અમદાવાદના વાસણા વિસ્તારમાં ઝાડ કાપવાની બાબતમાં ભાઈએ પિતા-પુત્ર પર કોદાળીથી કર્યો હુમલો

આજકાલ નાની નાની બાબતમાં પાડોશીઓ વચ્ચે ઝઘડા થવા એ સમાન્ય બની ગયુ છે. એ તો ઠીક પણ પાડોશમાં રહેતા ભાઈઓ વચ્ચે પણ હવે ઝઘડા થવા લાગ્યા છે. આવો જ એક કિસ્સો અમદાવાદના વાસણામાંથી સામે આવ્યો છે. અહીં બે ભાઈઓ પાડોશમાં રહે છે. ત્યારે ઝાડ કાપવાની નજીવી બાબતે ઉગ્ર રૂપ લીધુ હતુ. આ ઝઘડો એટલો આગળ […]

સુરતમાં તાપીમાં પડી ગયેલા બાળક મામલે નવો ઘટસ્ફોટ: બાળક પડ્યો ન હતો, પિતાએ જ ફેંક્યો હતો; પત્નીના અનૈતિક સંબંધોથી અકળાઈને પુત્રની હત્યા કરી નાંખી

બે દિવસ પહેલા સુરતના મકાઈ પુલ નજીક સેલ્ફી પાડવાં જતાં બાળકનું તાપી નદીમાં પડી ગયા બાદ બાળકની શોધખોળ શરૂ કરી હતી જોકે આ મામલે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરતાં આવનારી વિગતો સામે આવી હતી પત્ની સાથેનાં દરરોજનાં ઝઘડામાં પતિ કંટાળી ગયો હતો. તેની પત્નીનાં અન્ય પુરુષ સાથેનાં અનૈતિક સંબંધોને લઈને કંટાળેલા પતિએ પુત્રને […]

વઢવાણના ટીંબા ગામે પતિને ચા લેવા મોકલી વાડી માલિકે ખેતમજૂર પરણીતા પર દુષ્કર્મ આચર્યું, બનાવ બાદ મહિલાએ આપઘાત કરી લીધો

વઢવાણનાં અતરીયાલ વિસ્તારમાં બનેલી એક જધન્ય ઘટનાના પગલે હતપ્રભ થયેલી એક પરિણીતાએ ખેતરમાં જ ઝેરી દવા પી લઈને મોતની સોડ તાણી લેતા ચકચાર મચી ગઈ છે. સુરેન્દ્રનગરના વઢવાણનાં અતરીયાલ વિસ્તારમાં બનેલી એક જધન્ય ઘટનાના પગલે હતપ્રભ થયેલી એક પરિણીતાએ ખેતરમાં જ ઝેરી દવા પી લઈને મોતની સોડ તાણી લેતા ચકચાર મચી ગઈ છે. આ પરિણીતા […]

અમદાવાદમાં ખેલાયો ખૂની ખેલ: એક જ રાતમાં ત્રણ હત્યા, ઘાટલોડિયા બાદ જુહાપુરામાં યુવકને મોતને ઘાટ ઉતાર્યો

દિવાળીમાં લોકોની સુરક્ષા અને કાયદો, વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસે બનાવેલ એક્શન પ્લાન માત્ર કાગળ પર જ રહી ગયો હોય તેમ એક જ રાતમાં અમદાવાદ રક્તરંજીત થઈ ગયું છે. ઘાટલોડિયામાં સિનિયર સિટીઝન દંપતીની હત્યા બાદ વેજલપુરમાં પણ એક યુવક પર તીક્ષણ હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો છે. ગત મોડી રાત્રે શાહરૂખ નામનો […]

રાજકોટમાં લુખ્ખાઓના આતંકનો વિડિયો વાયરલ, કાર બાદ ચાલુ એક્ટીવાએ સળગતા ફટાકડા રોડ પર ફેંક્યા

રાજકોટ સહિત સમગ્ર ભારતભરમાં હાલ દિવાળીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. બીજી તરફ રાજકોટ શહેરમાં કેટલાક આવારા તત્વો બેફામ બન્યા હોવાના દૃશ્યો પણ સામે આવ્યા છે. ગત અઠવાડિયે જ એસ્ટ્રોન ચોક વિસ્તારમાં અલ્ટો કારમાં નીકળેલા બે યુવાનોની ધરપકડ એ ડિવિઝન પોલીસ દ્વારા કરવામાં આવી હતી. અલ્ટો કારમાં સવાર યુવકોએ ચાલુ કારમાંથી ફટાકડા સળગાવી રસ્તા […]

વડોદરામાં સ્ટર્લિંગ હોસ્પિટલની લૂંટનો ભોગ બની મા, કોરોનાથી મોત પામેલા દર્દીના 27 લાખથી વધુ વસૂલ્યા, માતાએ પૈસા અને પુત્ર બંને ગુમાવ્યા

વડોદરાના સ્ટર્લીંગ હોસ્પિટલ ફરી વિવાદોમાં આવી છે. જેમા હોસ્પિટલે એક પરિવાર પાસેથી લાખો રૂપિયાની લૂંટ કરી જેના કારણે પરિવાર દેવામાં ગરકાવ થઈ ગયો છે. જેથી પરિવારે તેમના રૂપિયા પરત માગ્યા છે. વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલ થોડાક દિવસ પહેલા વિવાદોમાં આવી હતી. ત્યારે વધુંમાં ફરી આ હોસ્પિટલ વિવાદોમાં આવી છે. જેમા હોસ્પિટલની ઉઘાડી લૂંટનો મામલો સામે આવ્યો […]

કેન્દ્ર સરકારની સામાન્ય લોકોને દિવાળીની ભેટ: પેટ્રોલમાં 5 અને ડીઝલમાં 10 રૂપિયાની એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી, આવતીકાલથી કિંમતો લાગુ થશે

પેટ્રોલ અને ડીઝલની આકાશને આંબતી કિંમતથી સામાન્ય લોકોને મોટી રાહત મળી છે. દિવાળીના એક દિવસ પહેલા કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં મોટી રાહત આપવાનો નિર્ણય કર્યો છે. સરકારે પેટ્રોલમાં 5 રૂપિયા અને ડીઝલમાં 10 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી ઘટાડવાની જાહેરાત કરી છે. નવી કિંમત દિવાળીથી એટલે કે આવતીકાલથી લાગુ થશે. પેટ્રોલ અને ડીઝલની કિંમત અત્યાર સુધીના ઉચ્ચત્તમ […]

શિયાળામાં રોજ ખાઈ લો ખજૂર, અનેક બીમારીઓથી બચાવે છે ખજૂર, ફાયદા જાણીને તમે ચોંકી જશો, જાણો અને શેર કરો

શિયાળાની સીઝન આવી છે ત્યારે તમે કેટલીક ખાસ ચીજોનું સેવન શરૂ કરો છો તો તમને તેના મોટા ફાયદા મળે છે. આવું જ કંઈક ખજૂરની વાતમાં પણ છે. ગુણોનો ભંડાર ખજૂર શિયાળામાં હેલ્થને સારી રાખવામાં તમારી મદદ કરે છે. તો જાણો ખાસ વાતો. જાણો ખજૂર ખાવાના ફાયદા ખજૂરમાં અનેક પ્રકારના એન્ટીઓક્સીડન્ટ્સ મળે છે જે અનેક બીમારીઓથી […]

માતા-પિતા માટે ચેતવણીરૂપ ઘટના: સુરતમાં 3 વર્ષનું બાળક પોપ-પોપ ગળી ગયું, ભારે ઝાડા-ઊલટી થયા બાદ થયું મોત

દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડવાનું બાળકોમાં ઘેલું હોય છે. દરેક બાળકને મા-બાપ ફટાકડા પણ અપાવતા હોય છે, પરંતુ તેઓ એ ફટાકડાં સાથે શું કરે છે એ જોવાનું ચૂકી જતાં તમામ મા-બાપની આંખો ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે. સુરતના ડિંડોલીમાં 3 વર્ષના બાળક માટે તેના પિતા ફટાકડા લઈ આવેલાં. બાળક નાનું હોવાથી ફેંકે અને ફૂટે એવા પોપ-પોપ […]

અમદાવાદમાં 27 વર્ષના શખ્સે 14 વર્ષની સગીરાના નગ્ન ફોટા પાડી બ્લેકમેલ કરી હોટલમાં લઈ જઈને બળાત્કાર કર્યો

આજકાલ યુવાનમાં સોશિયલ મીડિયાનું વળગણ જોવા મળી રહ્યું છે. યંગસ્ટર્સ સતત ફોનમાં સોશિયલ મીડિયા કે ગેમમાં વ્યસ્ત રહેતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડીયાનો કેટલાક લોકો સદુપયોગ કરે છે પણ ટાઈમપાસ કે એડીક્શનના લીધે જે લોકો ઉપયોગ કરે છે તે લોકોને પાછળથી પસ્તાવવાનો વારો આવે છે. શહેરમાં એક એવી ઘટના બની જે આ બધી બાબતો […]