આ 5 વસ્તુઓ હમેશાં તમારા ઘરમાં રાખશો તો ગમે તે સીઝન હશે તમારી 5 તકલીફો તરત દૂર કરી દેશે, જાણો અને શેર કરો

સીઝન બદલાતા સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર થવા લાગ છે. જો તમને પણ ડબલ ઋતુમાં કેટલીક સમસ્યાઓ થાય છે તો આ 5 ઉપાય નોંધી લો. બદલાતી સીઝનમાં ઘણાં પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે. જેમ કે પાચન નબળું થઈ જવું, ખાવામાં અરૂચિ, સાંધાઓમાં દુખાવો થવો, શરદી, કફ, ગળામાં દુખાવો, સ્કિન અને હેર પ્રોબ્લેમની સમસ્યા વધી જાય […]

અમદાવાદમાં મહિલાને પાડોશી યુવક સાથે પ્રેમ થતા પતિને છોડ્યો, પ્રેમીએ ગર્ભવતી બનાવી તરછોડી દેતા પસ્તાવાનો વારો આવ્યો

કહેવાય છે કે, પ્રેમ આંધળો હોય છે, પ્રેમમાં પાગલ વ્યક્તિ કોઈપણ હદ સુધી પહોંચી શકે છે અને પછી પસ્તાવાનો વારો આવે છે. આવો જ એક કિસ્સો શહેરના નારોલ વિસ્તારમાં જોવા મળ્યો છે. બે સંતાનોની માતાને (married woman)પાડોશી યુવક સાથે પ્રેમ થઇ ગયો. જોકે, આ યુવકે તેની સાથે લગ્ન કરી તેના પતિ કરતા પણ સારી રીતે […]

બાલાસિનોરની હોસ્પિટલમાં ડોક્ટરોએ પથરીની જગ્યાએ દર્દીની કિડની જ કાઢી નાખી, ગ્રાહક કોર્ટનો 11 લાખનું વળતર ચૂકવવા હોસ્પિટલને આદેશ

ગુજરાત કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિએડ્રેસલ કમિશને પથરીની જગ્યાએ કિડની કાઢી નાખનારી બાલાસિનોરની KMG જનરલ હોસ્પિટલને દર્દીના સંબંધીને 11.23 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા આદેશ કર્યો છે. ખેડા જિલ્લાના આ દર્દીને પથરીના ઓપરેશન માટે હોસ્પિટલમાં એડમિટ કરાયો હતો, જ્યાં ડોક્ટરે તેની ડાબી કિડની જ કાઢી નાખી. આ બાદ દર્દીની સ્થિતિ વધુ ખરાબ થઈ અને ચાર મહિનામાં જ તેનું […]

રાજકોટમાં ટ્રાફિક મેમો ભરવા આધેડે કિડની વેંચવા મંજૂરી માગી, રડતાં રડતાં કહ્યું- હવે મને હેરાન કરશે તો હું આત્મવિલોપન કરીશ

રાજકોટ શહેર પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન કે નિયંત્રણ રાખવાના નામે સીસીટીવી કેમેરાનો મહત્તમ ઉપયોગ ટ્રાફિક દંડ મેમો ફટકારવામાં કરે છે. અનેક વાહનચાલકો આવા નિયમોથી હેરાન-પરેશાન છે. વકીલોએ પણ આ મેમો સામે ઝુંબેશ છેડી હતી. ત્યારે મેમોથી કંટાળેલા એક ગાંધીગ્રામ વિસ્તારના વાહનચાલક પરેશભાઇ રાઠોડે તો મારી પાસે ટ્રાફિક મેમોની દંડની રકમ ભરવાના પૈસા નથી, મને કિડની […]

ગાંધીનગરમાં રેશન કાર્ડનો લાભ લેનારા ‘શ્રીમંત ગરીબો’ પર તંત્રની તવાઈ, RTO પાસેથી મોંઘી ગાડીઓના માલિકોની યાદી મંગાવાઈ

ગુજરાતમાં અનેક લોકો શ્રીમંત હોવા છતાં રેશનકાર્ડ ધરાવતા હોઈ તેના લાભ લેતા હોવાના કિસ્સાઓ અનેક વખત સામે આવી ચૂક્યાં છે. આવા ‘શ્રીમંત ગરીબો’ને શોધી કાઢવા માટે ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્રનો નવતર પ્રયોગ હાથ ધર્યો છે. આ માટે વહીવટી તંત્ર દ્વારા RTO પાસેથી વાહન માલિકોની યાદી મંગાવવામાં આવી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા […]

હવે આ તારીખથી ટીવી જોવું પણ મોંઘું પડશે, 50 ટકા ખર્ચ વધશે, જાણો વધુ વિગતે

જો તમે પણ ટીવી જોવાના શોખિન છો તો તમારા માટે જાણવું જરૂરી છે કે 1 ડિસેમ્બરથી ટીવી ચેનલ્સના બિલ વધી જશે. 1 સપ્ટેમ્બરથી ટીવી ચેનલ્સના ભાવ વધવાના છે. દેશના મોટા બ્રોડકાસ્ટિંગ નેટવર્ક્સ ઝી, સ્ટાર, સોની અને વોયકોમ 18ને અમુક ચેનલ્સ પોતાના બુકેથી બહાર કરી દેવામાં આવ્યા છે. જેના કારણે ટીવી દર્શકોને 50% સુધી વધારે ખર્ચ […]

આરોગ્ય અધિકારીની તપાસમાં ઘટસ્ફોટ: અમદાવાદમાં લોકો રસી લેતા ન હતા, AMCએ રસી સાથે તેલ મફત આપતાં લાઇનો લગાવી, તેલના સાટામાં લોકો દારૂ ખરીદી પી ગયા!

રાયુપર- ખાડિયા નજીક આવેલા એક વિસ્તારમાં સ્થાનિકોને કોરોનાની વેક્સિન મળી રહે તે માટે કોર્પોરેશન દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવ્યા, પરંતુ કોઈ રસી લઈ રહ્યું ન હતું. આખરે 10 દિવસ પહેલા મ્યુનિ.એ લોકોને પ્રોત્સાહન આપવા માટે રસીની સાથે એક લિટર તેલ આપવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ આ વિસ્તારમાં વેક્સિનેશન સેન્ટરો ઉપર એકાએક લોકોની ભીડ જોવા […]

કચ્છના તુંબડી ગામમાં પતિના વિયોગમાં પત્નીની આત્મહત્યા: પતિનું મોત થતા પત્નીએ એસિડ પી લઈ આત્મહત્યા કરી, બે સંતાનોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી

કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના મોટી તુંબડી ગામમાં રહેતો એક જાડેજા પરિવાર બે જ દિવસમાં વેરવિખેર થઈ ગયો. પતિના કુદરતી મોતના વિયોગમાં પત્નીએ એસિડ પી લઈ આત્મહત્યા કરી લેતા બે વર્ષના બાળક અને 5 વર્ષની બાળકીએ માતા-પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો […]

ઘણીબધી બીમારીઓ માટે રામબાણ ઇલાજ છે કેળા, અભ્યાસમાં કરવામાં આવ્યો દાવો, જાણો અને શેર કરો

સ્વાસ્થ્યની નજરે કેળા શરીર માટે અનેક રીતે લાભદાયી છે. કેળામાં ઘણા પ્રકારના પોષકતત્વો અને વિટામિન રહેલા છે જે આપણને અનેક બીમારીઓ સામે રક્ષણ આપે છે. કેળામાં રહેલા કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને ઘણા વિટામિન તમને બીમારીઓના જોખમ સામે રક્ષણ આપે છે. આ ફળ તમારા હ્યદયના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ લાભકારક છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે […]

અમદાવાદમાં વિકૃત પતિની કરતૂત! અશ્લિલ ફિલ્મો જોઈ પત્ની પાસે કરતો અપ્રાકૃતિક સેક્સની માંગણી, અને પછી…

અત્યારના ભદ્રસમાજમાં ઘરેલું હિંસાના (Domestic violence) કિસ્સાઓ છાસવારે બનતા હોય છે. પરિણીતાઓ ઉપર દહેજ કે અન્ય કિસ્સામાં સાસરિયાઓ અને પતિ દ્વારા ત્રાસ આપવાની અનેક ઘટનાઓ બનતી હોય છે. પરિણીતાઓ ઉપર ત્રાસ આપવાની ફરિયાદો પણ પોલીસ સ્ટેશનમાં (police station) નોંધાતી રહે છે. ત્યારે આવી જ એક ફરિયાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. ફરિયાદ પ્રમાણે વિકૃત પતિ […]