સુરતમાં પરિણીતાએ સંતાન પ્રાપ્તિ માટે વટાવી હદ! આડા સંબંધો અને ગુનાહિત કૃત્યનો ચોંકવાનારો કિસ્સો આવ્યો સામે, પ્રેમી સાથે મળી કર્યુ ન કરવાનું કામ
સુરતમાં સંતાન પ્રાપ્તી, આડા સંબંધો (Extra Marital affair crime case of Surat) અને ગુનાહિત કૃત્યનો ચોંકવાનારો કિસ્સો સામે આવ્યો છે. સંતાન પ્રાપ્તિ માટે અને આડા સંબંધોને પામવા એક મહિલાએ પ્રેમી સાથે મળીને એક જોરદાર કારસો રચ્યો હતો. આ પ્લાનમાં અડધી સફળતા મળી છતાં અંતે પોલીસની એન્ટ્રી પડી અને આ મહિલા અને યુવકનો પ્લાન નિષ્ફળ ગયો. […]