સુરતમા સૌથી નાની વયના 14 વર્ષના બાળકના હાથ સહિત હૃદય, ફેફસાં, લિવર, ચક્ષુઓનું કરાયું દાન, કાકડીયા પરિવારે અંગદાનથી માણસાઈના દિવા પ્રગટાવ્યા

ઓર્ગન ડોનર સિટી સુરતમાં સૌપ્રથમવાર દેશના સૌથી નાની ઉંમરના બ્રેઈનડેડ બાળકના બંને હાથોનું દાન કરાયું હતું. ઉજાસના પર્વ દિવાળી પહેલાં માત્ર 14 વર્ષીય બાળકના અંગદાનથી છ વ્યક્તિઓના જીવનમાં ઉજાસ રેલાયો છે. લેઉવા પટેલ સમાજના 14 વર્ષીય ધાર્મિક અજય કાકડિયાના પરિવારે પોતાના વ્હાલસોયા બાળકના હૃદય, ફેફસાં, લિવર, ચક્ષુઓ સહિત બંને હાથોનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન […]

શું તમે પણ સોપારી ખાવ છો? સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે સોપારી, તેના ફાયદા જાણો અને શેર કરો

હિન્દૂ સંસ્કૃતિમાં પૂજા પાઠ સમયે સોપારીનો ઉપયોગ થતો આવ્યો છે. સોપારીના ફાયદા ઘણા છે, પરંતુ સોપારી શબ્દ કાને પડતા જ આપણને પાન, ગુટખા કે મસાલા યાદ આવે છે. જોકે, સોપારી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક નીવડી શકે છે. તેના ઉપયોગથી ઘણી સમસ્યાઓ દૂર થાય છે. ઘણા લોકો આ વાત પર પ્રશ્ન ઉઠાવી શકે પણ આજે અહીં તેના […]

બુટલેગરનું નવું ‘બિઝનેસ મોડેલ’, ગુજરાતમાં દારૂના કાળા કારોબાર માટે ગોવામાં બેઝ બનાવ્યો હોવાનું જાણવા મળે છે

દારૂબંધી વચ્ચે ગુજરાત (Gujarat)માં દર વર્ષે કરોડો રૂપિયાનો દારૂ વેચાય છે. પોલીસ (police) દર વર્ષે કરોડોનો દારૂ પકડે છે અને પોલીસથી બચવા બુટલેગર (Bootlegger) અવનવાં કિમીયા કરતા હોય છે. તેઓ દારૂ વેચવાનો મલાઈદાર ધંધો છોડવા માંગતા નથી. ત્યારે ગુજરાતમાં દારૂ વેચવો ખૂબ નફાકારક હોવાનું વડોદરાના ચાલાક સપ્લાયરે સાબિત કર્યું છે. તેણે કેમિકલ બિઝનેસ ની આડમાં […]

મોરબી: મામાના ઘરે દિવાળી કરવા આવેલા બે ભાણેજ અને મામાના પુત્ર સહિત ત્રણના ગામના તળાવમાં ડૂબી જતાં કમકમાટીભર્યા મોત

દિવાળીના પર્વ નિમિતે રાજકોટથી ટંકારા તાલુકાના રોહિશાળા ગામે રોકાવા આવેલા બે ભાણેજ અને મામાના પુત્ર સહિત ત્રણના ગામના તળાવમાં અકસ્માતે ડૂબી જતાં કમકમાટીભર્યા મોત નિપજ્યા છે આ કરુણ ઘટનાને કારણે રોહિશાળા ગામમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો ટંકારા તાલુકાના રોહિશાળા ગામે […]

જૂનાગઢના કેશોદમાં જીમ સંચાલક યુવકનો આપઘાત, સુસાઈડ નોટ વાંચીને આંખમાંથી આવી જશે આસું, પરિવારમાં શોકની લાગણી ફેલાઈ

કેશોદમાં એક યુવકે આત્મહત્યા કર્યાની ચકચારી ઘટના બની હતી. અહીં જીમ સંચાલક યુવકે માનસિક થાક્યો હોવાના કારણે આત્મહત્યા કર્યાની ચિઠ્ઠી લખી હતી. યુવકી ફાંસો ખાઈને આત્મહત્યા કરતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ હતી. પોલીસે આ અંગે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથધરી હતી. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો […]

મ્યુકોરમાઇકોસિસના દર્દીને ખાનગી હોસ્પિટલે 5 દાંત અને પેઢાં કાઢવા રૂ.2 લાખ કિધા, જ્યારે આયુર્વેદથી નજીવા ખર્ચે સાજાં થતા હોસ્પિ.ને 50 બેડનું દાન કર્યું

ક્યારેક એવું જોવા મળે છે કે સારવાર માટે બધી જગ્યાએથી આશા ગુમાવી ચૂકેલા માણસને અચાનક એવી જગ્યાએથી સાવ સહજ રીતે ખૂબ સારી સારવાર મળી જાય છે ત્યારે દર્દી અને તેના પરિવાર માટે આ ઘટના કોઇ ચમત્કારથી ઓછી હોતી નથી. આવો જ કિસ્સો અમદાવાદની અખંડાનંદ આયુર્વેદિક હોસ્પિટલમાં બન્યો છે, જેમાં ખાનગી હોસ્પિટલોએ લાખોના ખર્ચે જેમને 5 […]

રાજકોટમાં ભીમાણી પરિવાર પર આભ ફાટ્યું, પિતા પુત્રએ આર્થિક ભીંસના કારણે ઝેરી દવા પી આપઘાત કર્યો

રાજકોટ શહેરમાં વધુ એક વખત સામૂહિક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. રાજકોટ શહેરમાં કડવા પાટીદાર પિતા-પુત્રનો ઝેરી દવા પી આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના રાજપૂત પરા મેઈન રોડ પર આવેલી ખોડીયાર ચેમ્બર ના બીજા માળે લોબીમાં બે પુરુષો બેભાન અવસ્થામાં પડયા હોવાની જાણ 108 ઈમરજન્સી સેવામાં કરવામાં આવી […]

ભચાઉના નેર ગામે મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમયે દર્શન કરવા ગયેલા દલિત પરિવાર પર હુમલો, પીડિતોને રૂ. 21 લાખની સરકારી સહાય

કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના નેર ગામે દલિત પરિવાર ઉપર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં ગામમાં આવેલા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગ સમયે દર્શન માટે ગયેલા દલિત પરિવાર ઉપર ગામના જ કેટલાક શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે ભચાઉ પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.  […]

અદાણી CNG પંપના મીટરમાં ગરબડ થતી હોવાનો વીડિયો વાઇરલ, કારની ટેન્ક 12 કિલોની, અદાણીના પંપનું મીટર 12.50 કિલો બતાવે!

શહેરના હાથીજણના અદાણી સીએનજી ગેસ પંપમાં એક કારચાલકની કારમાં ગેસના બોટલની ક્ષમતા કરતાં અડધો કિલો વધુ ગેસ ભર્યાનું મીટર બતાવતું હોવાના આક્ષેપ સાથે ગ્રાહકે ગેસ પંપના મીટર સાથે વિડિયો વાયરલ કર્યો છે. જેમાં કારચાલક પંપ સંચાલકને આ મામલે ફરિયાદ કરે તે તેઓ ગેસનો પંપ ઓટો હોવાનું કહીને અદાણી કંપનીમાં ફરિયાદ કરવાનું જણાવીને હાથ અધ્ધર કરી […]

શિયાળામાં તંદુરસ્ત રહેવા માટે આ વસ્તુઓ ડાયટમાં કરો શામેલ, થશે અઢળક ફાયદા, જાણો અને શેર કરો

શિયાળાની શરૂઆત થઈ રહી છે. શિયાળામાં ફિટ (Fitness) રહેવા માટે ઘણી વસ્તુઓ ડાયટમાં શામેલ કરવી જરૂરી છે. આ ખાદ્યવસ્તુઓને ડાયટમાં શામેલ કરવાથી શરીરમાં ગરમાવો આવે છે અને ત્વચા સુંદર બને છે. દેશી ભોજનમાં અનેક એવી વસ્તુઓ છે, જે શિયાળામાં ગરમાવો આપે છે અને મેદસ્વીતાની સમસ્યા થતી નથી. અલબત, કોઈપણ ખાદ્યવસ્તુઓનું વધુ માત્રામાં સેવન ના કરવું […]