સુરતમાં 2 વર્ષનું બાળક રમતા-રમતા સિક્કો ગળી ગયો, ગળાંમાં ફસાતા ઊલટીઓ થતાં હાલત કફોડી, બેભાન હાલતમાં લઈ માતા હોસ્પિટલ દોડી
સુરતના પાંડેસરામાં એક 2 વર્ષના રમતા બાળક અચાનક ઊલટીઓ શરૂ કરી બેભાન થઈ જતા 108માં સિવિલ ખસેડાયો હતો. તમામ પ્રકારના રિપોર્ટ બાદ એક્સ-રેમાં બાળકના ગળામાં ધાતુનો સિક્કો દેખાતા ડોક્ટરો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે બાળક ચલણી સિક્કા સાથે રમતું હતું. જોકે હાલ બાળકને ENT વિભાગમાં દાખલ કરી દેવાયું છે. લેટેસ્ટ […]