અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી ફરી ઉડશે સી પ્લેન, જાણો ટિકિટની કિંમત

31 ઓક્ટોબર 2020થી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડીયાના સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી શરૂ થયેલી સી પ્લેનની સર્વિસ 10 એપ્રિલ 2021 સુધી જ ચાલી હતી. ત્યાર પછીથી આ સેવા બંધ છે. હવે ફરીથી સી પ્લેનની આ સુવિધા શરૂ થઈ રહી છે. તેમાં 80 દિવસ સુધી સી પ્લેનની સર્વિસની તમામ વ્યવસ્થા અને જવાબદારી કેન્દ્ર સરકાર સંભાળતી હતી. સી […]

24 કાશ્મીરી પંડિતોને એકસાથે મુખાગ્નિ આપી સ્મશાનમાં ગાઇ આરતી, નદીમાર્ગ નરસંહારનો વીડિયો જોઇ રૂંવાડા અધ્ધર થઇ જશે

તમે જો ટ્વિટર પર હશો તો તમે ચોક્કસ જોયું હશે કે જ્યારથી કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ રિલીઝ થઇ છે ત્યારે એક અલગ જ પ્રકારની ડિબેટ શરૂ થઇ ગઇ છે. એકબાજુ લોકો જે કાશ્મીરી પંડિતોના દુ:ખને મહેસૂસ કરવામાં એકત્રિત થઇ રહ્યા છે તો બીજીબાજુ તેની પ્રાસંગિકતા કે એક પણ મુસ્લિમ પોઝિટિવ પાત્ર ના દેખાડવા પર પ્રશ્નો ઉભા […]

અમેરિકામાં રહેતા ચિરાગ પટેલે અમદાવાદની કોલેજનું ઋણ ચૂકવ્યું! એચ.એ.કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓને ભણવા માટે US બોલાવ્યા

અમદાવાદના અને હાલ અમેરિકામાં રહેતા વિદ્યાર્થીએ અનોખી પહેલ કરી છે. અમદાવાદના લો ગાર્ડન ખાતે આવેલી એચ.એ કોમર્સના પૂર્વ વિદ્યાર્થી ચિરાગ પટેલે પોતાની કોલેજનું ઋણ ચૂકવવા નવો અભિગમ અપનાવ્યો છે. અમેરિકામાં રહેતા ચિરાગ પટેલની અનોખી પહેલ અમદાવાદના લો ગાર્ડન ખાતે આવેલી એચ.એ કોમર્સના એક પૂર્વ વિદ્યાર્થી ચિરાગ પટેલ આર્થિક રીતે સદ્ધર થયા બાદ પોતોની કોલેજનું રુણ […]

કેન્દ્રીય મંત્રી ગડકરીએ 60 kmની રેન્જમાં 1 ટોલનાકુ હોવાનું કહ્યું-પણ સૌરાષ્ટ્રમાં 35KMમાં છે બે ટોલનાકા

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ લોકસભામાં જણાવ્યું હતું કે, 60 કિકમીની રેન્જમાં એક ટોલ પ્લાઝા હોવો જોઈએ. પણ રાજકોટથી જેતપુર જતા 35 કિમીની રેન્જમાં 2 ટોલબુથ આવેલા છે. એ પણ નેશનલ હાઈવે ઓથોરિટીના.રાજકોટથી ગોંડલ જતા પહેલા ભરૂડી પાસે ટોલ પ્લાઝા છે. ગોંડલથી જેતપુર જતા વીરપુર પાસે પીઠડિયા નજીક પણ એક બીજું ટોલ પ્લાઝા છે. આ બંને […]

સુરતમાં CAના ફાઇનલ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો આપઘાત: ‘મમ્મી તું સ્ટ્રોંગ થઈ જાજે, હું ભગવાનના ધામમાં જાઉં છું,’

સુરત શહેરમાં આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે વધુ એક વિધાર્થીએ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું છે. કતારગામમાં રહેતા સીએના વિદ્યાર્થીએ ‘મમ્મી તું સ્ટ્રોંગ થઈ જાજે, હું ભગવાનના ધામમાં જાઉં છું,’ એવું સુસાઈડ નોટમાં લખીને ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. સીએના ફાઇનલ વર્ષમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટે આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. […]

વર્ષો જૂનો પીઠનો દુ:ખાવો થઇ જશે ગાયબ, આજથી જ ચાલુ કરી દો આ ફૂડ્સનું સેવન, જાણો અને શેર કરો

પીઠના દુ:ખાવામાંથી છૂટકારો મેળવવા માટે આ ફૂડ્સનું સેવન કરવુ જોઈએ. શું તમને પીઠમાં ખૂબ દુ:ખાવો થાય છે? પીઠના દુ:ખાવામાંથી રાહત મેળવવા કરો આ ઉપાય આ ફૂડ્સનું કરો સેવન, પીઠનો દુ:ખાવો થઇ જશે ગાયબ બ્રોકલી બ્રોકલીમાં વિટામિન સી અને ઈ સિવાય ઘણા પોષક તત્વો રહેલા હોય છે. આ ગુણોને કારણે આ શરીરમાં થતા દુખાવાને તો ઘટાડે […]

પતિ, પત્ની ઔર ‘માસીની દીકરી’: ‘તારો પતિ મારો વર છે. તું તેની રખાત છે. તારી સાથે લગ્ન કરવા માટે મેં જ તેને કહ્યું હતું’

અમદાવાદ શહેરમાં વધુ એકવાર ‘પતિ પત્ની ઔર વો’ (Pati Patni Aur Woh)નો કિસ્સો સામે આવ્યો છે. એક યુવતી લગ્ન (Marriage) કરીને સાસરે રહેવા ગઈ હતી. ત્યારબાદ તેણી પ્રેગનેન્ટ થતા પિયર આવી ગઈ હતી. આ દરમિયાન તેના પતિના ‘માસીની દીકરી’ હોવાનું જણાવી એક મહિલા આવી હતી. યુવતી ફરી સાસરે ગઈ ત્યારે તેના પર આ યુવતીનો ફોન […]

રાજકોટ બાદ સુરતમાં પોલીસનો તોડકાંડ, વરાછામાં છટકું ગોઠવી આરોપીને લાંચ લેતા પકડી પાડ્યો, ગૃહમંત્રી અને DGP સક્રિય થયા

સુરત શહેરમાં ફરી એક વાર પોલીસ તોડ કરી રહી છે. તેનો જીવતો જાગતો નમૂનો સામે આવ્યો છે. હજી તો એક દિવસ અગાઉ ઉમરા પોલીસના એક PSI અને બે કોન્સ્ટેબલને તોડ કાંડમાં પોલીસ કમિશનરે સસ્પેન્ડ કર્યા છે. ત્યાં બીજા દિવસે જ વરાછા પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ 20 હજારની લાંચ લેતા ACB ના હાથે રંગે હાથે ઝડપાઇ […]

બિનવારસી વાહનમાં દારુ મળે તો પોલીસ નહીં કરે કેસ, પોલીસ પર થતા ભ્રષ્ટાચારના આરોપ બાદ DGPએ લીધો નિર્ણય

બિનવારસી કારમાં દારૂ મળ્યો તો પોલીસ કોઈ કેસ નહીં કરે. પોલીસ કર્મચારીઓ પર ખોટો કેસ કર્યો હોવાનો આરોપ થતાં રાજ્યના પોલીસવડાએ આદેશ જાહેર કર્યા છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાંય બેફામ રીતે દારૂનો ધંધો ધમધમે છે, જેના કારણે પોલીસનાં ખિસ્સાં ગરમ થાય છે. આવી સ્થિ‌તિમાં બુટલેગર્સને મોજ પડી જાય તેવો નિયમ સામે આવ્યો છે, જેમાં ‌બિનવારસી […]

ટેસ્લાને હંફાવવા અમેરિકન ગુજરાતી માલિકની કંપની ટ્રાઇટન ગુજરાતમાં બનાવશે ઇલેક્ટ્રિક કાર

ટેસ્લાનું નામ ઇલેક્ટ્રિક કારની દુનિયામાં જાણીતું છે અને હવે એને ટક્કર આપવા માટે એક ગુજરાતી ઉદ્યોગપતિએ તૈયારી શરૂ કરી છે. મૂળ ગુજરાતના બોરસદના વતની અમેરિકાસ્થિત હિમાંશુ પટેલની કંપની ટ્રાઈટન ગુજરાતમાં ઇલેક્ટ્રિક કારનું ઉત્પાદન કરશે. ગુજરાત સરકાર અને કંપની વચ્ચે આગામી 4 એપ્રિલે આ માટેના કરાર કરશે. મૂળ આણંદ પાસેના બોરસદના હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે […]