શિયાળામાં થાય છે વાળમાં ડ્રેન્ડ્રફનો પ્રોબલમ તો કરો આ ઘરેલું ઉપચાર, સરળતાથી ડેન્ડ્રફથી મળશે છુટકારો, જાણો અને શેર કરો
શિયાળા (Winter)માં માથામાં ડેન્ડ્રફની (Dandruff) અસર વધુ થાય છે. શિયાળામાં ગરમ પાણીમાં નહાવાથી માથાની ત્વચા વધુ શુષ્ક થઈ જાય છે, જેના કારણે માથામાં ડેન્ડ્રફ થાય છે. આ સિવાય શિયાળામાં માથામાં દુપટ્ટા અને કેપ પહેરવાથી માથામાં પૂરતી હવા નથી મળતી, જેના કારણે માથામાં ડેન્ડ્રફ વધી જાય છે. હાર્ડ શેમ્પૂનો ઉપયોગ કરવાથી વાળમાં ડેન્ડ્રફની સમસ્યા પણ થાય […]