શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ છે? તો આ રીતે વધારો, તરત જ દેખાશે અસર, જાણો અને શેર કરો
હિમોગ્લોબિનની ઉણપ, એનિમિયા, આયર્નની ઉણપ, આ બધી જ સમસ્યા એટલે શરીરમાં લોહીમાં હિમોગ્લોબિનનો અભાવ. આપણા શરીરમાં બે પ્રકારના રક્તકણો હોય છે – સફેદ અને લાલ. શરીરને સ્વસ્થ રાખવા માટે બંને ખૂબ જરૂરી છે. જ્યારે શરીરમાં લાલ રક્તકણોની અછત હોય છે, ત્યારે લોહીનો અભાવ હોય છે. જેને એનિમિયા કહેવામાં આવે છે. એનિમિયાથી પીડિતા લોકોને થાક, ગભરાટ, […]