દાહોદમાં સગીરા પર 15 ઈસમો દ્વારા સામુહિક દુષ્કર્મ, વીડિયો અને ફોટા વાઈરલ કરી દેવાની ધાકધમકીઓ આપી હતી
દાહોદ શહેરમાં ૧૫ લઘુમતિ કોમના ઈસમોએ સગીરા ઉપર એક મહિનાના સમયગાળા દરમ્યાન સામુહિક દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ દાહોદ શહેર પોલીસ મથકે નોંધાઈ છે. આ ૧૫ ઈસમો ઉપરાંત ૨ મહિલાઓ પણ દુષ્કર્મના ગુનામાં આરોપીઓ સાથે સામેલ હોવાનું સામે આવ્યું છે. દાહોદ શહેરમાંજ રહેતાં ૧૭ ઈસમો સામે એક સગીરા ઉપર સામુહિક દુષ્કર્મ ગુજાર્યું હોવાની પોલીસમાં ફ્રિયાદ નોંધાવા […]