શાહરુખ ખાનના સમર્થનમાં આવ્યા પાકિસ્તાનીઓ, કહ્યું: ભારત છોડીને પરિવાર સાથે પાકિસ્તાન આવી જાઓ

બોલિવુડ સુપરસ્ટાર શાહરુખ ખાનનો પુત્ર આર્યન ખાન 4 ઓક્ટોબરથી નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ની કસ્ટડીમાં છે. તેને મુંબઈની આર્થર રોડ જેલમાં રહેવું પડી રહ્યું છે અને અત્યાર સુધી જામીન મળી શક્યા નથી. આર્યન ખાનને ક્રૂઝ પર ચાલી રહેલી રેવ પાર્ટીમાંથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. NCBનો આરોપ છે કે આર્યન ખાન ડ્રગ સિન્ડિકેટનો હિસ્સો છે. 23 વર્ષીય […]

કાળી ચૌદશનું મહત્વ અને માન્યતાઓ, કાળી ચૌદશનું વ્રત કરવાથી શ્રીકૃષ્ણ સૌંદર્ય પ્રદાન કરે છે, યમના દીવાથી દૂર થાય છે સઘળી પરેશાનીઓ

દિવાળીના ઠીક એક દિવસ પહેલાં કાળી ચૌદશનો તહેવાર ઉજવવામાં આવે છે. તેને નરક ચૌદશ, નાની દિવાળી, રૂપ ચૌદશના નામથી પણ ઓળખવામાં આવે છે. આ દિવસે જે વ્યક્તિ પૂજા અને દીવો પ્રગટાવે છે તે વ્યક્તિને તમામ પરેશાનીઓ અને પાપમાંથી મુક્તિ મળી જાય છે. દિવાળી પહેલાં કાળી ચૌદશના દિવસે ઘરના અનેક ભાગમાં યમ માટે દીવો પ્રગટાવવામાં આવે […]

શું તમારા પગમાં આવી લીલી નસો ફુલી જાય છે? તેના લક્ષણો અને સારવાર વિશે જાણો અને શેર કરો

તમારામાંથી કેટલાક લોકોના પગ અને સાથળની આસપાસ લીલી રંગની નસો જોઈ હશે જે સામાન્ય રીતે અવગણવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો આવું કેમ થાય છે અને આ નસોના લીધે દુખાવો પણ થઇ શકે છે. ચાલો તમને તેના કારણો અને સારવાર જણાવીએ. આ લીલી ગૂંચવાયેલી નસોને વેરિકોજ વેન્સ કહેવામાં આવે છે. જો આ સમસ્યાને […]

ડેન્ગ્યુની સારવારમાં પપૈયાના પાનનો રસ કેટલો અસરકારક છે? શું કહે છે વિજ્ઞાન? જાણો અને શેર કરો

દેશના ઘણા વિસ્તારોમાં ડેન્ગ્યુ (Dengue) તાવની લહેર ચાલી રહી છે. જેના કારણે મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલમાં દાખલ છે. મેડિકલ સાયન્સમાં (Medical Science) ડેન્ગ્યુ તાવનો કોઈ ચોક્કસ ઈલાજ નથી. આવી સ્થિતિમાં આના માટે અનેક ઘરગથ્થુ ઉપાયો અપનાવવામાં આવે છે. ડેન્ગ્યુ તાવમાં સૌથી મોટી સમસ્યા દર્દીના લોહીમાં પ્લેટલેટ્સની ઉણપ છે. પ્લેટલેટ ઘટી જવાને કારણે ઘણી વખત દર્દીની […]

કાળા જાદૂથી ખજાનો મેળવવા માનવ બલિ આપવા માટે ડોક્ટર પતિએ પત્નીની હત્યા કરી નાખી, 9 મહિના બાદ ચોંકાવનારો ધડાકો થતાં પતિની ધરપકડ

કર્ણાટકમાંથી ડોક્ટર પતિએ ઈન્જેક્શન આપીને પત્નીની હત્યા કરી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ડોક્ટર હોવા છતાં પતિ કાળા જાદૂમાં વિશ્વાસ કરતો હતો. અને કાળા જાદૂગરોએ તેને ખજાના માટે માનવ બલિ આપવા માટેની સલાહ આપી હતી. જે બાદ તેણે પત્નીને ઈન્જેક્શનના ઓવરડોઝ આપીને હત્યા કરી દીધી હતી. જો કે, ફોરેન્સિક તપાસમાં ડોક્ટરની કરતૂત પકડાઈ ગઈ […]

પગભર થવા પગ નહીં હિંમત જોઈ: અમદાવાદમાં ઝોમેટોનો દિવ્યાંગ ડિલિવરી બોય કરે છે પાર્સલ ડિલિવરી, જાત મહેનતથી ખરીદ્યું થ્રિ-વ્હીલ સ્કુટર

હિતેષ ડાંગી. 23 વર્ષનો આ યુવાન નાનપણમાં ચાલતાં શીખ્યો જ, ત્યાં ખોટી રીતે અપાઈ ગયેલા રસીના ઈન્જેક્શનના કારણે તેનો ડાબો પગ છીનવાઈ ગયો. જીવનભરની ખોડ રહી ગઈ. બે કાંખઘોડીના સહારે ચાલવું પડે તેવી સ્થિતિ આવી. ઈશ્વરે હિતેષનો પગ છીનવી લીધો પણ હૈયામાં હામ ભરપૂર આપ્યું. તેની બે કાંખઘોડીને જ સફળતાની સીડી બનાવી નાખી. ઓફિસમાં બેઠાં […]

કરવા ચોથ પર ચોંકાવનારો મામલો સામે આવ્યો: દોરડું લઇને પહોંચી પત્ની, હાથ-પગ બાંધીને પતિની કરી નાખી પિટાઇ

આખા દેશમાં રવિવારે કરવા ચોથ મનાવવામાં આવી હતી. પત્નીઓ પોતાના પતિની લાંબી ઉંમર માટે વ્રત રાખે છે. જોકે કરવા ચોથના દિવસે રવિવારે યૂપીના ઇટાવામાં ઘણો હેરાન કરનારો મામલો સામે આવ્યો છે. અહીંયા કરવા ચોથના એક દિવસ પહેલા એક પત્નીએ પોતાના પતિની પિટાઇ કરી દીધી છે. પિટાઇ દરમિયાન મહિલાએ પતિને દોરડાથી બાંધી રાખ્યો હતો. આ ઘટના […]

નડિયાદમાં ધોરણ 11ની પરીક્ષા ​​​​​​​આપી પરત ફરી રહેલા વિદ્યાર્થીનું કારની ટક્કરે અકસ્માતમાં મોત, શાર્પ ટર્ને લીધો યુવકનો ભોગ

નડિયાદમાં મિશન બ્રિજ પર એક યુવકનું અકસ્માતમાં મોત થયુ છે. 16 વર્ષિય યુવક પરીક્ષા આપી ઘરે પરત આવતો હતો, તે દરમિયાન બ્રિજ ઉપરના ટર્ન પાસે પસાર થતા સમયે સામેથી આવતી કારે તેને ટક્કર મારી હતી. આ અંગે નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે કારચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ નડિયાદના પવનચક્કી રોડ પર મારૂતિનગરમાં રહેતો […]

સુરતમાં સ્મીમેર હોસ્પિટલની મહિલા ડોક્ટરે ઇન્જેક્શનના વધુ ડોઝ લઇ કરી આત્મહત્યા, પુત્રીના મોતથી માતાનું હૈયાફાટ રુદન

રાજકોટમાં પીડીયુ હોસ્પિટલમાં ઇન્ટર્ન ડોક્ટરે આત્મહત્યા કરી હતી તો સુરતમાં પણ એક મહિલા રેસિડેન્ટ ડોક્ટરે આત્મહત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના બની હતી. અહીં હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબે ઈન્જેક્શનનો ઓવરડોઝ લઈને આત્મહત્યા કરી લેતા માતાનું હૈયાફાટ રૂદન થયું હતું. બીજી તરફ ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવીને આગળની કાર્યવાહી હાથધરી હતી. લેટેસ્ટ ન્યૂઝ તમારા […]

માલીની હલિમાએ નવ બાળકોને જન્મ આપીને વિશ્વવિક્રમ રચી દીધો: ચાર પુત્ર અને પાંચ પુત્રીને એક સાથે જન્મ આપ્યો

માલીની હલિમા સિસેએ પાંચ મેના રોજ મોરોક્કાના કાસાબ્લાન્કામાં આવેલા એન બોર્જા ક્લિનિકમાં એક સાથે નવ બાળકોને જન્મ આપીને વિશ્વવિક્રમ રચી દીધો છે, આ અગાઉનો વિશ્વવિક્રમ 2009મા નાદિયા સુલેમાનના નામ ઉપર નોંધાયેલો હતો જેણે આઠ બાળકોને જન્મ આપ્યો હતો અને તમામ જીવી ગયા હતાં. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને […]