અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલને વર્દીનો રોફ ભારે પડ્યો, વૃદ્ધને લાકડીના 40 ફટકા માર્યા હતા, ‘પાસા’ અંતર્ગત જેલમાં મોકલાયો
મારામારીના એક કેસમાં સીઆઈડી ક્રાઈમના એક કોન્સ્ટેબલને ‘પાસા’ અંતર્ગત જેલમાં મોકલાયો છે. પોલીસકર્મી સામે ‘પાસા’ હેઠળ કાર્યવાહી કરાયાની આ પહેલી ઘટના છે. આ કોન્સ્ટેબલે એક વૃદ્ધને જૂની અદાવતમાં લાકડીના 40 જેટલા ફટકા માર્યા હતા. આ મામલે કોન્સ્ટેબલ સામે કાર્યવાહી કરવા રાજ્યના ગૃહ વિભાગ સુધી રજૂઆતો થઈ હતી. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા […]