મોંઘવારીનો માર! પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNG અને PNGની કિંમતમાં પણ વધારો, જાણો કેટલા વધ્યા ભાવ

પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol Diesel price) બાદ સામાન્ય લોકોને આજે વધુ એક ઝટકો લાગ્યો છે. દિલ્હી સહિત અન્ય શહેરોમાં CNG અને PNGની કિંમતમાં વધારો થયો છે. દિલ્હીમાં આજે CNGની કિંમતમાં 2.28 રૂપિયાનો ભાવ વધારો થયો છે. બીજી તરફ દેશમાં આજે સતત ત્રીજા દિવસ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો છે. અમદાવાદની વાત કરીએ તો સીએનજીની કિંમત […]

ડુંગળીનો રસ શરીર માટે છે ખૂબ જ ફાયદાકારક, આવી રીતે ઉપયોગ કરવાથી નહીં થાય બીમારીઓ, જાણો અને શેર કરો

ડુંગળી ખોરાકનો સ્વાદ બમણો કરે છે. તેના વગર મોટાભાગની વાનગીઓ અધૂરી છે. સ્વાદની સાથે સ્વાસ્થ્યને પણ ડુંગળી ફાયદો કરાવે છે. ડુંગળીનો રસ આરોગ્ય માટે ખૂબ સારો છે. જેથી આપણે આપણા રોજિંદા આહારમાં ડુંગળીનો સમાવેશ કરવો જોઈએ. ડુંગળી પોષકતત્વોનો ભંડાર છે. તેમાં એન્ટીઓક્સિડન્ટ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, કોપર, ફોસ્ફરસ ભરપૂર પ્રમાણમાં હોય છે. ડુંગળીના રસનો ઉપયોગ ઘણી […]

ભાવનગરમાં ગુંડાગીરીએ ફરી માથું ઉંચક્યું: કુખ્યાત શખસે મહુવાના યુવા ઉદ્યોગપતિ પાસે 64 લાખ માંગ્યા, ધમકી આપી

ભાવનગરમાં ફરી ગુંડાગીરીએ માથું ઉંચક્યું હોય તેમ કુખ્યાત શૈલેષ ધાંધલ્યાએ ખુલ્લી દાદાગીરી કરી મહુવાના યુવા ઉદ્યોગપતિ અને તેના પિતાને ફોન તથા રૃબરૃ મળી તેમની પાસેથી રૃ.૬૪ લાખ બળજબરીપૂર્વક કઢાવી લેવાના ઈરાદે ધમકી આપ્યાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. મહુવા સહિત સમગ્ર ભાવનગર જિલ્લામાં ચકચાર મચાવતાં બનાવની વિગત એવી છે કે, મહુવા શહેરમાં આવેલી જવાહર સોસાયટીમા […]

50 હજારના પગારની નોકરી કરતા ઓફિસર પાસે છે 15 કરોડથી વધુની સંપત્તિ, 3 કરોડના બંગલામાં છોડ પણ 25 હજાર રૂપિયાનો છે

બંગલો, ફાર્મ હાઉસ, મલ્ટિમાં ફ્લેટ અને મૉલમાં દુકાનો એમ આ બધું મધ્યપ્રદેશમાં રૂપિયા 50 હજારની નોકરી કરતા ટીએન્ડસીપી ઓફિસર પાસે છે. આ તો માત્ર દેખીતી સંપત્તિ છે. ઈઓડબ્લ્યુની રેડ દરમિયાન ઈન્દોરમાં ટીએન્ડસીપી ઓફિસર વિજય દરયાનીના ઘરમાંથી રૂપિયા 19 લાખ રોકડા મળી આવ્યા છે. આ જોતાં જ રેડ કરવા માટે આવેલા અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. લેટેસ્ટ […]

અમદાવાદમાં પતિની ગેરહાજરીમાં સસરા પુત્રવધુ પર બગાડતા નજર, પતિના બારોબાર બીજા લગ્ન કરાવી વોટ્સએપથી વહુને જાણ કરી

અમદાવાદ શહેરમાં રહેતી એક પરિણીતાએ તેના સાસરિયાઓ (domestic violence) સામે ફરિયાદ નોંધાવતા હવે પોલીસે તપાસ શરૂ કરી છે. મહિલાના આક્ષેપ છે કે તેના સસરા પતિની ગેરહાજરીમાં બદ દાનત રાખતા હતા. મહિલાએ ઘર બદલી નાખ્યું તો પણ ત્યાં સસરા આવતા હતા. આટલું જ નહીં મહિલાના નણંદોઈ એ મહિલાના પતિને મિત્રની મદદ કરવાના બહાને ઇન્દોર (indore) લઈ […]

સુરતમાં કાળજુ કંપાવતી ઘટનાનો વિચલીત કરતો વિડીયો આવ્યો સામે: બે વર્ષનું બાળક રમતાં રમતાં આઠમા માથેળી પટકાતા મોત

નાના બાળકો જેમના ઘરમાં છે તેવા માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સુરતમાં સામે આવ્યો છે, સુરત (Surat)ના કતારગામ (Katargham) વિસ્તારમાં ઘરની બહાર રમતા બે વર્ષનું બાળક ગેલરીમાં લગાવેલી ગ્રીલમાંથી બહાર નીકળી અચાનક આઠમા માળેથી નીચે પટકાતા મોત થયાની ઘટના સામે આવી છે કે. આ સમગ્ર ઘટનાનો સીસીટીવી (CCTV Video) સામે આવતા પોલીસે આ મામલે ગુનો […]

રાજકોટ મનપાએ બે વર્ષમાં 24.42 કરોડ રૂપિયા રોડ રિપેરિંગ માટે ખર્ચયા, આટલી રકમમાં તો 5 વર્ષની ગેરંટી સાથેનો 67 કિલોમીટરનો રોડ બની જાય

રાજકોટ શહેરમાં વરસાદ બાદ ઠેરઠેર રસ્તા તૂટી ગયા છે અને ખાડાઓને કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. રસ્તા રિપેર થશે તેવી મોટા ઉપાડે જાહેરાત થઈ હતી જોકે તેમાં પણ ગુણવત્તાયુક્ત કામ નથી થયું જેથી ખાડા અને ગારાને કારણે રોડની હાલત બદતર થઈ ગઇ છે. મનપામાં બે વર્ષમાં રસ્તા રિપેર કરવાના 24.42 કરોડ રૂપિયાના બિલ બન્યા […]

દેશને ટોલ મુક્ત કરવા માટે આવો છે સરકારનો પ્લાન, હાઇવે પર જેટલી તમારી કાર ચાલશે એટલો જ ટોલટેક્સ લાગશે

આગાણી એક વર્ષમાં દેશના તમામ સ્થળો પરથી ટોલ પ્લાઝા હટાવી લેવામાં આવશે. સરકાર આ દીશામાં વિચારણા અને પ્લાનિંગ કરી રહી છે. એનો અર્થ એ નથી કે દેશ ટોલ મુક્ત થઇ જશે. ટોલ લેવામાં આવશે પરંતુ એટલો જ જેટલા કિલોમીટરની મુસાફરી તમે કરી હશે. તેનો સીધો અર્થ એ થયો કે જેટલી તમારી કાર કે વાહન ચાલશે […]

ભાજપના આંતરિક સરવેમાં ચોંકાવનારી વિગતો આવી સામે: AAPને ગાંધીનગરમાં આટલી સીટ મળવાનું અનુમાન

ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ પગપેસારો કર્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને સુરત મહાનગરપાલિકામાં 27 બેઠકો મળી હતી. ત્યારબાદ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં અલગ-અલગ શહેરો ગામડાઓમાં પ્રચારની શરૂઆત કરી હતી. જન સંવેદના મુલાકાત થકી આમ આદમી પાર્ટી લોકોના ઘર સુધી પહોંચી રહી છે. તો બીજી તરફ રાજકીય અને સામાજિક આગેવાનોએ પણ આમ આદમી પાર્ટીની […]

વરિયાળીની ચાના છે અદભુત ફાયદા; રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે અન્ય ઘણી બીમારીઓને પણ રાખે છે દૂર, જાણો અને શેર કરો

સામાન્ય રીતે લોકોના દિવસની શરૂઆત એક કપ ગરમ ચાથી થાય છે. એવામાં જો ચાની સાથે સ્વાસ્થ્ય પણ મળતું હોય તો મજા જ આવી જાય. એમ તો ગ્રીન ટી, હર્બલ ટીનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ જો તમે વરિયાળીની ચાના હજુ સુધી નથી ચાખી તો તેને પણ પોતાની પસંદગીની ચામાં સામેલ કરી લો, કારણ કે વરિયાળીના […]