કદ કુલ 25નું રાખવામાં આવ્યું છે, જેમાં 10 કેબિનેટ કક્ષાના મંત્રી અને 5 સ્વતંત્ર અને 9 રાજ્યકક્ષાના મંત્રી તરીકે રાખવામાં આવ્યા છે. મંત્રીમંડળની રચના બાદ સાંજે […]

અમદાવાદમાં ડોસાએ ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું, રમાડવાના બહાને ઘરે લઈ ગયો અને પીંખી નાખી

અમદાવાદ શહેરના વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વૃદ્ધે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ એક આધેડે પૌત્રી સમાન બાળકી સાથે દુષ્કર્મ આચર્યુ હોવાનો બનાવ બનતા પોલીસ દોડતી થઈ હતી. બાળકીને રમાડવાના બહાને વૃદ્ધ તેને ઘરે લઈ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ તે ફરાર થઈ ગયો હતો. જો […]

સુરતમાં 15 વર્ષની સગીરાને પ્રેમીએ લગ્નની લાલચ આપીને માણ્યું શરીર સુખ, કિશોરીને અચાનક પેટમાં દુખાવો ઉપડતાં 3 મહિનાનો ગર્ભ હોવાનું બહાર આવ્યું

સુરતના લિંબાયત વિસ્તારમાં 15 વર્ષય કિશોરીને લગ્નની લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યુ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કિશોરીની તબિયત બગડતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં તેને 3 માસનો ગર્ભ હોવાનું બહાર આવતા તેના પરિવારને ધ્રાસકો પડ્યો હતો. હાલ લીંબાયત પોલીસે નરાધમ આરોપી અને કિશોરીના પરિવારને ધમકી આપનાર પ્રેમીના પિતાની ધરપકડ કરી છે. […]

નાઇટ પેટ્રોલિંગના નામે પોલીસનું અંધેર રાજ: અમદાવાદમાં સરપ્રાઇઝ ચેકિંગમાં 26 ‘કામચોર’ પોલીસ અધિકારી પકડાયા

અમદાવાદમાં ચોરી, લૂંટ અને હત્યા જેવા બનાવો અટકાવવામાં પોલીસ નિષ્ફળ સાબિત થઇ છે. આ ગુનાખોરી વધવાનું કારણ જાણવા ઝોન-૩ ડીસીપી મકરંદ ચૌહાણે સોમવારે નાઇટ પેટ્રોલિંગ કર્યું હતું, જેમાં ચોંકાવી નાખે તેવું સત્ય બહાર આવ્યું છે. તપાસમાં ૨૬ પોલીસ અધિકારીઓની પોલ ખોલી હતી, જેમાં 1 ACP, 2 PI, 18 PSI અને અન્ય પાંચ પોલીસ કર્મચારીઓ સહિતનો […]

કુંવરજી બાવળિયાનું મંત્રી પદ જોખમમાં! સોશિયલ મીડિયામાં કોળી સમાજની ભાજપને ખુલ્લી ધમકી, PM મોદીને લખ્યો પત્ર

ગુજરાતમાં નવા મુખ્યમંત્રીની શપથવિધિ બાદ હવે મંત્રી મંડળમાં કોને સમાવવા? તેને લઈને મંથન ચાલી રહ્યું છે. મંત્રી મંડળમાં સામેલ થવા માટે ભાજપમાં આંતરિક ખેંચતાણને પગલે આજે યોજનાર શપથવિધિ ટાળવાની નોબત આવી છે. મંત્રી મંડળમાં નવા ચહેરાઓને સ્થાન મળવાની અને જૂના જોગીઓના પત્તા કપાવવાની શક્યતાને જોતા ભાજપમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ સર્જાઈ છે. […]

તુલસી ચૂર્ણના ફાયદા જાણી થશે આશ્ચર્ય, આ બીમારીઓથી મળશે રાહત, જાણો બનાવવાની રીત અને ફાયદા..

તુલસીનો છોડ લગભગ દરેક ઘરમાં જોવા મળે છે. ધાર્મિક મહત્વ હોવા સાથે, તે ઔષધીય ગુણોથી પણ ભરપૂર છે. દરરોજ 4-5 તુલસીના પાનનું સેવન કરવાથી પાચન તંત્ર મજબૂત બને છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે. તુલસીના પાનની જેમ, તેના બીજ પણ પોષક તત્વો, એન્ટી-ઓક્સિડન્ટ્સ અને ઔષધીય ગુણધર્મોથી સમૃદ્ધ છે. તેને ખાવાથી તાવ, અપચો, ઝાડા વગેરેની સમસ્યામાંથી […]