લગ્નમાં મહેમાન બનીને આવતા ગઠિયાઓથી ચેતજો: વડોદરામાં NRI પરિવારના લગ્નમાં સુટ-બુટમાં સજ્જ થઇને આવેલા 2 ગઠિયા ભેટ-સોગાદો લઇને ભાગી છૂટ્યા

હાલ લગ્નની સિઝન શરૂ થઇ ગઇ છે, ત્યારે વડોદરા શહેરમાં NRI પરિવારના લગ્નમાં સુટ-બુટમાં સજ્જ થઇને ચોર ટોળકી ઘૂસી ગઇ હતી અને જમ્યા બાદ લગ્નની ભેટ સોગાદો ભરેલો થેલો લઇને બંને ચોર છૂમંતર થઇ ગયા હતા. આ સમગ્ર ઘટના CCTV અને ડ્રોન કેમેરામાં કેદ થઇ ગઇ હતી. જેને આધારે NRI પરિવારે ભેટમાં મળેલા 3.80 લાખના […]

કોચીના ગાંધીનગરના દંપત્તિએ ચાના સ્ટોલમાંથી કમાણી કરીને કરી 26 દેશોની યાત્રા, 2007માં વિદેશ પ્રવાસની કરી હતી શરૂઆત

દંપતીના પતિ કે આર વિજયનનું અવસાન થયું છે. 71 વર્ષીય કેઆર વિજયનનું શુક્રવારે સવારે હાર્ટ એટેકથી નિધન થયું હતું. ગયા મહિને રશિયાના પ્રવાસ બાદ આ દંપતી તરત જ પરત ફર્યું હતું. કે.આર.વિજયન અને તેની પત્ની મોહના વિજયન કોચીના ગાંધીનગરમાં એક ચાના સ્ટોલમાંથી સાધારણ કમાણી પર દુનિયાની યાત્રા કરી. વિજયન અને મોહનાએ ‘શ્રી બાલાજી કોફી હાઉસ’ […]

કંગનાને રણૌતને શું શું ચાટીને પદ્મશ્રી મળ્યો છે એ બધા સારી રીતે જાણે છેઃ શિવસેના સાંસદનું નિવેદન

ફિલ્મ અભિનેત્રી કંગના રણૌતે પાછલા અઠવાડિયામાં ઘણાં વિવાદિત નિવેદનો આપ્યા છે. તેના આ નિવેદનો પર પ્રતિક્રિયાઓનો સિલસિલો ચાલી રહ્યો છે. શિવસેના સાંસદ કોપાલ તુમાને આ ક્રમમાં એક વિવાદિત નિવેદન આપી દીધું. તેમણે કહ્યું કે કંગના રણૌતને શું કરીને પદ્મશ્રી મળ્યું, કોના પગ ચાટવાથી, શું શું ચાટવાથી આ પદ મળ્યું, તે દિલ્હીના દરેક સાંસદ અને ધારાસભ્યોને […]

શિયાળામાં મધ અને લવિંગનો એક સાથે આવી રીતે કરો ઉપયોગ, ગંભીર સમસ્યાઓ સામે આપશે રક્ષણ, જાણો અને શેર કરો

શિયાળામાં (Winter) મધ અને લવિંગના ફાયદાઃ તમે લવિંગ અને મધના ફાયદા વિશે તો સાંભળ્યું જ હશે. ઘણી વખત તમે મધ અને લવિંગનો અલગ-અલગ ઉપયોગ પણ કર્યો હશે. પરંતુ જણાવી દઈએ કે મધ અને લવિંગનો એકસાથે ઉપયોગ કરવામાં આવે તો તેના ફાયદા બમણા થઈ જાય છે. આ બંને વસ્તુઓ એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-ફંગલ અને એન્ટી-ઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર હોય […]

શું ખરેખર રાત્રે 3થી 4 દરમ્યાન સૌથી વધુ મૃત્યુ થાય છે? આ વાત કેટલી સાચી છે? જાણો મેડિકલ સાયન્સ આ અંગે શું કહે છે

સામાન્ય રીતે દુનિયાની કેટલીય સંસ્કૃતિઓ અને ધાર્મિક માન્યતાઓમાં રાતનો ત્રીજો પ્રહર બહુ ખતરનાક માનવામાં આવે છે. ત્રીજો પ્રહર એટલે કે રાતે 3થી સવારે 6 વાગ્યા વચ્ચેનો સમય. તેમાં પણ સવારે 3થી 4 વચ્ચેનો સમય બહુ ખતરનાક માનવામાં આવે છે કેમકે આ દરમ્યાન શૈતાની શક્તિઓ સૌથી વધુ શક્તિશાળી હોય છે અને માણસનું શરીર સૌથી વધુ કમજોર. […]

રાજકોટમાં પ્રેમિકાને પામવા માટે પ્રેમીએ રુ. 4 લાખની સોપારી આપી તેના પતિને પતાવી દીધો, આવી રીતે ભાંડો ફૂટ્યો

રાજકોટના કોઠારિયા સોલવન્ટ નજીક આવેલા રેલવેના ટ્રેક ઉપરથી ગત તારીખ 28-10-2021ના રોજ એક યુવકની લાશ મળી આવી હતી. આ યુવાનની લાશ પર ઇજાના નિશાન હતા. જેને લઈને પોલીસે શંકાના આધારે હત્યા, અકસ્માત અને આપઘાત જેવી અલગ અલગ દિશામાં તપાસ શરું કરી હતી. હવે આ ઘટનામાં મોટો ઘટસ્પોટ થયો છે કે યુવાનની હત્યા કરાવામાં આવી હતી […]

નસબંધી કરાવ્યાના 2 વર્ષ બાદ મહિલા ગર્ભવતી થતાં સરકાર પાસે માંગ્યું 11 લાખનું વળતર, બાળકના ભવિષ્ય અને ઉછેર માટે કોર્ટનો દરવાજો ખખડાવ્યો

મુઝફ્ફરપુરમાં એક મહિલાએ 2 વર્ષની નસબંધી બાદ બાળકને જન્મ આપ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના મોતીપુર પોલીસ સ્ટેશન વિસ્તારના મહના ગામની છે. મહના ગામની રહેવાસી ફુલકુમારી દેવીએ 2019માં મોતીપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નસબંધીનું ઓપરેશન કરાવ્યું હતું. બે વર્ષ પછી મહિલા ફરી ગર્ભવતી બની હતી અને તેણીએ એક પુત્રને જન્મ આપ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર […]

હચમચાવી નાંખતી ઘટના સામે આવી: વડોદરાના પાદરામાં પ્રેમપ્રકરણમાં યુવતીના પરિવારજનોએ ઢોર માર મારી યુવકની કરી હત્યા, ચારની ધરપકડ કરાઈ

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચોકારી ગામની એક હચમચાવી નાંખતી ઘટના સામે આવી છે. પ્રેમ પ્રકરણમાં ઢોર માર મારી યુવતીના પરિવારે યુવકની 20 વર્ષના જયેશ રાવળની હત્યા નીપજાવી છે. ગામના લોકોએ આ અંગેની જાણ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કરતા આખો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. આ ઘટનામાં યુવતીના પિતા, ભાઇ, કાકા અને દાદાની ધરપકડ કરવામાં આવી છે. […]

સુરતમાં 23 વર્ષનો પાટીદાર યુવક બ્રેનડેડ થતા પરિવારે હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુ દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન આપ્યું

લેઉવા પટેલ સમાજનાં બ્રેઈનડેડ પ્રયાગ હંસરાજભાઈ ઘોણીયા માત્ર 23 વર્ષનો છે. જેનાં બ્રેન ડેડ થતા પરિવારે તેનાં અંગો ડોનેટ કરવાનો ઘણો જ મહત્વનો નિર્ણય લીધો છએ. અને ડોનેટ લાઈફનાં માધ્યમથી પોતાનાં વ્હાલસોયા દીકરાના હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન આપ્યું છે. આ પાટિદાર પરિવારે માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા […]

ખેડૂત આંદોલનનું કારણ બનેલા નવા કૃષિ કાયદા પરત ખેંચતાં PM મોદીએ કહ્યું- હું માફી માગું છું, અમે ખેડૂતોને સમજાવી શક્યા નહીં

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશને સંબોધન કર્યું હતું. PM મોદીએ સંબોધનની શરૂઆતમાં દેશવાસીઓને દેવદિવાળી અને ગુરુનાનકજયંતીની શુભેચ્છા પાઠવી છે. વડાપ્રધાન મોદીએ સંબોધનમાં જણાવ્યું હતું કે મેં ખેડૂતોના પડકારોને જીણવટતાપૂર્વક જોયા છે. નાના ખેડૂતોના પડકારોને દૂર કરવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અમે ખેડૂતોનાં હિતોને પ્રાથમિકતા આપી છે. મોદીએ ત્રણેય કૃષિ કાયદાને પરત […]