કળિયુગી સંતાનો: રાજકોટમાં રહેતા વયોવૃદ્ધ માતાને સંતાનમાં ચાર-ચાર દીકરા હોવા છતાં લાચાર બની, ત્રણ ભાઈઓએ તો સાચવવાની ના પાડી દીધી
રાજકોટમાં રહેતા એક વયોવૃદ્ધ માતાને સંતાનમાં ચાર-ચાર દીકરા હોવા છતાં પથારીવશ હોવાને કારણે લાચારી ભોગવવાની નોબત આવી હતી. વૃદ્ધાને 4 દીકરા હતા, જેમાંથી માત્ર એક જ દીકરો તેમની સારસંભાળ રાખતો હતો. સમય જતાં તેને હૃદયની બીમારી હોવાને કારણે તે માતાની સારસંભાળ રાખવા માટે અસક્ષમ બનતાં તેને બીજા ત્રણ ભાઈઓની મદદ માગી હતી, પરંતુ તેમણે પણ […]