લિવર ટ્રાન્સપ્લાન્ટ બાદ ગોવિંદ ધોળકિયાની દરિયાદિલી: કિરણ હોસ્પિટલને 1 કરોડ દાનમાં આપ્યા અને 1500 કર્મચારીઓને 2000ની બક્ષિશ આપી

છેલ્લા ત્રણેક વર્ષથી સુરત શહેરના અગ્રણી હીરાઉદ્યોગપતિ અને એસઆરકે ગ્રુપના ફાઉન્ડર ગોવિંદ ધોળકિયાને લિવરની બીમારીની સારવાર ચાલી રહી હતી. જો કે, તાજેતરમાં જ તેમને ઓર્ગન ડોનેટ મળી જતા કિરણ હોસ્પિટલમાં તાત્કાલિક ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. 2જીએ દાખલ થયા બાદ 12મીને સોમવારે તેમને ડિસ્ચાર્જ કરાયા હતા. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક […]

અહીં સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં ભાજપના ઉમેદવારને મળ્યો માત્ર 1 મત, ઘરમાં જ છે 5 સભ્યો! લોકો મઝા લઇ રહ્યા છે

દુનિયાની સૌથી મોટી પાર્ટી હોવાનો દાવો કરનારી ભારતીય જનતા પાર્ટીના એક ઉમેદવારને માત્ર 1 જ મત મળ્યો. મઝાની વાત એ છે કે તેમના ઘરમાં 5 સભ્યો છે પરંતુ કદાચ તેમણે પણ મત નહીં આપ્યો હોય. આ વાત સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઇ રહી છે અને લોકો મઝા લઇ રહ્યા છે, કદાચ ત્યાંના પેજ પ્રમુખને હવે […]

સુરતના કડોદરામાં યુવતી તાબે ના થતાં ટપોરીએ યુવતીની માતાને ખુલ્લી તલવાર બતાવી, દીકરીની છેડતી કરી એસિડ ફેંકવાની ધમકી આપી

સુરતના કડોદરા વિસ્તારમાં અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ડરના હોય તેમ લાગી રહ્યું છે. જેમાં યુવતી તાબે ના થતાં એક યુવકે ખુલ્લી તલવાર સાથે જાહેરમાં હોબાળો મચાવ્યો હતો. આટલું જ નહીં, યુવતીને એસિડ એટેકની ધમકી પણ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરા વિસ્તારમાં આવેલા પ્રિયંકા ગ્રીન […]

સુરેન્દ્રનગરના વિઠ્ઠલગઢ ગામે નવરાત્રી બની લોહિયાળ: ચાલુ ગરબામાં સામાન્ય બોલાચાલી બાદ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકની હત્યા

રાજ્યમાં નવરાત્રીની ઉજવણી ચાલી રહી છે. સુરેન્દ્રનગરના લખતરના વિઠ્ઠલગઢમાં નવરાત્રી દરમિયાન ખૂની ખેલ ખેલાયો હતો. નવરાત્રીમાં જ ખૂની ખેલી ખેલાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. અહીં રહેતા એક 22 વર્ષીય યુવકની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. ગરબા દરમિયાન હત્યા કરીને આરોપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ મામલે […]

રાજકોટમાં મોંઘવારીનો અનોખો વિરોધ, તેલના ડબ્બા અને ગેસના બાટલા સાથે ગરબા લઈને કોંગ્રેસ મહિલા મોરચાએ વિરોધ નોંધાવ્યો

કોરોના મહામારીના કારણે એક તરફ જ્યાં લોકોના કામ-ધંધા ધીમે-ધીમે પાટા પર ચડી રહ્યાં છે, ત્યાં બીજી તરફ મોંઘવારી પણ માથું ઊંચકી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો છે. એક તરફ મોંઘવારીના કારણે સામાન્ય નાગરિક પરેશાન છે, ત્યાં બીજી તરફ વિપક્ષ કોંગ્રેસ દ્વારા મોંઘવારીના મુદ્દે સરકારને સતત ઘેરવામાં આવી રહી છે. […]

ખાલી દૂધ પીવાથી નહીં ચાલે! હાડકાં મજબૂત બનાવવા હોય તો ખોરાકમાં કરો આ વસ્તુઓનો ઉમેરો, જાણો અને શેર કરો

ત્વચા શરીરનું બાહ્ય રક્ષણ કરે છે અને હાડકાં શરીરની આંતરિક રીતે રક્ષા કરે છે. ઈજા અને ઓસ્ટિયોપોરોસિસના જોખમને રોકવા માટે નાની ઉંમરથી જ હાડકાંની દેખરેખ રાખવી જરૂરી છે. કેલ્શિયમ (Calcium) એક એવું ખનીજ છે, જે હાડકાંઓની ડેન્સિટી (bone density) અને હાડકાંઓને મજબૂત (strengthening the bone) કરવામાં મદદ કરે છે. આ કારણોસર ઘરના વડીલ હંમેશા બાળપણથી […]

અમદાવાદના ઘાટલોડિયામાં શિક્ષિકાનું એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ અપહરણ કર્યું અને ઓફિસમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું

અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં 40 વર્ષીય પરણિતાને ઘર પાસેથી અપહરણ કરી એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાય છે. આ બનાવમાં પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો ફેસબૂકથી બંને મિત્રો બન્યા હતા શહેરના ઘાટલોડીયા […]

સુરતમાં પોલીસની દાદાગીરી: યુનિવર્સિટીમાં માસ્ક વગર ગરબે રમતા વિદ્યાર્થીઓને ઘસડી-ઘસડીને માર્યા; 7 વિદ્યાર્થીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રિમાં માત્ર યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટના અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે જ આયોજન હતું. ઉમરા પોલીસે વિદ્યાર્થીઓને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે કહ્યું હતું. વિદ્યાર્થીઓએ સામે પોલીસને પૂછ્યું કે તમે કોની મંજૂરીથી કોલેજ કેમ્પસમાં આવ્યા છો. ત્યારે એ બાબતને લઈને પોલીસ અને વિદ્યાર્થીઓ […]

બાળક ત્યજી દેવાના અને મહેંદી પેથાણીની હત્યા કેસમાં સચિન 14 ઓક્ટોબર સુધી રિમાન્ડ પર, ગાંધીનગર કોર્ટમાં સચિન રડી પડ્યો

ગુજરાતભરમાં બે દિવસથી ચર્ચામાં રહેલા શિવાંશને તરછોડવાના કેસના આરોપી સચિન દીક્ષિતને ગાંધીનગર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં પોલીસે આ કેસમાં વધુ તપાસ માટે સચિનાના 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. કોર્ટે 14 ઓક્ટોબર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. કોર્ટની કાર્યવાહી દરમિયાન સચિન પોતે કરેલી કરતૂતને લઇને રડી પડ્યો હતો. ગુરુવાર રાત્રે ગાંધીનગરના પેથાપુરની સ્વામિનારાયણ […]

ઘર અને બહાર પ્રેમ ઝંખતી મહેંદીની માતા મૃત્યુ પામતાં પિતાએ બીજા લગ્ન કર્યા, મહેંદી પેથાણીનો પહેલો પતિ અમદાવાદમાં રહેતો હતો પછી પતિથી છૂટી પડી, બીજા પતિ-પ્રેમીએ ગળું દબાવ્યું

ગાંધીનગરના પેથાપુર સ્વામિનારાયણ ગૌશાળા પાસે ત્યજી દેવાયેલા શિવાંશના પિતા સચિન દીક્ષિતને રાજસ્થાનના કોટા શહેર ખાતેથી ઝડપી લેવાયા બાદ તેણે શિવાંશની માતા મહેંદી ઉર્ફે હિનાની ગળું દબાવી હત્યા કરી નાખી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ત્યાર બાદ પોલીસ આરોપી સચિનને લઇને વડોદરાના ખોડિયારનગર ખાતે આવેલા દર્શનમ ઓએસિસ ફ્લેટ ખાતે પહોંચી હતી, જ્યાં બેગમાં પેક કરેલી મહેંદીની લાશ […]