અમદાવાદમાં યુવકને પાડોશી ભાભી સાથે થયું ‘ILU-ILU’, કર્યો મોબાઈલ ગીફ્ટ, પતિને જાણ થતા જ જોવા જેવી થઈ

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતા એક યુવકને પ્રેમ કરવો ભારે પડ્યો હોવાની ઘટના સામે આવી છે. એક યુવક ને થોડા મહિનાઓ પહેલા સોસાયટીમાં રહેતી એક પરિણીતા સાથે પ્રેમ સબંધ બંધાયો હતો. આ દરમિયાન યુવકે ફોન તેને આપ્યો હતો. જે વાતની જાણ પરિણીતાના પતિને થતા તે આ યુવકને મોબાઈલ ફોન બાબતે પૂછવા ગયો હતો. સાથે કેટલાક […]

પીપલોદ ગામનો તલાટી લાંચ લેતાં ACBના હાથે પકડાયો; મકાન વેરાની પાવતી આપવા 500 રૂપિયાની માગણી કરી હતી

દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામે તલાટી ગ્રામ પંચાયત કચેરીમાં જ 305 રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ જતાં લાંચિયા કર્મચારીઓમાં ફફટાડ ફેલાઇ ગયો હતો. મકાન વેરાની પાવતી આપવા માટે 500 રૂપિયાની માગણી કર્યા બાદ તેણે લાંચના રૂપિયા સ્વીકારતા છટકામાં આવ્યો હતો. પીપલોદ ગામમાં રાજેન્દ્રસિંહ વિઠ્ઠલભાઇ પટેલ તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા હતાં. એક અરજદારે તેના […]

સુરતમાં તૂટેલા ડામર રોડના રિપેરિંગમાં 3 મહિનામાં 300 કરોડ ખર્ચાશે આટલામાં તો 25 વર્ષ ટકે તેવા 200 કિમીના RCC રોડ બની શકે

ડામર રોડના મેઇન્ટેનન્સ પાછળ 10 વર્ષમાં 500 કરોડ ખર્ચ્યા છતાં 3812 કિમી પૈકી દર વર્ષે 60 કિમીના રોડ તૂટી જાય છે, ખર્ચ-ભારણ ઘટાડવા સીસી રોડના ક્રાઇટેરિયા બનાવ્યા પણ અમલ શૂન્ય, ડામર રોડના વારંવારના ખર્ચાઓથી ‘ઘડામણ’ મોંઘી જ્યારે લાંબા ગાળે કોંક્રિટના રોડ સસ્તા સાબિત થયા અધધ ખર્ચ કરવા છતાં આગામી ચોમાસામાં પણ આ જ હાલત હશે […]

સુરતની 12 વર્ષની દીકરીએ દેશી પિસ્તોલથી સ્ટેટ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ હાંસલ કરી સુરતનું ગૌરવ વધાર્યું

સુરતની એક 12 વર્ષની દીકરીએ 24 મહિનાની પ્રેક્ટિસમાં દેશી પિસ્તોલથી શૂટિંગમાં કોમ્પિટિશનમાં ગોલ્ડ મેડલ હાંસલ કરી સુરતનું ગૌરવ વધાર્યું છે. તા. 20 થી 25 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ ખાનપુરમાં આવેલી અમદાવાદ રાઇફલ ક્લબમાં ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતું. યૂથ વિમેન્સ ઇન્ડિવિઝ્યુઅલમાં સુરતની રિતિકા નીતિન કહારે (બાંગાવાલા) ગોલ્ડ મેડલ મેળવતા પરિવારે ગૌરવની લાગણી અનુભવી […]

રાજકોટની કરૂણાંતિકા: માતાની નજર સામે જ બે સગા ભાઈ-બહેનના ચેક ડેમમાં ડૂબી જવાથી મોત

રાજકોટ જીલ્લાના હડાળા ગામે (Hadala village) બે જુડવા બહેનના ચેકડેમમાં ડૂબી જવાના કારણે માતાની નજર સમક્ષ જ મૃત્યુ નીપજયાં હોવાનો બનાવ સામે આવ્યો હતો. ત્યારે રાજકોટ (Rajkot) જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સતત બીજા દિવસે પાણીમાં ડૂબી જવાના કારણે બે સગા ભાઈ બહેનના મૃત્યુ (Brother Sister Death) નિપજયા હોવાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલે શ્રમિક પરિવાર […]

ગુજરાતની દીકરીએ વિદેશમાં વગાડ્યો ડંકો: મૂળ નડિયાદના વીણા ગામની માહી પટેલે અમેરિકન આર્મીમાં મેળવ્યું સ્થાન

દેશની દીકરીઓ આજે દેશમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ પોતાની પ્રતિભાનો પરચો બતાવી રહી છે. મૂળ નડિયાદના વીણા ગામની 22 વર્ષીય દીકરીએ અમેરિકાની આર્મીમાં સ્થાન મેળવ્યું છે, જે ગુજરાત માટે જ નહીં, પણ સમગ્ર દેશ માટે ગૌરવની વાત છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો વીણા ગામના […]

અમારી પાર્ટીએ વર્ષો જૂના પક્ષોને હંફાવ્યા, ખુદ મુખ્યમંત્રીને રોડ શૉ કરવો પડ્યો, એજ ‘આપ’ની જીત: ઇટાલિયા

ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાઈ ગયો છે. કોર્પોરેશનની કુલ 44 બેઠકોમાંથી 41 ઉપર ભાજપે કબ્જો જમાવ્યો છે, જ્યારે કોંગ્રેસના ખાતામાં માત્ર 2 બેઠકો આવી છે. આ સિવાય પ્રચાર વખતે ખૂબ ગાજેલી આમ આદમી પાર્ટીને માત્ર એક બેઠક મેળવીને સંતોષ માનવો પડ્યો છે. ગાંધીનગર મનપા ચૂંટણીના પરિણામો બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ […]

રામાયણમાં ‘રાવણ’નું પાત્ર ભજવનારા દિગ્ગજ અભિનેતા અરવિંદ ત્રિવેદીનું 82 વર્ષની વયે અવસાન

રામાનંદ સાગરની રામાયણ સિરિયલમાં રાવણનું ફેમસ પાત્ર ભજવનારા કલાકાર અરવિંદ ત્રિવેદીનું દુખદ નિધન થયું છે. અરવિંદ ત્રિવેદીએ આ ઉપરાંત ઘણા નાટક સહિત હિન્દી-ગુજરાતી ફિલ્મો સહિત સિરિયલ્સમાં અભિનય કર્યો છે. મૂળ વતન છે ઈડરનું કુકડિયા ગામ મૂળ ઈડરના કુકડિયા ગામના વતની અને પૂર્વ સાંસદ અરવિંદ ત્રિવેદીનો જન્મ મધ્યપ્રદેશનાં ઉજ્જૈનમાં એક ગુજરાતી પરિવારમાં થયો હતો. પરંતુ તેની […]

ચોમાસામાં આવતું આ મોસમી ફળ હાડકાંને કરે છે મજબૂત, બ્લડ શુગરને પણ કરે છે નિયંત્રિત, તેના જબરદસ્ત ફાયદાઓ જાણો અને શેર કરો

ચોમાસામાં આવતું મોસમી ફળ આલુ એક એવું ફળ છે કે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે. સ્વાદમાં ખાટું-મીઠું લાગતું જાંબલી-લાલ અથવા લીલા-પીળા રંગમાં મળતું આ ફ્રૂટ ઓછી કેલરીવાળું હોય છે જેમાં ફાઇબર, વિટામિન્સ (A, K અને C), કોપર, મેંગેનીઝ, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ જેવા પોષકતત્વો ભરપૂર માત્રામાં હોય છે. જે વિવિધ સ્વાસ્થ્ય લાભો પૂરા પાડે […]

10 વર્ષમાં પ્રથમ વખત ગાંધીનગરમાં BJPને સ્પષ્ટ બહુમતી: ભાજપે 44માંથી 41 બેઠક જીતી, આપનું સુરસુરિયું, કમલમમાં દિવાળી

ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપે 10 વર્ષમાં પહેલીવાર બહુમતી હાંસલ કરી છે. મનપાના 11 વોર્ડની 44 બેઠકમાંથી ભાજપે 41 બેઠક પર વિજય હાંસલ કર્યો છે, જ્યારે કોંગ્રેસને બે અને આપના ફાળે એક બેઠક આવી છે. ગાંધીનગરની ચૂંટણી ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માટે એક પરીક્ષા સમાન માનવામાં આવતી હતી અને તેઓ એમાં પાસ […]