ખજૂરભાઈ ફેમ નીતિન જાનીએ કર્યું એલાન: મારી આવકના 95 ટકા હું ગુજરાતીઓ માટે વાપરીશ

ખજૂર તરીકે ફેસમ યુટ્યુબર નીતિન જાનીએ એવું એલાન કર્યુ છે કે તેની કમાણીના 95% રૂપિયા તે ગુજરાતીઓ માટે વાપરશે. યુટ્યુબ પર વીડિયો બનાવીને ફેમસ થયેલ નીતિન જાનીએ થોડા સમય પહેલા જ જે લોકોના મકાન કાચા હતા તેમને પાકી છત અપાવી હતી અને બાદમાં એવું એલાન કર્યું કે તે એક કે 2 કાચા મકાન પાકા નહી […]

વલસાડના ભિલાડ નજીક ભયંકર ટ્રિપલ અકસ્માત, બસ, ટ્રક અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાતા પતિ-પત્ની સહિત 3ના પ્રાણપંખેરૂં ઉડી ગયા

વલસાડના ભિલાડ નજીક ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં પતિ-પત્ની સહિતના 3 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે, જ્યારે 4 ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી છે. અકસ્માતમાં મૃત્યુ પામનારાઓમાં ભાજપના અગ્રણી નેતા અને તેમના પત્ની હોવાનું સામે આવ્યું છે. બનાવની જાણ થતાં આસપાસના લોકો તેમજ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરવામાં […]

વિટામિન બી12ની ઉણપના કારણે ઉભી થાય છે ઘણી સમસ્યાઓ, આટલા લક્ષણો દેખાય તો ચેતજો, જાણો અને શેર કરો

તંદુરસ્તી માટે વિટામિન બી12 (Vitamin B12) ખૂબ જ જરૂરી છે. આ વિટામીનના કારણે શરીરનો વિકાસ થાય છે, કોશિકાઓ (cell) અને લોહી (blood) બને છે. તેમજ પ્રોટીન તથા ટીશ્યુનું સંશ્લેષણ થાય છે. વિટામીન બી12 શરીરને પોષણ આપે છે. આ સાથે એનેમિયા (Anemia), થાક, હાથપગનું સુન્ન થઈ જવું કે ઝણઝણાટી આવી જેવી સમસ્યાની સારવારમાં મદદ કરે છે. […]

અમદાવાદમાં સસરાએ ‘તારો દીકરો મારા પુત્રનો નથી, બીજા કોઈનો છે’ તેમ કહીને ઝઘડો કરતા પુત્રવધૂને ખોટું લાગતા દવા ખાધી

સસરાની દુકાનમાં મજૂરી કરતા પુત્રવધૂએ સસરાને પતિનું રોજનું મહેનતાણું વધારવા રજૂઆત કરી હતી. ત્યારે ઉશ્કેરાયેલા સસરાએ તારો દિકરો મારા પુત્રનું સંતાન નથી તેમ કહી ઝઘડો કર્યો હતો. આ વાતનું લાગી આવતા પુત્રવધૂએ દવા ખાઈ લીધી હતી. જેથી ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં પુત્રવધૂએ સસરા, પતિ સહિતના સાસરીયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. શહેરના ગોમતીપુર […]

પોલીસનો ભ્રષ્ટાચાર: રાજસ્થાનના પોલીસ કર્મીઓએ ગુજરાતની નંબર પ્લેટ વાળી ગાડીઓને રોકીને દિવાળી બોનસના 100 રૂપિયા પડાવ્યા

કોરોનાના કેસો ઓછા થતાં આ વખતની દિવાળીમાં પ્રવાસન સ્થળોએ લોકોનો ભારે ઘસારો જોવા મળ્યો છે. ખાસ કરીને રાજસ્થાનમાં ગુજરાતના પ્રવાસીઓની ભીડ જામી હતી. ત્યારે ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પર ફરજ પર રહેલી પોલીસે રાજસ્થાન જતાં ગુજરાતના પ્રવાસીઓ પાસેથી ફરજિયાત પણે 100 રૂપિયા દિવાળી બોનસ પેટે લીધા છે. તે ઉપરાંત રાજસ્થાનમાં ગુજરાતથી ફરવા જતા લોકો પાસેથી […]

ધારાસભ્યો અને મંત્રીઓને મફતમાં વીજળી મળે છે, તો પ્રજાને ફ્રીમાં દેવામાં શું તકલીફ છે? કેજરીવાલનો સવાલ

દિલ્હીના મુખ્યમંત્રી ફરી એકવખત વીજળી મુદ્દે આપેલા નિવેદનને લઈને ચર્ચામાં છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મફતનું રાજકરણ કરવાના મુદ્દે કહ્યું કે, આ સારી રાજનીતિ છે બધાયે કરવી જોઈએ. એક ખાનગી ચેનલના ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, વીજળીને લઈને ફરી એક વખત ચર્ચા થઈ રહી છે. જ્યારે એન્કરે સવાલ કર્યો કે, ચૂંટણી જીતવાનું મોડલ ફ્રી વીજળી અને […]

રાજકોટ બાદ ગુજરાતના વધુ એક શહેરમાં જાહેર રસ્તા પરથી નૉનવેજની લારીઓ હટાવાશે

ગુજરાતમાં રાજકોટ બાદ વડોદરા મહાનગર પાલિકાએ પણ શહેરના જાહેર રસ્તા ઉપરથી નૉનવેજની લારીઓ દૂર કરવાનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત આગામી 10 દિવસમાં જાહેર રસ્તાઓ પરથી નોનવેજની લારીઓ હટાવવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. રાજકોટ શહેર બાદ હવે વડોદરા મહાનગર પાલિકા દ્વારા નિર્ણય લેવાયો છે કે, હવે શહેરમાં નોનવેજ વેચતી લારીઓ હોય કે દુકાનો માસ […]

સુરતના મહેતા પરિવારને લાગ્યું વૈરાગ્ય, કરોડોની સંપત્તિ ત્યાગીને સુખીસંપન્ન પરિવાર એકસાથે દીક્ષા લેશે

કરોડો રૂપિયાની સંપત્તિ ત્યાગીને સંન્યાસ લઈ લેવો નાની વાત નથી. સંસારની મોહમાયામાંથી છૂટવું મુશ્કેલ છે. સુરતનો સાધન સંપન્ન પરિવાર એકસાથે સંયમના માર્ગે ચાલી નીકળવા માટે તૈયાર છે. “આત્માને સુખી કરવો ધર્મ છે, એક ક્ષણ પણ આત્માને દુઃખી ના કરવો એ જૈન દીક્ષા છે. અમે કશું છોડી નથી રહ્યા પણ પકડવા જઈ રહ્યા છીએ”, આ શબ્દો […]

ગિરનારની લીલી પરિક્રમા કરવા જવાનું વિચારતા હોય તો પહેલાં ખાસ વાંચજો, આ લોકોને જ મળશે મંજૂરી

ગિરનારની લીલી પરિક્રમા અંગે સારા સમાચાર આવ્યા છે. સૌરાષ્ટ્રના આસ્થાનું કેન્દ્ર માનવામાં આવતી લીલી પરિક્રમાને આ વર્ષે મંજૂરી આપવામાં આવી છે. કોરોના મહામારીને કારણે બે વર્ષથી આ પરિક્રમાને ગ્રહણ લાગ્યુ હતુ પરંતુ આ વર્ષે 14મી નવેમ્બરના રોજ પરિક્રમા થશે. આ વખતે તેમા માત્ર 400 લોકોને જ મંજૂરી આપવામાં આવી છે પરંતુ સામાન્ય લોકો માટે આ […]

શિયાળામાં સાંધા અને હાડકાંના દુ:ખાવાથી થઈ રહ્યાં છો પરેશાન? તો કરો આ ઉપચાર મળશે તેનાથી રાહત, જાણો અને શેર કરો

શિયાળામાં લોકોને સાંધા અને હાડકાંમાં દુ:ખાવો થતો હોવાની ફરિયાદ વધુ રહે છે. સંધિવાથી પીડિત લોકો માટે આ સમય ખૂબ જ મુશ્કેલજનક હોય છે. એવામાં વયોવૃદ્ધ વ્યક્તિઓને આ સિઝનમાં ઉભા થવામાં અને બેસવામાં ખૂબ સમસ્યાનો સામનો કરવો પડે છે. ડૉકટરોનું કહેવુ છે કે શિયાળામાં અમુક સાવચેતી રાખવાથી સંધિવાના દર્દીઓને રાહત મળી શકે છે. શરીરને ગરમ રાખો […]