ઉનાળામાં એસિડિટીની સમસ્યા વધી જાય છે? આ સરળ ઉપાયોથી મેળવો રાહત, જાણો અને શેર કરો
ઉનાળાની ઋતુમાં શરીર વધારે મસાલેદાર અને ઓઈલી ભોજનને સારી રીતે નથી પચાવી શકતા. માટે મોટાભાગે આ ઋતુમાં પાચનતંત્ર સાથે જોડાયેલી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. ઉનાળામાં તાપમાન વધવાને કારણે શરીરમાં પાણીનું પ્રમાણ ઘટવા લાગે છે. આવી સ્થિતિમાં આપણું શરીર મસાલેદાર અને ચીકણો ખોરાક યોગ્ય રીતે પચાવી શકતું નથી. શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ ગડબડ થવા […]