વારંવાર પેશાબ જવાની સમસ્યા હોય તો હોઈ શકે છે આ બિમારી, ઘરેલુ નુસ્ખાઓથી મેળવો રાહત, જાણો અને શેર કરો

વારંવાર પેશાબ કરવા જવું પડે તેવી સમસ્યાને ઓવર એક્ટિવ બ્લેડર કહેવામાં આવે છે. મહિલા અથવા પુરુષ કોઈને પણ આ સમસ્યા હોઈ શકે છે, પરંતુ મોટાભાગે મહિલાઓમાં આ પ્રકારની સમસ્યા વધુ જોવા મળે છે. ડિલીવરી બાદ આ સમસ્યા વધુ જોવા મળે છે. Uti, ડાયાબિટીસ, ન્યુરોલોજિકલ ડિસઓર્ડર આ પ્રકારની પરિસ્થિતિના કારણે બ્લેડર પર અસર થાય છે. ઘરેલુ […]

દાહોદમાં હૃદય ચીરી નાંખે તેવી ઘટના સામે આવી: ઘઉં કાઢતી વખતે 10 વર્ષની બાળકીનું માંથુ મશીનમાં આવતા માથાના વાળ ચામડી સાથે નીકળી ગયા

ગરબાડા (Dahod news) તાલુકમાં એક હૃદય ચીરી નાંખે તેવી ઘટના સામે આવી છે. જાંબુઆ ગામમાં ઘરની આગળ થ્રેસર મશીનથી (wheat thresher machine accident) ઘઉં કાઢતી વખતે 10 વર્ષની બાળકી અચાનક પાછળના ભાગમાં આવી જતા બાળકીને માથામાં ગંભીર ઇજા થઇ છે. આ સાથે તેના વાળ ચામડી સાથે નીકળી ગયા છે. ગરબાડા તાલુકાના જાંબુઆ ગામના હવેલી ફળિયામાં […]

લીડર અપ્રૂવલ રેટિંગમાં PM મોદી ફરી દુનિયાના સૌથી લોકપ્રિય નેતા બન્યા, બાઈડન અને જોનસનને પણ પાછળ છોડ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે ચૂંટાયા છે. ગ્લોબલ લીડર એપ્રુવલ ટ્રેકર મોર્નિંગ કન્સલ્ટ દ્વારા જાહેર કરવામાં આવેલ લીડર્સની યાદીમાં PM મોદીને 77 ટકા એપ્રુવલ રેટિંગ મળ્યું છે. આ રેટિંગ સાથે તેઓ પ્રથમ સ્થાને છે. મોર્નિંગ કન્સલ્ટન્ટ દ્વારા ડેટા જાહેર કરવાની સાથે એવું કહેવામાં આવ્યું હતું કે PM મોદી 13 દેશોમાં […]

હિજાબ કેસમાં ફેંસલો સંભળાવનાર જજને મારી નાંખવાનો ધમકી મળી, કહ્યું- અમે જાણીએ છીએ કે CJ મોર્નિંગ વોક કરવા ક્યાં જાય છે

હિજાબ વિવાદમાં ચુકાદો સંભળાવનારા જજોને ધમકીઓ મળી રહી છે. આમાં હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ઋતુરાજ અવસ્થી પણ સામેલ છે. કર્ણાટક હાઈકોર્ટના વકીલ ઉમાપતિને સોશિયલ મીડિયા પર એક વીડિયો મળ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે- અમને ખબર છે કે ચીફ જસ્ટિસ મોર્નિંગ વોક માટે ક્યાં જાય છે. વકીલે રજિસ્ટ્રારને પત્ર લખ્યો હતો અને આ અંગે માહિતી […]

જમીન અને ખેતી માટે નીતિ બનાવવી જરૂરી નહીં તો આપણી હાલત પણ દુબઇ-મસ્કત જેવી થઇ જશે, ઘઉં અને ભાત આયાત કરવા પડશે

2019-20ની ખેતીની જમીન અંગે કૃષિ વિભાગે થોડા દિવસ પહેલા અહેવાલ જાહેર કર્યો છે. જેમાં બિન ખેતી થયેલી જમીન 14,15,800 હેક્ટર જાહેર કરી છે. 5 વર્ષમાં 20 લાખ હેક્ટર ખેતરોનો નાશ થશે. ત્યારે ગુજરાતમાં અનાજની કટોકટી ઊભી થશે. હાલ 17 ટકા જમીન બિન ખેતી કરી નાંખીને તેના પર ઉદ્યોગો, મકાનો બનાવી દેવાયા છે. બીજી બાજુ જમીનની […]

લેડી સિંઘમ તરીકે ઓળખાતા વાઘોડિયાના TDOની 4 મહિનામાં જ બદલી

વાઘોડિયા તાલુકા વિકાસ અધિકારી ઠક્કર સામે સરપંચોએ વિરોધ કરતાં તેમની બદલી કરીને કાજલ આંબલિયાને મૂકવામાં આવ્યા હતા. લેડી સિંઘમ તરીકે ઓળખાતા મહિલા અધિકારીએ જરોદના દલિત સમાજની સ્મશાનની ભૂમિ પરનું ગેરકાયદે શોપિંગ સેન્ટર તોડી, વાઘોડિયાના મેઇન રોડના દબાણો પણ દૂર કર્યા હતા. આ ઉપરાંત ભાજપના જયસ્વાલ નામના કાર્યકરનું પણ દબાણ દૂર કરતાં તેણે જોઇ લેવાની ધમકી […]

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું: કાશ્મીરમાં જે થયું તેના માટે પાકિસ્તાન અને આતંકવાદ જવાબદાર

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે મહાત્મા ગાંધીને સૌથી મોટા હિન્દુ અને ધર્મનિરપેક્ષ વ્યક્તિ ગણાવ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં જે કંઈ થયું, તેના માટે પાકિસ્તાન અને આતંકવાદ જવાબદાર છે. જેણે તમામ હિન્દુઓ, કાશ્મીરી પંડિતો, કાશ્મીરી મુસ્લિમોને અસર કરી છે. ગુલામ નબી આઝાદે કહ્યું કે, રાજનીતિક પાર્ટી ધર્મ, જાતિ અને અન્ય બાબતોના આધારે 24 કલાક ભાગલા પાડવાનું કામ […]

અનેક સમસ્યા ઓનો એક ઉપાય! કરો માત્ર આ વસ્તુનું સેવન અને સ્વાસ્થ્ય સંબંધિત હજારો સમસ્યાઓ થશે ગાયબ, જાણો અને શેર કરો

રોજ સવારે ખાલી પેટ એલોવેરા જ્યૂસનું સેવન કરવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદાઓ મળે છે. જાણો કઈ રીતે એલોવેરા જ્યૂસ બનાવવો અને ક્યા તે ક્યા પ્રકારે ફાયદાકારક છે એલોવેરા જ્યૂસમાં ઘણા ઔષધીય ગુણ હોય છે. આ કેલ્શિયમ, પોટેશિયમ, ઝિંક, સોડિયમ, ઘણા વિટામિન અને મિનરલ્સથી ભરપૂર હોય છે. આ ઘણી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. […]

ટૂંકા રન-વેને કારણે PM મોદીએ ઉદઘાટન કર્યાનાં 5 વર્ષ પછી પણ વડોદરાના આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટ પરથી વિદેશની ફ્લાઇટ શરૂ ન થઈ શકી

વડોદરામાં આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યાનાં સવાપાંચ વર્ષ પછી પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ નથી થઇ. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ એરપોર્ટના લંબાઇ અને પહોંળામાં ટૂંકા રન-વેને કારણે અમેરિકા કે કેનેડા જતી 500 પેસેન્જરની ક્ષમતાવાળી મોટી ફ્લાઇટ લેન્ડ કે ટેકઓફ કરી શકે એમ નથી, જેથી વડોદરાવાસીઓ માટે આવી સીધી ફ્લાઇટનું ભાવિ અધ્ધરતાલ છે. સાંસદ […]

25 વર્ષીય સપાના ઉમેદવાર પૂજા શુક્લાએ કહ્યુ- BJPનો મેં પરસેવો છોડાવી દીધો હતો, પરંતુ મને EVMએ હરાવી દીધી

ઉત્તર પ્રદેશમાં ચૂંટણી થઈ ચૂકી છે અને પરિણામ પણ આવી ચૂક્યા છે. ભારતીય જનતા પાર્ટી (BJP) પૂર્ણ બહુમત હાંસલ કરીને સરકાર બનાવવા જઈ રહી છે. આ ચૂંટણીમાં રાજધાની લખનૌની ઉત્તર વિધાનસભા એક એવી સીટ હતી જ્યાં સમાજવાદી પાર્ટીએ ભાજપને જબરદસ્ત ટક્કર આપી અને શરૂઆતી રાઉન્ડથી લીડ બનાવી રાખી હતી પરંતુ અંતિમ રાઉન્ડમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર […]