આંધળા પ્રેમનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો: રાજકોટમાં ઇન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવેલી સગીરા દસ જ દિવસમાં એક આંખે દ્રષ્ટીહિન પ્રેમી સાથે ભાગી

રાજકોટના શાપર વેરાવળના ચારેક માસથી આરોપી તથા ભોગ બનનાર મળી આવેલ ન હોય અને આ ગુન્હામા ભોગ બનનારનુ અપહરણ કોણે કર્યું તે અંગે કોઇ નામ નમુદ ન હોય જે કેસ અનડીટેક હોય જે કેસ પોલીસ અધિક્ષક બલરામ મીણાએ આ ગુન્હાની આગળની તપાસ એન્ટી હ્યુમન ટ્રાફીક શાખા રાજકોટ રૂરલને સોપવામાં આવ્યો હતો. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન […]

સરકાર બનાવી રહી છે નવા નિયમો: બાઇક પર 4 વર્ષ સુધીના બાળક માટે પણ હેલમેટ જરૂરી બનશે, બાઇકચાલક સાથે બાળક હશે તો 40 કિમીથી વધુ સ્પીડે નહીં ચલાવી શકાય

બાઇક ચાલકની સાથે જો ચાર વર્ષ સુધીનું બાળક પણ બેસેલું છે તો બાઇક 40 કીની વધુની સ્પીડે નહીં ચલાવી શકાય. બાળકોની સુરક્ષા બાબતે વિશેષ રીતે આ નિયમો બનાવવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે આ માટે પ્રસ્તાવ મોકલ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે બાઇક પર સવાર 4 વર્ષની ઉંમરના બાળક માટે […]

જો આવું જ રહ્યું તો ભારતમાં 150 રૂપિયા પ્રતિ લિટરને પાર થઈ શકે છે પેટ્રોલની કિંમત, જાણો કેમ?

ભારતમા પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે જેનાં કારણે લોકો પરેશાન છે ત્યારે વધુ એક ખરાબ સમાચાર આ મુદ્દે આવી રહ્યા છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોના કારણે અત્યારે દેશના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો હેરાન પરેશાન છે. એક તરફ મહામારી અને બીજી તરફ મોંઘવારીનાં કારણે પ્રજા પરેશાન થઈ રહી છે ત્યારે […]

નરેન્દ્ર મોદી આઝાદી પછીના સૌથી સફળ વડાપ્રધાન છેઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે નરેન્દ્ મોદી આઝાદી પછીના સૌથી સફળ વડાપ્રધાન છે. વડાપ્રધાન મોદીના બંધારણીય પદ પર 20 વર્ષ પૂરા થવાના અવસરે નવી દિલ્હીના ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટરમાં 3 દિવસનું રાષ્ટ્રીય સંમેલન શરૂ થયું છે. આ પ્રસંગના પહેલા દિવસે બોલતા અમિત શાહે કહ્યું કે મંચ સંયાલન કરનારાએ હાલમાં એવું કહ્યું કે મારાથી વધુ […]

વડોદરામાં ઉદ્યોગપતિ પિતા-પુત્રનો ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત, બંનેનાં માથા ધડથી અલગ થઈ ગયાં

વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં રહેતા ફેક્ટરીના માલિક અને તેમના પુત્રએ રેલવે-ટ્રેક પર પડતું મૂકીને આપઘાત કર્યો છે. ટ્રેનની જોરદાર ટક્કર વાગતાં બંનેનાં માથાં ધડથી અલગ થઈ ગયાં હતાં. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક […]

કેળાની છાલ ચપટી વગાડતા જ મટાડી દેશે શરદી-ખાંસીથી થતો ગળાનો દુ:ખાવો, જાણો અને શેર કરો

કેળા ખાધા બાદ આપણે તેની છાલ ફેંકી દઈએ છીએ, પરંતુ આ નકામી છાલ તમારી ઘણી સમસ્યાઓ દૂર કરવા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. પ્રખ્યાત ન્યુટ્રિશનિસ્ટ સોનાલી સબરવાલના જણાવ્યા અનુસાર, કેળાની છાલ તમારા ગળામાં શરદી-ખાંસીને કારણે થતા દુ:ખાવામાં રાહત આપે છે. આ અંગે તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. અહીં જાણીએ […]

ભુજમાં બનેવીએ સાળીનું અપહરણ કરી નવ દિવસ ફેરવી, લગ્ન કરવાની આપતો હતો ધમકી ‘તું લગ્ન નહીં કરે તો હું દવા પીને મરી જઇશ’

ભુજ શહેરમાં વિધુર બનેવીએ સાળી સાથે લગ્ન કરવાના ઇરાદે ઠંડા પીણામાં ઘેનની ગોળી ભેળવી બેભાન કરીને અપહરણ કર્યું હતુ. જે બાદ સાળીને નવ દિવસ સુધી અલગ અલગ જગ્યાએ લઇ જઇ લગ્ન નહીં કરે તો હું મરી જઇશ અને તારા ભાઇ અને માતાને પણ મારી નાંખીશ તેવી ધમકીઓ આપી હતી. નોંધનીય છે કે, સાળી ત્રણ વર્ષથી […]

દમણથી દારૂ પી તેમજ સાથે દારૂ લઈને સુરત પરત ફરેલા 34 ઝડપાયા, 7 તો સિનિયર સિટીઝન હતા જે ભક્તિ કરવાની ઉંમરે થયા ટલ્લી

સામી દિવાળીએ સુરત શહેરમાં દારૂની (liquor)રેલમછેલ થઇ રહી હોઈ તેવું લાગી થઇ રહ્યું છે. ઉધના પોલીસે બાતમીના આધારે ઉધનાથી દમણ જઇ દારૂ પીને તેમજ બસમાં સાથે દારૂ લાવનારા 34 લોકોને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે 21 હજારના દારૂ સાથે બસ પણ કબજે લીધી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દિવાળીના તહેવારને લઈ સુરતમાં દારૂની […]

ગઢડાના ગોરકડા ગામની મજૂરી કરતા પરિવારની બે સગી બહેનો આર્મીમાં જોડાતા સમગ્ર ગુજરાત અને દેશનું ગૌરવ વધાર્યું

સ્ત્રીને આપણે પ્રેમ નું ઝરણું કહીએ છીએ, સ્ત્રીનો પ્રેમ કુટુંબ પ્રત્યે હોય, બાળકો પ્રત્યેનો હોય, પતિ પ્રત્યે નો હોય અને “દેશ” પ્રત્યે પણ હોય. આપણે વાત કરવી છે એવી બે સગી બહેનોની કે જેમનો દેશ પ્રત્યેનો પ્રેમ અનન્ય છે. દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના સાથે એક ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવતી આ બહેનો દિવસે […]

‘આ વખતે કરવા ચોથ પતિ સાથે નહીં મનાવું’ એમ કહીને પત્નીએ પ્રેમી સાથે મળી પતિને મોતને ઘાટ ઉતાર્યો, આખી રાત ઊંઘી લાશની બાજુમાં

ગ્વાલિયરના દેવરી કલાં ગામમાં લવ ટ્રાએન્ગલમાં પતિની હત્યા કરવામાં આવેલી હોવાનો મામલો સામે આવ્યો છે. પતિની હત્યાની આરોપી પત્નીથી 9 વર્ષ નાના યુવક સાથે પ્રેમસંબંધ હતો. પોલીસ પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે પતિની હત્યાનો અફસોસ નથી, જેણે મારું જીવવાનું પણ હરામ કરી નાખ્યું હતું. વારંવાર મારી સાથે મારપીટ કરતો હતો. બાદમાં તેને મનીષ નામના એક […]