13 દિવસથી ગુમ બારડોલીના મઢી ગામના યુવકનો મૃતદેહ તેની જ દુકાનની ટાંકીમાંથી મળ્યો, પરિવાર શોકમાં ગરકાવ, મોતનું કારણ આપઘાત કે પછી હત્યા?
બારડોલી તાલુકાના મઢી ખાતે રહેતો 40 વર્ષીય યુવક 5મી સપ્ટેમ્બરના રોજ ઘરે કોઈને કંઈ પણ કહ્યા વગર ગુમ થઈ ગયો હતો. જે અંગે તેના ભાઈએ ગુમ જાણવાજોગ ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આપી હતી. આજે 13માં દિવસે ગુમ યુવકની લાશ તેની દુકાનની પાણીની ટાંકીમાંથી મળી આવી હતી. પોલીસે હાલ આત્મહત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. લેટેસ્ટ […]