ગુજરાતી સાહિત્ય જગતમાં આઘાત: અમદાવાદના નિવૃત્ત પ્રોફેસર યોગેન્દ્ર વ્યાસે કિડની અને તેમનાં પત્નીએ કેન્સરની બીમારીથી કંટાળી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી
અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતાં પ્રોફેસર અને તેમનાં પત્નીએ બીમારીથી કંટાળીને આત્મહત્યા કરી છે. પતિને કિડનીની બીમારી હતી, જ્યારે પત્નીને કેન્સરની બીમારી હતી. બન્નેએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. દરમિયાન તેમના નિવાસથી અંતિમયાત્રા નીકળી હતી. પોલીસને એક સુસાઈડ નોટ મળી છે, જેમાં ઉલ્લેખ કરાયો છે કે તેઓ યોગ અને પ્રાણાયામ કરતાં પણ બીમારીમાં કોઈ […]