2022માં સુરતની વરાછા બેઠક જીતવી અઘરી, સુરત સહિત સૌરાષ્ટ્રમાં વાતાવરણ ખરાબ, મતદારો ભાજપથી વિમુખ’: કુમાર કાનાણીનો ઘટસ્ફોટ
રાજય કક્ષાના આરોગ્ય્ પ્રધાન તરીકે હોદ્દો છોડનાર પાટીદાર નેતા કુમાર કાનાણીએ ઘટસ્ફોટ કર્યો હતો કે સુરત સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભાજપ માટે વાતાવરણ ખરાબ છે. 2022માં વરાછા બેઠક જીતવી ભાજપ માટે અઘરી છે. પક્ષની સાથે સારો ઉમેદવાર હશે તો જ મેળ પડશે. લોકો વચ્ચે રહુ છું એટલે સાચી વાતની ખબર છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર […]