વડોદરા હાઈ પ્રોફાઈલ દુષ્કર્મ કેસમાં મુખ્ય આરોપી અશોક જૈનની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી, મોટા રહસ્યો ખૂલશે!

વડોદરાના હાઈપ્રોફાઈલ દુષ્કર્મ કેસમાં એક મહત્ત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. આખરે વડોદરા હાઈપ્રોફાઈલ દુષ્કર્મ કેસમાં મુખ્ય આરોપી એવા અશોક જૈનની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. અશોક જૈન પાલીતાણાથી ઝડપાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. 19 દિવસથી નાસતો ફરતો આરોપી અશોક જૈન આખરે પોલીસના હાથમાં આવી જતાં હવે આ કેસમાં મોટા રહસ્યો ખૂલે તેવી સંભાવના જોવામાં […]

રોજ આ વસ્તુનું જ્યૂસ પી લેશો તો શરીરની 10 તકલીફોનો થશે ખાતમો અને જીવનભર રહેશો સ્વસ્થ, જાણો અને શેર કરો

રોજિંદા જીવનમાં કેટલીક હેલ્ધી વસ્તુઓનું સેવન કરીને રોગો અને ઈન્ફેક્શન સામે રક્ષણ મેળવી શકાય છે. જેથી કેટલીક હેલ્ધી વસ્તુઓ ખાવી જરૂરી છે. એવી જ એક બેસ્ટ અને ગુણકારી વસ્તુ છે પાલક. પાલકના એટલા બધાં ફાયદા છે કે, તમે જાણતા નહીં હોવ. પાલકને કોઈને કોઈ રીતે ડાયટમાં અવશ્ય સામેલ કરવું જોઈએ. તે શરીરમાં રહેલાં હાનિકારક તત્વો […]

નવરાત્રિના નવ દિવસ શા માટે પ્રગટાવવામાં આવે છે અખંડ જ્યોત? શું છે માન્યતા? કેવા છે નિયમ? જાણો અને શેર કરો

નવરાત્રિ (Navaratri 2021) પાવન પર્વ શરૂ થઈ ગયો છે. આ નવ દિવસો એટલે માં દુર્ગાની ભક્તિમાં રંગાઇ જવાના દિવસો. નવરાત્રિના દિવસો દરમિયાન માં દુર્ગાના આશીર્વાદ મેળવવા માટે અખંડ જ્યોતિ(Akhand Jyoti) પ્રજ્વલિત કરવાની એક ખાસ પ્રથા છે. નવરાત્રિ શરૂ થવાના પહેલા દિવસે કળશ સ્થાપિત કરાયા બાદ અખંડ જ્યોતિ પ્રગટાવવામાં આવે છે અને મનમાં માં દુર્ગા પ્રત્યે […]

સુરતમાં ધોળે દિવસે હત્યા કરનાર આરોપીને 11 મહિના પછી પોલીસે ગોવાથી ઝડપી પાડયો, આવી રીતે આવ્યો પકડમાં

સુરતના (Surat)ડિંડોલી વિસ્તારમાં તળાવ પાસે સંતોષી નગર નજીક 11 માસ અગાઉ ધોળે દિવસે યુવાનની તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા (Murder)કરી ફરાર મુખ્ય સૂત્રધાર વિકાસ શ્રીવાસ્તવને ડિંડોલી પોલીસે (Dindoli Police)ગોવાથી ઝડપી પાડયો છે. હત્યા (Murder In Surat)કરી ફરાર થઈ આરોપી ગોવા પહોંચી ગયો હતો. ત્યાં હાઈડ્રોલિક ક્રેનના ડ્રાઈવર તરીકે નોકરી કરતાં વિકાસે પોલીસથી બચવા માતા-પિતાને વતન […]

સુરતમાં શ્રમજીવી પરિવારની દીકરી બની નરાધમની હવસનો શિકાર: 6 સંતાનોના પિતાએ દુષ્કર્મ આચરી સગીરાને ગર્ભવતી બનાવી

સુરત શહેરમાં ફરી એકવખત શર્મશાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં 6 બાળકોના પિતાએ 15 વર્ષય કિશોરી સાથે દુષ્કર્મ આચરીને તેને ગર્ભવતી બનાવી હતી. આ મામલે ભોગ બનનાર કિશોરીના પિતાએ ફરિયાદ નોંધાવતા કાપોદ્રા પોલીસે ગુનો નોંધી આરોપીની કરી ધરપકડ કરી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના કપોદ્રા વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની 15 વર્ષીય દીકરી […]

કોલેજ સંચાલકોની ઘોર બેદરકારી: સુરતની SD જૈન કોલેજના ટ્રેકિંગ માટે ગયેલા 43 વિદ્યાર્થી જંગલમાં ગુમ, વનવિભાગ અને પોલીસની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયું

રાજ્યનાં છેવાડે અને સુરત નજીક આવેલું ઉમરપાડાનું ગાઢ જંગલમાં ફોરવીલ કાર પણ જઇ શકતી ન હોય, મોબાઇલ ફોનના ટાવરના સિગ્નલ પણ પકડાતા ના હોય, કોઇ સ્થાનિક ગાઇડ પણ સાથે ન હોય તેમજ સાંજ પછીનું અંધારૂ ઝડપભેર આગળ વધતું હોય તેવા સંજોગોમાં કોલેજના 43 નવયુવાન વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ આવા ગાઢ જંગલમાં ભુલા પડી જાય તો શું […]

અમદાવાદની શરમજનક ઘટના! 3 દીકરા અને 2 દીકરીઓ હોવા છતાં વૃદ્ધા બેઘર બન્યા, કોઈ રાખવા તૈયાર નથી

અમદાવાદ શહેરમાંથી સામે આવ્યો સંબંધોને શર્મસાર કરતો એક કિસ્સો. 3 દીકરા અને 2 દીકરીઓ હોવા છતાં માતાને રાખવા કોઈ તૈયાર નથી. અભયમની ટીમે દીકરાઓને સમજાવીને 3-3 મહિના રાખવાનુ કહ્યું. હાઈલાઈટ ટેક્સ્ટ આજકાલ ઘણાં એવા કિસ્સા સામે આવતા હોય છે જે સંબંધોને શર્મસાર કરતા હોય છે. અમદાવાદ શહેરથી પણ એવો જ એક કિસ્સો સામે આવ્યો છે, […]

રાજકોટમાં વિદ્યાર્થિનીની છેડતી કરનાર સ્કૂલ-સંચાલક પત્નીની શિક્ષિકા અને છાત્રા સાથે કરેલી વાતચીતની ઓડિયો-ક્લિપ વાઇરલ, કહ્યું ‘હું ઇન્દ્રની અપ્સરા, મારો ધણી તારી સામે થૂંકે પણ નહીં’

લોધિકાના નવી મેંગણીની જ્ઞાનજ્યોત સ્કૂલની બે વિદ્યાર્થિનીને પાછળથી જકડી સ્કૂલ-સંચાલક દિનેશ જોશીએ છેડતી કરી હતી. આ કેસમાં વગદાર સંચાલક સતત ચોથા દિવસે પોલીસ પકડથી દૂર છે. તેની પત્ની સીમા જોશી જિલ્લા ભાજપનાં મહિલા અગ્રણી છે. હવે પતિને બચાવવા માટે સીમા જોશી પીડિત વિદ્યાર્થિની અને શિક્ષિકાને ફોન પર બેક્ષમ ધમકી આપતી ઓડિયો-ક્લિપ વાઇરલ થઈ છે, જેમાં […]

UGVCL સબસ્ટેશનથી વીજ પૂરવઠો બંધ કરાયો ગામડાઓમાં વીજકાપ, રાત્રિ દરમિયાન અંધારપટ્ટથી સ્થાનિકો પરેશાન

ઉત્તર ગુજરાતના ગામડાઓમાં કોલસાની અછતના કારણે વીજ કાપ મૂકવાની ચર્ચા વચ્ચે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની આસપાસના ગામડાઓમાં વીજકાપ મૂકાતા સ્થાનિકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ઉત્તર ગુજરાત વીજ કંપની પ્રાઈવેટ લિમિટેડ (UGVCL) દ્વારા સબસ્ટેશનથી વીજ પૂરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. રાત્રિ દરમિયાન વીજકાપ ઝીંકાતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો […]

રોજ આ વસ્તુનું સેવન કરશો તો લોહી શુદ્ધ થશે, પેટના રોગો મટશે અને નબળાઈ દૂર થઈ જશે, જાણો અને શેર કરો

આયુર્વેદમાં ઘણી એવી વસ્તુઓનું વર્ણન કરવામાં આવ્યું છે જે આપણાં સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભકારી હોય છે. એવી જ એક વસ્તુ છે ગોળ. ગોળમાં ભરપૂર માત્રામાં વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. જાણો તેના બેસ્ટ ઉપાય અને લાભ. ગોળમાં ઝિંક, સેલેનિયમ, પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, ફાયબર, આયર્ન જેવા ન્યૂટ્રિઅન્ટ્સ પણ મળી રહે છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ્સ પણ રહેલાં […]