ભરૂચમાં લાલચ આપી 100 આદિવાસીઓને કથિતરીતે ધર્માંતરણ કરી ઈસ્લામ કબૂલ કરાવવાના આરોપમાં 9 લોકો વિરુદ્ધ FIR
ગુજરાતના ભરૂચ જિલ્લાના એક ગામના આદિવાસીઓને વિદેશમાંથી એકઠા કરેલા પૈસાનો ઉપયોગ કરીને કથિતરીતે ધર્માંતરણ કરવા માટે પ્રલોભન આપવામાં આવતું હોવાના આરોપને લઇને લંડનમાં રહેતા એક વ્યક્તિ સહિત નવ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આમોદ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું છે કે, ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા ગામમાં વસાવા હિંદુ સમુદાયના 37 પરિવારના 100 કરતા વધુ […]