રૂંવાડા ઉભા કરતો કિસ્સો આવ્યો સામે: 34 વર્ષની મહિલાએ 14 વર્ષના કિશોર સાથે આઠ મહિના સુધી જબરદસ્તીથી રાખ્યો સંબંધ, કોર્ટે સંભળાવી સજા

ચંદીગઢ જિલ્લા કોર્ટે મહિલા ટ્યૂટરને 14 વર્ષના કિશોર સાથે શારીરીક સંબંધ બનાવવા બદલ 10 વર્ષની સજા સંભળાવી છે. કોર્ટે સજા સાથે 37 વર્ષની મહિલા ટ્યૂટરને 10 હજાર રૂપિયાનો દંડ પણ કર્યો છે. વર્ષ 2018માં સેક્ટર-31ની પોલીસે આરોપી મહિલા ટ્યુટરની વિરુદ્ધ પાક્સો એક્ટ અંતર્ગત FIR નોંધાવી હતી. તે સમયે મહિલા ટ્યુટરની ઉંમર 34 વર્ષની હતી. પોલીસ […]

લવ મેરેજનો એક વર્ષમાં જ આવ્યો લોહીયાળ અંત: સુરતથી આવેલા પતિએ ભાવનગરમાં પત્નીની હત્યા કરી આપઘાતનો પ્રયાસ કર્યો

વ્યક્તિ જ્યારે પ્રેમમાં હોય ત્યારે સામેના વ્યક્તિને અનેક વચનો આપતો હોય છે. પરંતુ તે પ્રેમની સાચી પરીક્ષા આપણા સમાજમાં થાય ત્યારે પ્રેમને ભુલીને પંખીડાઓ ગમે તે હદ સુધી પહોંચી જતાં હોય છે. આવી જ એક ઘટવા ભાવનગરથી સામે આવી છે. જેમાં સાત જન્મ સુધી સાથ આપવાનું કહેનાર પ્રેમી પતિએ પ્રેમલગ્નના માત્ર એક જ વર્ષમાં પ્રેમિકા […]

સુરતની કંપનીએ કરી અનોખી પહેલ: દિવાળી ભેટ તરીકે કર્મચારીઓને આપ્યા ઇલેક્ટ્રિક સ્કૂટર, જાણો તેની પાછળનું કારણ

સુરત શહેરની એક કંપનીએ તેના કર્મચારીઓને દિવાળીની મોટી ભેટ આપી છે. દિવાળીની ભેટ તરીકે તેના કર્મચારીઓને ઇલેક્ટ્રિક સ્કૂટર આપ્યા છે. કંપનીએ તેના કર્મચારીઓને 35 ઇલેક્ટ્રિક સ્કૂટર્સ ભેટમાં આપ્યા છે. આ પ્રસંગે સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ પણ હાજર રહ્યા હતા. પેટ્રોલના ભાવ વધારાને ધ્યાને રાખી લીધો નિર્ણય કંપનીના ડાયરેક્ટર સુભાષ ડાવરે જણાવ્યું કે પેટ્રોલના […]

સ્કૂટર પર ફટાકડા લઈને જતા પિતા-પુત્રના વિસ્ફોટમાં મોત, બ્લાસ્ટનું કારણ શોધવા પોલીસ કરી રહી છે તપાસ, સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

પુડુચેરીના એક પરિવારમાં દિવાળીનો તહેવાર માતમમાં ફેરવાઈ ગયો છે. હકિકતમાં પુડુચેરીના વિલ્લુપુરમ જિલ્લામાં એક અકસ્માતમાં પિતા-પુત્રના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે. બંને ફટાકડા લઈને જતા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. જોરદાર અવાજ સાથે વિસ્ફોટ થયો હતો જેમાં બંનેના મોત થયા હતા. બ્લાસ્ટનો અવાજ એક કિલોમીટર દૂર સુધી સંભળાયો […]

સારી ઊંઘ લેવા માટેના અસરકારક ઉપાયો, આવી રીતે મળશે તન અને મનને આરામ, જાણો અને શેર કરો

સારા આરોગ્ય માટે પૂરતી ઊંઘ જરૂરી છે. યોગ્ય સમયની ઊંઘ પૂરી ન થવાથી વ્યક્તિ માનસિક અને શારીરિક તકલીફ માંથી પસાર થઈ શકે છે. ચામડી, આંખો, પાચન તંત્ર અને કિડની સહિતના અવયવો પર ગંભીર અસર થઈ શકે છે અને વ્યક્તિ ડાયાબિટીસ, સ્ટ્રોક અને સ્થૂળતાનો શિકાર જાય છે. માનસિક થાક લાગે છે અને જૈવિક ઘડિયાળને અસર થાય […]

અમદાવાદનો અનોખો રીક્ષાવાળો: પેસેન્જર પાસેથી નથી માંગતો ભાડું, કારણ જાણીને તમે પણ કરશો વખાણ

આજના મોંઘવારીના યુગમાં લોકો પૈસા કમાવા માટે કઈ પણ કામ કરે છે પરંતુ આજે અમદાવાદના એક એવા રીક્ષા ચાલકની વાત કરાવી છે, પોતાની રીક્ષામાં લોકોને મુસાફરી કરાવે છે પણ ક્યારેય પૈસાની માંગણી કરતા નથી અને જ્યારે મુસાફર પૈસાનું પૂછે ત્યારે રીક્ષા ચાલક એમ કહે છે કે, તમારે જે ઈચ્છા હોય તો આપો નહીંતર ચાલશે. આ […]

‘ચૂંટણીમાં હાર્યા બાદ પેટ્રોલ-ડીઝલની કિંમતો 5 રૂપિયા ઘટી છે, જો ભાજપને હરાવીશું, તો જ પેટ્રોલ-ડીઝલના ભાવ 50 રૂપિયાથી નીચે આવશે’: સંજય રાઉત

પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો કરવા માટે સરકાર દ્વારા એક્સાઈઝ ડ્યૂટીમાં કાપ મૂકવાના બીજા દિવસે શિવસેના સાંસદ સંજય રાઉતે કેન્દ્ર સરકાર પર કટાક્ષ કર્યો છે. શિવસેનાના નેતાએ કહ્યું કે, પેટાચૂંટણીમાં હાર્યા બાદ પેટ્રોલ-ડીઝલની કિંમતો 5 રૂપિયા ઘટી છે. જો પેટ્રોલ-ડીઝલના ભાવ 50 રૂપિયા પ્રતિ લીટર સુધી લાવવા હોય, તો ભાજપનો પૂરી રીતે સફાયો કરવો પડશે. […]

દિવાળી પર ભારતે ચીનને ભણાવ્યો આકરો પાઠ, વોકલ ફોર લોકલની ધૂમ, ચીનને અંદાજે 50 હજાર કરોડનું નુકસાન

વિશ્વમાં સુપર પાવર બનાવાનું સપનુ જોતા ચીનને ભારતે મોટો ઝટકો આપ્યો છે. ભારતના આ પ્રહારને ડ્રેગન લાંબા સમય સુધી ભૂલી નહીં શકે. આ ઘા એટલો મોટો છે કે વિશ્વની મહાસત્તા બનવાનું સપનુ રોળાઈ શકે છે. ભારતના લોકોએ ચીનને પાઠ ભણાવ્યો કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ(CAIT)ના રાષ્ટ્રીય અધ્યક્ષ બીસી ભરતિયાના જણાવ્યા પ્રમાણે પૂર્વી લદાખમાં છેલ્લા દોઢ […]

દિવાળીના દિવસે જ માતા-પિતાએ બે જવાન પુત્રો ગુમાવ્યાં: વડતાલથી દર્શન કરી પરત ફરતા અમદાવાદના બે ભાઈઓને કાળ ભરખી ગયો

ખેડા જિલ્લામાં તહેવારોમાં અકસ્માતોની વણથંભી રફતાર અટકવાનું નામ નથી લઈ રહી. ત્યારે દિવાળીના દિવસે અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે પર નડિયાદના પીજ ચોકડી પાસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં બે સગાભાઈઓને કાળ ભરખી ગયો છે. એક્ટીવા લઈને અમદાવાદથી વડતાલ સ્વામિનારાયણ મંદિરે દર્શન કરી પરત ફરી રહ્યા હતા આ દરમિયાન કોઈ અજાણ્યા વાહને એક્ટીવાને ટક્કર મારતાં એક વ્યક્તિનું […]

શિયાળામાં કાચી હળદર ખાવાથી થશે જોરદાર ફાયદા, પાવર બુસ્ટરનું કરશે કામ, જાણો અને શેર કરો

કાચી હળદરમાં સૌથી વધુ એન્ટીબેક્ટેરિયલ, એન્ટીઑકિસડન્ટ, એન્ટિફંગલ ગુણો જોવા મળે છે. આ ત્રણ ગુણ શરીરને અનેક રોગોથી બચાવે છે. તેમાં વિટામિન સી, કે, પોટેશિયમ, પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, કોપર, ઝિંક, ફોસ્ફરસ, થિયામીન, રિબોફ્લેવિન જેવા તત્વો હોય છે, જે શરીરને સ્વસ્થ (Keep body healthy) રાખવા માટે જરૂરી છે. કાચી હળદરમાં રહેલું કર્ક્યુમિન તત્વ શરીરમાં કેન્સરના […]