ઇન્સ્ટા પર રિલ્સ બનાવીને મૂકતા યુવકો માટે ચેતવણીરૂપ ઘટના: અમદાવાદમાં ટ્રેન પર ચડી વીડિયો ઉતારવા જતાં ઈલેક્ટ્રિક વાયરને અડકી જતાં 17 વર્ષના છોકરોનું થયું મોત

ઇન્સ્ટાગ્રામ પર વીડિયો બનાવીને મૂકતા હોય તેવા યુવકો અને તેના મા-બાપે ચેતવણીરૂપ ઘટના રાણીપમાં બની છે. શહેરના રાણીપ વિસ્તારમાં રહેતા 15 વર્ષના સગીરે રેલવે ટ્રેક પર ઊભેલી ગુડ્ઝ ટ્રેનના વેગન પર ચઢીને ઈન્સ્ટાગ્રામની પોસ્ટ માટેની રિલ્સ બનાવવા જતાં પોતાનો જીવ ગુમાવ્યો છે. પ્રેમ ધો. 12માં અભ્યાસ કરતો હતો સગીર સાબરમતી સેન્ટ્રલ જેલ પાસે ગુડ્ઝ ટ્રેન […]

અરવિંદ કેજરીવાલની મહિલાઓને લઈને મોટી જાહેરાત: પંજાબમાં અમારી પાર્ટી સત્તામાં આવશે તો દરેક મહિલાને મહિને 1000 રૂપિયા આપશું

અરવિંદ કેજરીવાલે સોમવારે 2022 વિધાનસભાની ચૂંટણીને માટે આમ આદમી પાર્ટીના મિશન પંજાબમાં જાહેરાત કરી કે સત્તામાં આવ્યા તો પાર્ટી પંજાબની 18 વર્ષની ઉપરની મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આપશે. મોગામાં કેજરીવાલની જાહેરાત અને અન્ય પાર્ટી દ્વારા ફ્રીમાં સુવિધા આપવાની જાહેરાત હાલની સરકાર દ્વારા સબ્સિડી અને લોભામણી યોજનાની જાહેરાત પહેલાથી જ દેવામાં ઉતરેલી પંજાબ સરકારે કરી […]

ગોધરામાં ધર્માંતરણ થતું હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોનો હોબાળો: રાત્રિના સમયે શિવશક્તિ સોસાયટીના મકાનમાં ધર્માંતરણ કરાવવામાં આવતુ હોવાના વિહિપના આક્ષેપ

ગોધરાના ભૂરાવાવ વિસ્તારમાં આવેલી શિવશક્તિ સોસાયટીના એક મકાનમાં ધર્મપરિવર્તન કરાવવામાં આવતુ હોવાના આક્ષેપ સાથે લોકોએ હોબાળો મચાવ્યો હતો. સિંધી પરિવારના મકાનમાં રાત્રિના સમયે ખ્રિસ્તી ધર્મના લોકો દ્વારા ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હોવાના આક્ષેપ સાથે લોક ટોળાએ હોબાળો કરતા ગોધરા એ-ડિવીઝન પોલીસ દોડી ગઇ હતી અને મકાનમાં તપાસ કરતા નડિયાદથી આવેલા 12 જેટલા ખ્રિસ્તી ધર્મના લોકો […]

અમદાવાદમાં પોલીસ વિભાગે TRBના 700 જવાનોને એક ઝાટકે છૂટા કર્યા, ગેરવર્તણૂક અને ભ્રષ્ટાચાર મુદ્દે કરાઈ કાર્યવાહી, નવા ભરતી કરાશે

અમદાવાદમાં 700 TRB જવાનને છૂટા કરાયા છે. જેમાં તેમની ગેરવર્તણૂક અને ભ્રષ્ટાચાર મુદ્દે કાર્યવાહી કરાઈ છે. તથા નવા 700 જવાનની 3 વર્ષ માટે ભરતી કરાશે. ટ્રાફિક પોલીસમાં ભ્રષ્ટચાર તેમજ ગેરવર્તણૂક રોકવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસનો આ ઐતિહાસિક નિર્ણય છે. જેમાં ગેરવર્તણૂક કે ભ્રષ્ટાચારમાં સંકળાયેલ TRB જવાનનો સફાયો થયો છે. નવા ભરતી થનાર TRB જવાનોને ટ્રેનિંગ […]

શિયાળામાં વારંવાર કેમ થાય છે પગ અને નસોમાં જકડન? કેવી રીતે છુટકારો મેળવશો, જાણો ઇલાજ

શિયાળાની ઋતુમાં પગ અને નસોમાં ખેંચાણની સમસ્યા સામાન્ય છે. પગ અને નસોમાં અચાનક જકડાઈ જવાને કારણે ઘણી વખત પછી સખત દુખાવો થાય છે. સાથે જ તેના કારણે ચાલવું પણ મુશ્કેલ બની જાય છે. જો કે આ સમસ્યા વૃદ્ધોમાં વધુ જોવા મળતી હતી, પરંતુ ખરાબ આહારના કારણે હવે યુવાનો પણ તેનો શિકાર બની રહ્યા છે. આવો […]

સુરતમાં કોફી શોપમાં વિદ્યાર્થિનીનું મોત, વિધર્મી યુવકે ઝેર આપી મારી નાંખ્યાનો આક્ષેપ, ઘરેથી કોલેજ જવાનું કહીને નીકળી હતી

સુરત શહેરના વેસુના એક કોફી શોપમાં કોલેજના વિદ્યાર્થી અને વિદ્યાર્થિની શંકાસ્પદ રીતે બેભાન હાલતમાં મળી આવ્યા હતા. જે બાદ તેઓને સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં વિદ્યાર્થીનિને મૃત જાહેર કરવામાં આવી હતી. તેની સાથેનો યુવક સારવાર દરમિયાન જ ત્યાંથી ફરાર થઇ ગયો હતો. આ મૃતક યુવતી બીએડની વિદ્યાર્થિની હોવાનું સામે આવ્યુ છે. ‘યુવક નહીં […]

આણંદના દંપત્તિએ વૃદ્ધાશ્રમમાં એકલવાયુ જીવન જીવતા 90 વર્ષીય વુદ્ધાને પોતાના ઘરે આશરો આપી 12 દિવસ સેવા કરી, વૃદ્ધાની આંખમાં ઝળઝળિયાં આવી ગયા

કેટલાક માણસોને બીજા માટે ઘસાઈ છૂટવામાં સંતોષ મળે છે. ઘસાઈને ઉજળા રહીએ ની ભારતીય સંસ્કાર પરંપરા છે. આવા માયાળુ માનવી સુપેરે નિભાવતા હોય છે. જ્યારે કેટલાક ઘરમાં માના આંસુ નહી લૂછનારો વૃદ્ધાશ્રમ જઇ વૃદ્ધોની સેવા કરતા ફોટા વાઈરલ કરતો હોય છે. આણંદના રાજુભાઈ બારોટ અને તેમના પત્નીએ વૃદ્ધાશ્રમમાં એકલવાયુ જીવન વ્યતીત કરતા 90 વર્ષના વૃદ્ધાને […]

ગાંધીનગરમાં યુવાને બિલ્ડરને ભણાવ્યો પાઠ: ‘RERA’ના નિયમો મુજબ ફ્લેટ ના આપનાર બિલ્ડર સામે યુવકે કેસ કરતા વળતર પેટે 1.17 લાખ રૂપિયા ચૂકવાયા

ગાંધીનગરના સરગાસણમાં ફ્લેટની ખરીદી કરનાર એક યુવકે યોગ્ય સુવિધા ના મળી હોવાની RERA એટલે કે રિઅલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીમાં ફરિયાદ કરી હતી. જે અંગે RERAએ બિલ્ડરને 1 લાખ 17 હજારનો દંડ ફટકાર્યો હતો. મહત્વની વાત એ છે કે, યુવકે સોશિયલ મીડિયામાં કાનૂની દાવપેંચ શીખી જાતે જ લડત આપી હતી. અમદાવાદની કોલેજમાંથી બાયો મેડિકલ એન્જિનિયરની ડિગ્રી […]

મહિલા કોન્સ્ટેબલને ગ્રેડ પે આંદોલનમાં ભાગ લીધાની મળી આવી સજા, ગંભીર આક્ષેપો કરતો લેડી કોન્સ્ટેબલનો વીડિયો વાઇરલ

સહકર્મીઓ દ્વારા ત્રાસ ગુજારવામાં આવતા હોવાનો ગંભીર આક્ષેપો કરતો એક વીડિયો શેર કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. તેઓ વીડિયોમાં ધ્રૂસ્કે ને ધ્રૂસ્કે રડી રહ્યાં છે અને આપવીતી વ્યક્ત કરી રહ્યાં છે. નીલમબેનનો વાંક એટલો જ હતો કે તેમણે પોતાના હક માટે ગ્રેડ પે આંદોલનને સમર્થન કર્યું હતું. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી […]

ગોલ્ડ લોન લેનાર નાગરિકો માટે લાલબત્તી સમાન કિસ્સો: વડોદરામાં બ્રાન્ચ મેનેજર અને કર્મીઓએ 1.29 કરોડની છેતરપીંડી કરી

ભારતીયોમાં સોનુ ખરીદવુ એ પરંપરા હોય છે. જરૂરિયાત સમયે અને સંકટ સમયે આ જ સોનુ કામમાં આવે છે. અનેક લોકો ગોલ્ડ પર લોન લઈને રૂપિયા મેળવતા હોય છે. પરંતુ વડોદરામાં ગોલ્ડ લોન લેનાર નાગરિકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. કિરણે ગ્રાહકોના 23 પેકેટ સગેવગે કર્યા હરણી વારસીયા રીંગ રોડની આઇઆઇએફએલ કંપની સાથે બેંકના […]